________________
ધર્મ પરીક્ષાને રાસ.
(ર૦૫) હે સજજનો તમે એક ચિત્તથી સાંભળજે, હે મારા ગુણવાન મિત્ર પવનવેગ હું તમને જે વચને કહું છું, તે તમો સાંભળજે, કુરૂજગલ દેશમાં હસ્તિનાગપુર નામે શેહેર છે ૧ | તીહાં કુરુવંશમાં સેમપ્રભ નામે ઉત્તમ રાજા હતા, અને તેની પેઢી દર પેઢી કેટલાક ઉત્તમ રાજાઓ થયા હતા જે ૨છે ત્યાં સાંતનુ રાજાને એક વ્યાસ નામે ગુણવાન અને મને હર પુત્ર થયે, તેની રૂપિણે નામે સ્ત્રીની કુખે ત્રણ પુત્રને જન્મ થયે છે ૩ છે ધૃતરા પેહેલો ભલો, હજી પાંડુ બીજે જેહ; ત્રીજો વિદુર મનહરૂહેજી કરે રાજ્ય સદ તેહ. સા. ૪ પાંડુ કુંવરે ચિંતા ભર્યા, હાજી ગયો વન અભિરામ; કુસુમ સજ્યા દીઠી ભલી, હજી મુદ્રિકા પછી તેણે ઠામ. સા૫
અપૂરવ દેખી મન ઉલસ્ય, હાજી કર કીધી તેણી વાર વિધાધર તવ આવીયો, હજી ચિત્રાંગદ કુમાર. સા. ૫ ૬ . પેહેલે ધૃતરાષ્ટ, બીજે પાંડુ, અને ત્રીજો વિદુર નામે હતા, તે સધળા મળી રાજ્ય કારભાર ચલાવતા હતા કે ૪ કે એક દિવસ તે પાંડુ કુમાર ચિંતાતુર થકે એક મનહર બગીચામાં ગયે, ત્યાં તેણે એક પુલની સજ્યા, તથા એક વીંટી પડેલી જોઈ છે ૫ છે તે વીંટી અત્યંત સુંદર હોવાથી, તેણે આનંદ પૂર્વક તે હાથમાં લીધી, એટલામાં ચિત્રાંગદ નામે એક વિદ્યાધર ત્યાં આવી ચડ્યો છે ૬ કુલ સયન જોઈ ઘણું, હાજી ઠામ ઠામ અનેક; પાંડુ દીઠ રળીયામણે, હજી પછે કરીય વિવેક. સારા છે ૭ મુજ કર મુદ્રિકા રૂડી, હજી પડી એહીજ ઠામ; કામરૂપી કર મુદ્રડી, હાજી જોઉં છું અભિરામ. સા. ૮ હાથ લેઈ આગળ ધરી, હાજી પાંડુ નૃપ કહે તેહ, મુદ્રિકા લિઓ ખગ તુમ તણી, હોજી ચિત્રાંગદ હવે નેહ. સામા ત્યાં આવી તેણે પિતાની વીંટી વાતે તે ફૂલની શયામાં, તથા આસપાસ ઘણું જોયું, એટલામાં પાંડુને જોઈ વિનયથી તેને પુછવા લાગે છે ૭મરા હાથમાં એક મનહર વીંટી હતી, તે અહીં કયાંક પડી ગઈ છે, તેની હુ શોધ કરૂં છું. ૮ ત્યારે પાંડુ રાજાએ પિતાને હાથ આગળ ધરીને, તેને કહ્યું કે હે વિધાધર આ તમારી વીંટી રહી, ? તે જે ચિત્રાંગદને પ્રેમ ઉત્પન્ન થયે છે ૯ છે કશ શરીર દીશે તુમ તણું, હજી મિત્ર કહેને વિચાર; પાંડુ ભણે વલ્લભ સુણે, હાજી વિધાધર તુમે સાર. સા૧૦ સુરીપુર રાજા રૂઅડે, હાજી અંધક વૃષ્ટિ નામ; તસ પુત્રી રૂપે ભલી, હોજી કુંતી છે ગુણ ગ્રામ. સા. જે ૧૧ વિવાહ પહેલો ગુજ મેલીયો, હજી પછે જાણો રેગ; અંધક વૃષ્ટિએ અનાદર્યો, હાજી ભગ કીધો વિજોગ. સ. ૧૨ .