________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૧૭) તેણીએ એક પુત્રીને જન્મ આપ્યા,, તેનુ` મ`દોદરી નામ પાડયુ; વળી તેનું રૂપ લાવણ્ય વિગેરે ઘણું સરસ હતુ, અને તેણીનું એવુ રૂપ જોવાથી માતા તેણીને આનંદ પૂર્વક નામ લેઇ એલાવે ! ૧૪ ૫ ૧૫
એહવુ રૂપ કેતુ નવી હાયેરે, અને બેઠાં માણસ જોય;
કીધા વિચાર તેણે એમ ચિંતવીરે, મૈાઢ કમલદલે મેલી સેાય. સુ૦ ૧૬ સ્નાન કરેવા નિત્યુ જાયે વહીરે, નદીચે આવે મય ષિ સાર; કમલ ઉપર દીઠી તે કુમારીકારે, તાપમ ચિંતવે મન મેઝાર, સુ॰ ૧૭ મુજ વીય થકી ઉપની એ બાલિકારે, તે કારણ મુજ વાંધે નેહ; માહરી પુત્રી હાઈ સંસારમાંરે, ૨૫ લક્ષણે દીસે એન્ડ્રુ. સુ॰ ।। ૧૮ ૫ આ પુત્રી જેવું રૂપ આ દુનીયામાં કાઇનુ પણ નહીં હાય, માટે તેણીને માણસે બેઠા બેઠાં ભલે જીવે, એમ વિચારી તેણીને તેણે એક મેટા કમળમાં બેસાડી ॥૧૬॥ હવે તે મય રૂષિ હમેશાં નદીએ સ્નાન કરવા આવતા હતા, તેણે એક દહાડો કમળ ઉપર બેઠેલી તે કુમારીકાને જોવાથી મનમાં વિચાર્યું કે, ॥ ૧૭ ૫ આ ખાલિકા મારા વીર્યથી ઉત્પન્ન થઇ છે, તેથી મને તેણીના ઉપર બહુ પ્યાર આપે છે અને તેણીના રૂપ અને લક્ષણથીજ જણાય છે કે, તે મારીજ પુત્રી છે ! ૧૮ ૫
નામ થાપ્યુ. બેટીનુ મદાદરીરે, લઇ આબ્યા નિજ સ્થાનક તામ; ભાજન કરીને જમાડે બાલિકારે, જોવનવતી હાઇ જામ. સુ॰ ।। ૧૯૬ા ચેાથા ખંડ તણી છઠ્ઠી ઢાલમાંરે, રંગવિજય કવિ સાર;
શ્રેાતા સાંભલો સહુ એક મનાંરે, નેમવિજય જયકાર. મુ॰૫ ૨૦ ॥ તેણે તેનું મદોદરી નામ પાડ્યુ, અને પછી પેાતાનાં આશ્રમમાં તેને તેડી લાળ્યે, ત્યાં હમેશાં ભાજન પકાવી તેને જમાડે, એમ કરતાં તે ચેાવનવતી થઇ ! ૧૯ k એવી રીતે ચેાથા ખડની છઠ્ઠી ઢાલ સ`પૂર્ણ થઇ, રગવિજયના શિષ્ય નૈમવિજય કહે છે કે, હે શ્રોતાજના તમે એક ચિત્ત દઇ સાંભળજો ૫ ૨૦ ॥
દુહા.
એક દિન રૂતુવતી દુધ, કાપીન તાપસની સાર; વીર્ય તણી ખરડી છે, પેહેરી પુત્રીએ તેણી વાર. ૧ તે કેપિન પરવેશથી, ગર્ભ રહ્યા તિહામાંહીં; દિન દિન વાધે અનુક્રમે, કુમરીને મુખ છાંહીં ારા તાપસ જાણે ચિત્તમે, મુજ વીર્ય નિરધાર; ગર્ભ ધા એ કુમરીએ, હેાસે કાઇક અવતાર ॥ ૩ ॥
એક દિવસે તે માદરી રૂતુવતી થઇ અને તે વખતે તેણે તાપસની લંગોટી પેહેરી, કે જે તેના વીર્યથી ખરડાએલી હતી ॥ ૧ ॥ તે વીર્યવાળી કેપીનના સ્પર્શથી તેણીને ગર્ભ રહ્યો, અને તે દિન દિન પ્રતે વધવા લાગ્યા, તેથી તે કુમારિકા દિલગિર થવા લાઠી ! ૨ ! ત્યારે તાપસે મનમાં વિચાર્યું કે, આ ખરેખર મારૂ જ વીર્યં છે, અને તેના પ્રભાવથી આને ગર્ભ રહ્યો છે, માટે તેથી કોઇ મહાપુરૂષની ઉત્પત્તિ થવી જોઇએ !! ૩ ॥