________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૦૦૯) એવી રીતે ચેથા ખંડની દશમી ઢાલ સંપૂર્ણ થઈ, રંગવિજયના શિષ્ય નેમવિજય કહે છે કે, તે સ્ત્રી પુરૂષે તમે સાંભળે છે ૧૫
દુહા.
મિથ્યા વચન ન માનીયે, પવનવેગ ખગેશ વ્યાસે મહાભારત
રા, સત્ય તણે નહીં લેશ . ૧ માટે હે પવનવેગ વિદ્યાધર એવાં મિથ્યા વચને માનવાં નહીં. વ્યાસે જે મહાભારત બનાવ્યું છે. તેમાં બિલકુલ સત્યપણું તો છે જ નહીં ૧ છે
ઢાઢ અનિશા. નદી જમુનાને તીર ઉડે દેય પંખીયા–એ દેશી. સાંભળે ભાઈ વાત જે વેદ પુરાણની, વ્યાસે રો ગ્રંથ લાખ સચાઈ ચુરણની સેં ન વિચાર્યું એમ મુરખ સદુ લોકમાં. મહા ભારતની વાત કરસે સદુ ફેકમાં. ૧ કીંવા સત્ય કરસે એહ કિોંવા નહીં કરે, એ વાતનો સંદેહ તે મનમાં અતિ ધરે; પુસ્તક લઈને ચાલ્યો વ્યાસ જત્રા ભણી,
ગંગા આવ્યો સુભ માત્ર કરવા દૂસ ઘણી છે ૨ વળી હે ભાઈ તમે વેદ પુરાણની વાત સાંભળો, વ્યાસે લાખ શ્લોક રચી મહાભારત બનાવ્યું, પણ એમાં જરા સચ્ચાઈ નથી. વળી તેણે કેમ ન વિચાર્યું કે, આવી રચનાથી લોકો સઘળા તેને ટી કરીને માનસે છે ૧ છે વળી તેને મનમાં શંકા ઉપજ કે, લોકે આ વાતને સાચી માનશે કે જુઠી? એમ વિચારિ તે પુસ્તક લઈને જાત્રા કરતે કરતો ગંગાયે આવ્યું, ત્યાં તેને તેમાં નાવાની ઈચ્છા થઈ મારા
તામ્ર તણુ એક ભાજન ભલું છે માહરૂં, રખે કોઈ તકર લેઈ જાય ઈહાંથી પરું; વેલનો કીધે કુંજ ગંગા તટમાં જઈ, તેમાંહીં ઘાલ્યો ભાજન શંકા મનની ગઈ ૩ ગંગાનદી માંહી વ્યાસ પેઠે આવી વહી, હરિ હરિ કરી મુખ જપે ઉછાલે જલ રહી; જાત્રા કરણ બહુ લક મલી સદ્ આવીયા,
વ્યાસે કીધો વેલ થોક દેખી મન ભાવીયા છે ૪ તે વખતે તેણે પિતાના મનમાં વિચાર્યું કે, આ મારી પાસે એક મનહર જે ત્રાંબાનું વાસણ છે, તે રખેને કઈ લઈ જાય ? એમ શંકા લાવી, ગંગાને કાંઠે વેકર (રેતી)ને ઢગલો કરી, તેમાં તે વાસણ સંતાડી પિતે નિર્ભય થયે છે ૩ પછી તે વ્યાસ નાવા વાસ્તે ગંગા નદીમાં દાખલ થયો, અને હરહર મહાદેવ કરીને પાણી ઉડાડવા
२७