________________
(ર૦૪)
અખંડ ૪ થે. કાને કર્ણ જયો દાતાર, કમળ સુગંધનાં ગર્ભ અપાહે સ પૂર્વ પર છે વિરેાધ અપાર, તુમ પુરાણ સાચાં ન લગારહે. સંસા-૧૭ બોલતાં બહુ લાગે ખેદ, તુમ પુરાણ નહીં સાચાં વેદહે; સ. સુધર્મ આરાધ જે વળી તમે, જિન ભાખ્યું તે કહીયે અમેહે.સોસા.૧૮ ચોથા ખંડની આઠમી ઢાલ, કહે આગળ વાત રસાલહે; સ. રંગવિજયનો શિષ્ય એમ જપે, નેમવિજ્ય એમ પયંહિ. સ.સા.૧૯ વળી ગર્ભ રહ્યા બાદ સાત હજાર વર્ષે કેડે રાવણનાં પુત્ર ઈંદ્રજિતને જન્મ થયો, વળી પારાસુરે સ્ત્રી ભેગવવાથી વેદવ્યાસની ઉત્પત્તિ થઈ! છે ૧૬ વળી મહાદાનેધરી કર્ણને જન્મ કાન દ્વારા થયે, વળી કમળ સુંઘવાથી ગર્ભ રહ્યો, એવી રીતે આગળ પાછળ વિરોધ આવવાથી તમારા પુરાણો કેવળ ખોટા છે. જે ૧૭ માટે એવી રીતે તમારા પુરાણે અને વેદને ખોટાં કહેતાં અને બહુજ ખેદ થાય છે, હવે જે તમારે ઉત્તમ ધર્મ આરાધવાની ઈચ્છા હોય, તો તમને જિનેશ્વરે કહેલો માર્ગ (ધર્મ) હું દેખાડું ૧૮ છે એવી રીતે ચોથા ખંડની આઠમી ઢાલ સંપૂર્ણ થઈ, રંગવિજયનાં શિષ્ય નેમવિજય કહે છે, આગળ વાત ઘણુ જ રસાળ આવશે. ૧૯
કુar.
મને વેગ કહેસાંભલો, પવનવેગ તમે આજ; સ્મૃતિ વેદ પુ. રાણનાં, વયણ વિપરિત અકાજ મા ઉપવન આપણ જઈ કરી, કહેશું તમને સાર; જિન શાસન મત દાખવું, સુણજે સાર વિચાર. ૨ પૂર્વ વનમાં તવ ગયા, રહ્યા અપૂરવ ઠામ;
કર્ણ કથા પાંડવ તણી, મનેવેગે કહે તામ છે ૩છે પછી મને વેગ પવનવેગને કહેવા લાગે કે, સ્મૃતિ અને પુરાણમાં એવા વિના પ્રજનના ખોટા ગપાટાં હાંકેલા છે કે 1 છે હવે આપણે બગીચામાં જઈ, તમોને હું જિન મતનાં ઉત્તમ સિદ્ધાંતે બતાવીશ તે તમે વિચાર પૂર્વક સાંભળજે છે ર છે પછી તેઓ બને તે બગીચામાં ગયા, ત્યાં મને વેગ કરણ અને પાંડવની કથા કહેવા લાગ્યા. ૩.
ઢાઢ નવર.
ધણું સમરથ પીયુ નાનડે–એ દેશી. મિત્ર વચન મુજ સાંભ, હોજી પવનવેગ ગુણધાર; કરૂ જંગલ દેશ જ ભલે, હાજી હસ્તી નાગપુર સાર; સાજન સુણજે એક મના છે એ આંકણી છે 1 છે કુરુ વંશી રાજા દુ હોઇ સોમપ્રભ શ્રેયાંસ તેહ પરંપરા ઉપન્યાં, હાજી નૃપતિ ઘણું અવસ. સાથે ૨ સાંતનું સુત સહમણે હાઇ વ્યાસ નામ ગુણવત; રૂ૫ણીનામાં ભામની, હાજી પુત્ર ત્રણ હુવા સંત. સાછે ૩ છે