________________
(૨૧૦)
ખંડ ૪ થે. લાગે, એટલામાં કેટલાક લેકે એકઠા થઈ ત્યાં જાત્રા વાસ્તે આવ્યા, અને ત્યાં વ્યાસે કીધેલા વેકરના ઢગલાને જોઈ ખુશી થયા છે ૪ છે
કોઈ કહે એવું લીંગ હોયે ઈશ્વર તણું, હું પણ થાપું એવું કરીને અતિ પણું; જે આવ્યા હતા લેક તેણે પુંજ થાપીયા, વેલ તણાં દવા ગંજ અને અન્ય વ્યાપીયા પા સ્નાન તર્પણ કરી વ્યાસ નિકો ઉતાવ, તામ્ર ભાજનના પુંજ દેખી થયો ભાંભલે પિતા તણે કીધા પુંજ તે નવી એલખ્યો,
સરખા સરખું રૂપ દેખી મનમાં ધખે છે ૬ ત્યારે કે તે કહેવા લાગ્યા કે, એવું તે મહાદેવનું લીંગ હોય, માટે અમે પણ એક એવું બનાવીયે, એમ વિચારિ તેઓએ એવા કેટલાક વેકરના ઢગલા કરવાથી, ત્યાં તેની હારને હાર થઈ પડી છે ૫ છે પછી એટલામાં વ્યાસ નાન તથા તર્પણ કરીને એકદમ બહાર આવ્યું, પણ ત્યાં તે પોતે કરેલા ઢગલા જેવા અનેક ઢગલાએ જોઈને, પિતાને ઢગલે ન ઓળખવાથી કોપાયમાન થયું છે. ૬
જો ભાંનું સવિ પુંજ તે અપજસ સહ કરે, ઈશ્વર દેવનાં લિંગ તણે રૂપ કેમ ફિરે તાય તણું મુજ ભાજન જાઓ તે જાઓ પરું, અપેજસ બોલે લોક તેથી હું ડરૂં ૭ તેમ માહરી કથા ફેક તે કેમ હોયે વલી, જેમ એક ઢગલી દેખી કર્યા એ મલી; એક કરે તેમ સર્વ કરે લોક એણી પરે,
પરમારની બુદ્ધ કોઈ મન નહીં ધરે છે૮ હવે જો આ ઢગલાઓ, કે જે ઈશ્વરનાં લીંગ તરીકે બનાવેલાં છે, તેઓને જે હું ભાંગી નાખું તે, મારો અપજશ થાય, માટે મારું કામ ગયું તે ભલે, પણ મારે અપજશ ન થાય તે ઠીક છે ૭ | માટે હવે આવી રીતે મારી વાત લેકે ખોટી કરશે નહીં, કારણ કે જેમ સઘળા લોકોએ એક ઢગલે જોઈ બીજા ઢગલા કર્યા, તેમ એકનું જોઈ સઘળા લકે ગાડરીયા પ્રવાની માફક કરશે; પણ તેને ભાવાર્થ સમજવાની કોઈ પણ અપેક્ષા કરશે નહીં. ૮ છે
મૂરખ લેક મળ્યા છે એ સહુ સ્વારથી, તામ્ર ભાજન ખોયું તામ એણે પરે હારથી; મહા ભારતની વાત વિસ્તરે થાયસે,
સાચું ખોટું પરીક્ષા કરીને જાય છે એ આ સઘળા સ્વારથી મૂરખ લોકો એકઠા થયા છે, માટે એવી રીતે તેઓના પાપથી