________________
(૧૯૬૬)
ખંડ ૪ થે. ગર્ભ કારે સુણીઓ જે હવે, દાદર ચિંતવે તેહ; કથા સુણીને હંકારે દીરે, તેમ તાપસ વચન સહી એહ. સુહા દ્વિજવર કહે સહુ સાચું કહ્યુંરે, સ્મૃતિ પુરાણે બાલ્યું જેહ; વલી અમને એક વિસ્મય ઉપરે, બાર વરસ રો ગર્ભે તેહ. ૮ મનોવેગ બોલ્યો તવ ફરી વલીરે, રૂષિ વચન ન જાણે ગમાર, મય નામા તાપસ છે એક રૂડેરે, વનમે રહે નિરધાર. સુ છે ૯ જ્યારે એવી રીતે વિષ્ણુએ ગર્ભને હંકારે સાંભળે, ત્યારે વિચાર્યું કે, આ ગર્ભે કથા સાંભળીને જ હુંકારો દીધે છે, તેમ મેં પણ ગર્ભમાં રહી તાપસોનાં વચને સાંભળ્યા છે છો ત્યારે બ્રાહ્મણે બેલ્યા કે, ખરેખર એવી જ રીતે અમારાં સ્મૃતિ વેદ પુરાણે વિગેરેમાં કહ્યું છે, માટે એ વાત પણ તમારી ખરી છે, પણ હજુ એક શંકાએ છે કે, તમે ગર્ભમાં બાર વર્ષો સુધી કેમ રહ્યા છે ૮ છે ત્યારે મને નેવેગે ફરીને કહ્યું કે, તમે ખરેખર મૂર્ખ છે, રૂષિઓના વચનની હજું તમને ખબર નથી; એક મય નામને ઉત્તમ તાપસ વનમાં રહેતું હતું ૯ છે
એક દિન રજની સુતે છે તિહારે, સ્વમ દીઠે નિદ્રામાં તામ; નારી સરસો ભેગ મનસું કરેરે, વિર્ય ખલિત હો આમ. સુ૧૦ તે વીર્ય સહયું હાથમાંહીં જારે, મનસું કીધેરે વિચાર; રખે મુજ વીર્ય ફેક જાયે સહી, દેખી હસે નરનાર. સુ છે ૧૧ છે કપીને વીર્યને લઈ પત્ર કમલનુંરે, બીડું વાલી તેણે વાર; નિરમલ નદીના જલમાંહીં તદારે વેહેતું મેલ્યું નિરાધાર. સુo 1રા એક દિવસે રાત્રિએ તે સૂતે છે, એટલામાં તેને સ્વપ્ન આવ્યું કે, હું કોઈ સ્ત્રી સાથે ભેગવિલાસ કરું છું, અને તેથી નિદ્રામાંજ તેનું વીર્ય ખેલાયમાન થયું. ૧૦ તે વીર્ય તેણે હાથમાં ઝીલીને વિચાર્યું કે, રખે આ મારું વીર્ય નિરર્થક જશે, તે તે જોઈ લો કે મારી મશ્કરી કરશે ! ૧૧ છે પછી તેણે એક કમલનું પાંદડું લઈ તેનું બીડું વાળી તેમાં લગેટી માંહે વીર્યને છાનું રાખીને, એક નદીના પાણીમાં તેને વેહેતું મુકાયું. મે ૧૨ છે ડેડકીયે તે ખાધું પાન રે, ગર્ભ રહે ઉદરમાંહીં, તવ તેહને રૂતુને સમે હતા, દુર્દરીને પેટ રહ્યું ત્યાંહીં. સુ છે ૧૩ છે સ્ત્રીનાં લક્ષણ પ્રગટયાં અંગમૅરે. માસ દિવસ ગયા અપાર; જનમ હુવે સુભ લગને કરીરે, ઉચ ગ્રહ ઉપન્યાં છે ફાર. સુખા૧૪ બેટીનું નામ દીધું મંદોદરીરે, રૂપ સેભાગી અભિરામ; માતાને રૂપ જેવાથી હોંસ ઘણેરે, બોલાવે લેઈ નામ. સુo | ૧૫ છે તે પાંદડાનું બીડુ' એક ડેડફીયે ખાધું, તે વખતે તે ડેડક રૂવતી હતી, તેથી તેણે પિટમાં ગર્ભ ધારણ કર્યો છે ૧૩ છે પછી કેટલાક દિવસ ગયા બાદ તે ડેડકીને સ્ત્રીનાં લક્ષણે સ્પષ્ટ પ્રગટ થયો, અને કેટલેક કાળ, શુભ લગ્નમાં, તથા સારા ગ્રહો વખતે