________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૨૦૦૩) તાપસે જઈ માગ્યો રઘુરાય, બેટી અમને કરે પસાયસ નહીંતે શ્રાપિને ભજ કરું, કે તુજ મારૂં કે હું મારૂ છે. સ. સા. ૯ ત્યાં તે કુમારિકા ઉદાયિનને કહેવા લાગી કે, તું જ મારે સ્વામિ છે, માટે આજે તમે મારી સાથે લગ્ન કરે, કે જેથી આપણ બન્નેનું કામ પાર પડે છે ૭ છે ત્યારે ઉદાયિને કહ્યું કે, એવી રીતે લગ્ન કરવા અને ઉચિત નહીં, માટે તારે પિતા જેને ખુશીથી પરણવે, તેજ તારે તારો સ્વામિ જાણ છે ૮ પછી તાપસે રઘુરાજા પાસે જઈ કહ્યું કે, તારી પુત્રી મને પરણાવ નહીંતે હમણાંજ શ્રાપ દઈ તને ભમ કરી નાખીશ, કાંતે આમાં મારું અથવા તારૂં મૃત્યુ થશે કે ૯ છે રાજા કહે બેટીને વરે, ઉદાધિન તમે કોપ પરિહરહે; સ. તાપસ તવ જમાઈ કર્યો, ચંદ્રમતીને વેગે વહે. સસા મે ૧૦ * વેદ પુરાણે બોલ્યો એમ, ચંદ્રમતી પરણી તે કેમહે; સત્ર પુત્ર જણે કન્યા જે હેય, પછી વિવાહ કરે તે પહે. સા સા ૧૧ જેમ ચંદ્રમતી કન્યા કહી સાર, તેમ મુજ માતાને કશો વિચારસ સત્ર કંઠ કહે સાચી વાત, તુમે કહ્યું તે જગ વિખ્યાત. સ. સ. ૧૨ તે સાંભળી રાજાએ કહ્યું કે હે ઉદાયિન રૂષિ તમે ક્રોધ શામાટે કરે છે? ખુશીથી મારી પુત્રીને પરણો; પછી તેણે ચંદ્રમતીને તેની સાથે પરણાવીને તેને પોતાને જમાઈ કર્યો છે ૧૦ છે આ સઘળી વાત વેદ પુરાણોમાં કહી છે, માટે એવી રીતે તે ચંદ્રમતી કેમ પરણી? વળી તમે જુવે કે એકવાર પુત્રને જમ્યા પછી, પાછી પણ તેણે કુમારિકા તરીકે જ પરણી છે ૧૧ છે માટે હે બ્રાહ્મણે એવી રીતે ચંદ્રમતી જ્યારે કુમારિકા તરીખે ઓળખાણી, ત્યારે મારી માતાને તમને શું સંદેહ છે. ત્યારે બ્રાહ્મણે બોલ્યા કે, તમેએ કહ્યું તે સઘળું સાચું અને જગતમાં પ્રસિદ્ધ છે. ૧૨ મને વેગ બાલ્યો ગુણ ભાજ, પવનવેગ સંબોધન કાજ; સ. વેદ પુરાણ કથા કહી સારી, તુમ આગલ કહી વિસ્તારિહે. સરસ ૧૩. પુત્ર જણી કન્યા વિવાહ, સ્ત્રી સંજોગે ઉપજે ગર્ભ ઉદારહે સ ફણસ આલિગન નારી સાર, સત બેટાને દુ અવતારહે. સસા ૧૪. સુભદ્રાને ગર્ભ સાંભલી શબ્દ, નારાયણ દુકારે લબ્ધહે; સત્ર દેડકીએ જણી મંદોદરીનાર, ગર્ભ રહે વિતાને સારહે. સ સા.૧૫ પછી મને વેગ પવનવેગને બેધ આપવા વાસ્તે બે કે, હે બ્રાહ્મણે એવી રીતે તમારા વેદ પુરાણની કથાએ તમોને મેં' વિસ્તાર પૂર્વક કહી સંભળાવી છે ૧૩ એવી રીતે પુત્ર જગ્યા પછી પણ સ્ત્રી કન્યા કહેવાય, વળી સ્ત્રીએ સ્ત્રીના સંજોગથી ગર્ભ રહે, વળી ફણસના ફળને આલિંગન કરવાથી સે પુત્રની ઉત્પત્તિ થાય! ૧૪ વળી સુભદ્રાના ગર્ભે વિષ્ણુને હોંકારે દીધે, વળી દેડકીયે મદદરીને જન્મ આપે, તેમ મદરીને પણ તેણીના પિતાથી ગર્ભ રહ્યો ! એ ૧૫ .
સાત સહસ્ત્ર થયાં છે વર્ષ, પુત્ર ઇંદ્રજિત રાવણ હર્ષ, સારા પારાસુર ભોગવતાં નાર, વેદ વ્યાસ સુત ઉપજો સારહે. સંસા. ૧૬