________________
(૨૮)
અખંડ ૪ થે. ઉત્સાહ પૂર્વક પરણાવી છે ૫ અંધકવૃષ્ટિના ભાઈ વિષ્ટિ રાજાની ગધારી નામે ઉત્તમ પુત્રીને ધૃતરાષ્ટ્ર પર છે ૬
પાંડુ કુંતીએ પુત્ર જન્મ્યાં રાજ, યુધિષ્ઠર ભીમ ને પાર્થ મુંદ્રાએ બે જનમીયાં રાજ, નકુલ સહદેવ સાર્થ. મારે છે. ધૃતરાષ્ટ્ર રાજા થકી રાજ, ગંધારી અભિરામ; સંત પુત્ર કુખે ઉપન્યા રાજ, દુર્યોધનાદિક નામ, મારે ૮ પાંડવ કરણ ઉત્પત્તિ કહી રાજ, કૈરવની વાત એ
જરાસંધ ચકી ભલો રાજ, ઉત્તમ નર છે તેહ. મારે ૯ પાંડુ રાજાની કુંતી નામે સ્ત્રીએ, યુધિષ્ઠર, ભીમ તથા અર્જુનને જન્મ આપ્યો, તથા મુંદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યો છે ૭ | ધૃતરાષ્ટ્ર રાજાની ગંધારી સ્ત્રીએ દુર્યોધન આદિક સે પુત્રને જન્મ આપે છે ૮. એવી રીતે પાંડવ અને કર્ણની ઉત્પત્તિ કહી, તથા કૌરવની વાત કહી જે જરાસંધ નામે ઉત્તમ પ્રતિ વાસુદેવના વખતમાં હતા ૯ છે
અઘટ મા તુમે પરિહરો રાજ, રવિ સૂત નેહે કરણ; યુધિષ્ઠર નેહે જમ તણા રાજ, ઉત્તમ નર એ વરણ. મા. ૧૦ વાયુ પુત્ર નેહે ભીમડે રાજ, નેહે શકનો અર્જુન અશ્વની કુમારથી નહીં ઉપન્યા રાજ, સહદેવ નકુલ બે ધન. મા૧૧ અર્જુન નોરી રૂડી રાજ, સતી પદી જે સારે મિથ્યા વચન નવી માનીએ રાજ, જે ખાટાં છે અસાર. મારા વળી જે સૂર્યને પૂત્ર કરણ, જમને યુધિષ્ઠર, વિગેરે અઘટતી વાતને તમારે ત્યાગ કરો. કારણ કે તેઓ તે ઉત્તમ કુલમાં અવતરેલા છે ! ૧૦ છે વળી ભીમ વાયુને પુત્ર નથી, અર્જુન ઇંદ્રને પુત્ર નથી, તેમજ નકુલ અને સહદેવ અશ્વની કુમારથી ઉત્પન્ન થએલા નથી. છે ૧૧ છે વળી દ્રૌપદી નામે અર્જુન (પાંડે)ની સતી સ્ત્રી હતી તેથી મિથ્યાત્વિની વાત તદન ખોટી છે, માટે તે માનવી નહીં રે ૧૨
મય વિધાધર મહીપતી રાજ, મદન સુંદરી નાર; તસ બેટી મંદોદરી રાજ, સતી સિરમણ સાર, મા ૧૩ છે રાવણુ રંગે પરણીયો રાણ, મંદદરી શુભ નાર; ઇદ્રજિત સુત ઉપન્યો રાજ, મોલ ગામી ભવતાર. મા છે ૧૪ દશમી ઢાલ ચોથા ખંડની રાજ, સાંભળજે નરનાર રંગવિજય શિષ્ય એમ કહે રાજ, તેમને જયજયકાર. મા૧૫ થય નામે એક માટે વિદ્યાધર હતો, તેને મદન સુંદરી નામે સ્ત્રી હતી, તેની કુખે મંદરી નામે ઉત્તમ સતીને જન્મ થયો હતો કે ૧૩ છે રાવણ રાજા તે ‘મદેદરી સાથે પર, તેને ઈંદ્રજિત નામે પુત્ર ભવ તરીને મેક્ષ ગામી થએલે છે ૧૪