________________
(૨૦૬)
ખડ ૪ યા.
પછી તે વિદ્યાધરે પાંડુને પુછ્યુ કે, હું મિત્ર તમારૂ શરીર દુબળુ` કેમ દેખાય છે ? તે કહેા ? ત્યારે પાંડુએ કહ્યુ કે, હે વિદ્યાધર મિત્ર હું તમોને કહું તે સાંભળેા ? ૧૦ સુરીપુર નામે નગરમાં અધકવૃષ્ટિ નામે એક ઉત્તમ રાજા છે, તેને અત્યંત રૂપાળી, તથા ગુવાન કુંતી નામે પુત્રી છે ॥ ૧૧ ॥ તેની સાથે મારૂ પેહેલા વેશવાળ ક઼ીધું હતું, પણ પછી મને રાગી જાણી પરણાવતા નથી, તેથી મને ભાગવિલાસના અ'તરાય થાય છે !! ૧૨ !
॥ ૧૪ ૫
વિરહાનલ વ્યાખ્યા ઘણા, હાજી ચિંતાતુર અતીવ; મિત્ર માટે મે તુજ કહ્યા, હાજી સંદેહ પડયા જીવ. મા॰ ।। ૧૩ ।। ચિત્રાંગદ ખગ બાલીયા, હાજી સાંભલી ભાઇ વાત; કામરૂપી મુજ મુદ્રડી, હેાજી રૂપ કરેરે વિખ્યાત. સા અદૃષ્ટિ કરણ.હેાયે કરી, હાજી જાજો વલી તુમે સાર; રૂપવ’ત થઇ વિલસો, હાજી કુંતીસુ` ધરબાર. સા॰ । ૧૫ । નવમી હાલ ચેાથા ખડની, હાજી સાંભલે બાલ ગોપાલ; રંગવિજય શિષ્ય એમ કહે, હેાજી તેમને મંગલ માટે. સા૦ ૫ ૧૬ ૫ માટે હું મિત્ર એવી રીતે સ્ત્રીનાં વિરહ રૂપી અગ્નિથી ખળીને હુ' અત્યત શાકાતુર થયા છું, અને તેથી મારા જીવ મળ્યા કરે છે, અને તેથી આ વાત તને કહુ છુ: ૧૩ તે સાંભળી ચિત્રાંગદ ખ્વિાષર ખેલ્યું કે હે ભાઇ, મારી આ વીંટીથી મનહર રૂપ થશે, માટે તે તમે અ’ગીકાર કરે! ॥ ૧૪ ૫ વળી આ વીંટીના પ્રભાવથી અદૃશ્ય થઇને તમે કુતીને ઘેર જજો, તથા ત્યાં રૂપવાન થઈ તેણીની સાથે સુખેથી વિલાસ કરજો ! ૧૫ ! એવી રીતે હે માલગાપાલે! તમે આ ચેાથા ખંડની નેવી ઢાલ સાંભળજો. ર'ગજિયના શિષ્ય તેમવિજય કહે છે કે સાંભળનારને ઘેરે મગળીકની માળા થજો ! ૧૬ ૫
દુહા.
મુદ્રડી લીધી' રૂપડી, ચાલ્યા સુરીપુર વાસ; અદૃશ્ય રૂપ લેઇ કરી, ગયા કુંતી આવાસ।। કામ કુતુહલ કરી રમે, કુંતીસુ કરે વાત; રાત્રિ દિવસ એમ ભાગવે, ગયા વાસર સાત રા પાંડુ કુમર નિજ ઘર ગયા, ગર્ભ ધ ક્રુતિ કુમાર; સુભદ્રા જનનીએ જાણીયા, પ્રગટ ગર્ભ આકાર ॥ ૩ ॥
હવે તે પાંડુ રાજા તે વીંટી લઇ, સુરાપુરમાં આવ્યા, તથા ત્યાં અદૃશ્ય રૂપ ધારણ કરીને કુતીને ઘેર ગયા ॥ ૧ ॥ ત્યાં કુતી સાથે વાતચિત સહિત ભાગવિલાસ ભાગવવા લાગ્યા, એમ રાત દહાડા વિલાસ કરતાં સાત દિવસ નિકળી ગયા ॥૨॥ પછી પાંડુ કુમાર પોતાને ઘેર ગયા, અને અહીં કુતીને ગર્ભ રહ્યો, ત્યારે તે ખાઅતની ખુટ્ટી રીતે અંગ આકારથી 'તીની માતા સુભદ્રાને ખબર પડી !! ૩ ll