________________
ધર્મ પરીક્ષાના રામ.
(૨૦૧)
કું'તો નામે પુત્રી હતી; હવે એક વખત ઘરનાં છિદ્રામાંથી કેટલાંક સૂર્યનાં કિરણા તેણીનાં કાનમાં દાખલ થયાં ! ૧૫ ।
ગર્ભ ધા તવ તે સુરજ તણા, કાને કરણ તે બેટા જાયારે;
પછે પાંડુ રાજાને પરણાવીને, અક્ષત જોનિ તણે ઉમાયારે. સ્મૃ॰ ॥૧૬॥ કરણ તણી માતા કન્યા કહી, તે મુજ જનનીમાં શી ખેાડ; જેમ કરણ દવા તેમ દુ દુવા, વળી સાંભળેા બે કર જોડરે. સ્મૃ॰ ૧૭ ચેાથા ખડ તણી ઢાલ સાતમી, કહી વિશેષ કરી વિગતાઈરે; રગવિજયના શિષ્ય એમ કહે, સાંભળજો સદ્ ચિત્તલાઘરે. સ્મ॰ ૧૯ તે કિરણાથી તેણીને ગર્ભ રહ્યો, અને અનુક્રમે કાન દ્વારાએ તેણીએ કહ્યું નામના પુત્રને જન્મ આપ્યા, અને લે વાર પછી, અક્ષત ચેનિ” એવા સ્મૃતિના વચને કરી તેણીને પાંડુ રાજાને પરણાવી ॥ ૧૬ ! હવે તે કરણની માતા જ્યારે કુમારઢામાં લેખાણી, ત્યારે મારી માત્તામાં શું ખામી છે? વળી જેમ કણૅ થયા, તેમ હું પણ થયા, વળી પણ હાથ જોડી તમેને કહુ છું તે સાંભળે ॥ ૧૭ ॥ એવી રીતે ચેાથા ખડની સાતમી ઢાલ વિસ્તાર પૂર્વક કહી, રગવિજયના શિષ્ય તેમવિજય કહે છે કે, તમા સઘળા ચિત્ત દઇને સાંભળો ૫ ૧૮ ॥
હા.
ઉદાઇન તાપસ છે, તપ જપ કરે ઉદાર, કલેશ કરાવેધથી, તેણે બાહે નરનાર ૧૫ એક દિવસ સૂતા કેા, સ્વમ માં ભાગવે કામ; વીર્ય ખલિત વા તદા, મનશું વિચારે તામ ॥ ૨ ॥ વીર્ય મૂકવાને કારણે, ગંગા ગયા તતખેવ; કમલમાં વીર્ય મૂકીને, સ્નાન કર્યું. તેણે હેવ ॥ ૩ ॥
એક ઉદાઇન નામે તાપસ ઘણા તપ તથા જપ કરતા હતા, પણ ક્રોધી હેાષાથી ફ્લેશનાં ભયે કરીને ઘણાં લેાકેા તેનાથી ડરતા હતા ! ૧ ! હવે એક દિવસ તે તાપસ સૂતા થકે (નિદ્રામાં) સ્વપ્રમાં કામવિલાસ ભેગવવા લાગ્યા, અને તેથી તેનુ વીર્ય ખરવાથી તે મનમાં વિચારવા લાગ્યા ! ૨ !! પછી વિચારને તે પેાતાનુ વીર્ય મુકવાને ગગા નદીના કિનારે ગયા, ત્યાં એક કમળમાં વીર્ય મુકીને તેણે સ્નાન કર્યું ॥ ૩ ॥
રઘુ રાજાની પુત્રિકા, ચદ્ર મતિ નામ વિવેક, ગંગા નદીએ ઝીલવા, આવી એકાએક ૫૪ પુષ્પવતી તે બાલિકા, કમલ સુ' કીધી ચાલ; પદમ લઇ નાકે ધર્યું', ગર્ભ રહ્યા.તેણે કાળ. પ એટલામાં અચાનક રઘુરાજાની ચદ્રમતી નામે પુત્રી ગ`ગા નદીએ નાન કરવા આવી ॥ ૪ ॥ તે ખાળિકા રૂતુવતિ હતી, કર્મયોગે કરી તેણે તે કમળને લઇ નાકથી સુબુ, કે તુરત તેણીને ગર્ભ રહ્યો ! પા
૨૬