________________
ધર્મ પરીક્ષાના રાસ.
J
સુગાન્ન થયા પછી નિકલ, તા સુખી થાઇએ; મા॰ સુ જો નિકળું દુકાળ માંહીં, તા માઠું થાઇએ. મા તા તે તાપસ તેણી વાર, ચાલ્યા પરદેશમાં, મા ચા બાર વરસ ફરી આવ્યા, નવ નવા દેશમાં. મા॰ ન ।। ૧૧ । દીધા આદરમાન, આહાર ધણા આપી; મા આ પામ્યા હરખ અપાર, સુગાલ નામ થાપીયેા. મા સુ ઉદર માંહીંથી વાત, સુણી મેં તે હવે; મા સુ
નિકલ્યા હું ગર્ભ માંહીંથી, સીધ્ર થઇ એ હવે. મા॰ સી । ૧૨ ।। માટે સુકાળ થયા પછી બહાર આવીશ તે। હું સુખી થઇશ, અને જે કાળમાં બહાર આવીશ, તે। દુઃખી થઇશ, પછી તે તાપસે ત્યાંથી પરદેશ તરફ ચાલ્યા, અને નવા નવા વેશ પેહેરીને તેઓ બાર વર્ષો સુધી ફ્રી આવ્યા ૫૧૧૫ તેઓ આબ્યાથી તેઓને આદરમાન પૂર્વક આહાર આપ્યા, અને અત્યંત હર્ષ પામી સુકાળનું નામ સ્થાપ્યુ, તે વાત સાંભળી હું પણ એકદમ ગર્ભમાંથી બહાર નીકળ્યે ૧૨ ખાં ખાઉ વારાવાર, કરૂં છું તવજા; મા કુ જમણુ દીયા મુજ માત, કં તુમને મુદ્દા. મા॰ ૬૦ તાપસ કહે તેણી વાર, એ પુત્ર કુલક્ષણા; મા॰ એ ધન ધાન્યના સહાર‚ કરે કુલ ભક્ષણા. મા॰ ક॰ । ૧૩ । જે ભૂષણે તુટે કાન, તે સાને ગુ કીજીએ; મા॰ તે કાલું ધાન જો હાય, વાડે નાખી દીજીએ. મા વા૰ ા ાંરે મુજ આગળથી, મુખ લેઇ પાપીયા; મા મુ નહીં તેા ફેડીસ ઠામ, સહી દુઃખ વ્યાપીયા. મા સ॰ ॥ ૧૪ ॥ હુતા મહાર આવતાં વે'તજ ખાઉં ખાઉં કરવા લાગ્યા, અને હુ તમેને ખરેખર કડુ છું કે, તે વખતે મારી માતાએ મને ભેાજન આપ્યું; ત્યારે તાપસેા ' કહેવા લાગ્યા કે, આ પુત્ર અપલક્ષણ વાળા છે એ ધન ધાન્યના નાશ કરી કુળના પણુ નાશ કરશે !! ૧૩ !! જે ઘરેણુ પેરવાથી કાન તુટે, તે ઘરેણાને પણ શું કરીએ ? વળી જે અનાજ સડી ગયુ. હાય, તેને તે દૂર ફેકી દેવુ જ જોઇએ; એમ વિચાર મારી માતાએ મને કહ્યું કે, હે પાપી તું અહીંથી જા? તારૂ મુખ મને બતાવીશ નહીં, નહીં તે તારા હમણાં નાશ કરીશ ! ૧૪ ૫
મંદિર માહરા માંહીં, હવે તુ મત રહે; મા॰ હૅ સાંભઙી માતાનાં વચણુ, કુમર તીડાંથી વહે. મા કુ
.
ચાલ્યા બઉ પરદેશ, તાપસ ટાલામાં ભળ્યેા; મા તા॰ રૂષિના લીધા વેષ, અયેાધ્યા આવી મળ્યા. મા અ ॥૧૫॥ તિહાં પરણી મુજ માય, દીઠી મેં તે હવે; મા દી તાપસ પ્રણમી પાય, પૂછ્યા મે એ હવે. મા પૂ
(૧૮૯)