________________
(૧૯૮)
ખંડ જ છે. જે અવર રૂષિ કઈ જાણ, તે હસતે નિસ દિસ લાજ શરમ જાતે ખરી, યે મુખ બોલીસ હ.૪ એવી કરી વિચારણા, ગર્ભને રાખું ગેપ; ખીલું મંત્ર જે કરી, કેઈ નવી જાણે લોપ પા કમંડલ લેઈ હાથમાં, જલ છોટે ભણે મંત્ર;
જહાં લગે વર પામે નહીં, ગર્ભ રહેજો માંહીં જંત્ર છે ૬ છે માટે હવે આ વાતની જે કઈ બીજા રૂષિએને ખબર પડશે તે તેને મારી રાત દિવસ મશ્કરી કરશે, અને એવી રીતે મારી આબરૂ જવાથી હું તેની સાથે શી રીતે વાતચિત પણ કરી શકીશ? છે ૪ એમ ચિંતવિને તેણે વિચાર્યું કે, હવે તો કેઈ મંત્ર જંત્રના પ્રભાવથી એ ગર્ભને અંદરજ ખીલી રાખું, કે જેથી આ બીના કેઈ જાણી શકશે નહીં પ પછી હાથમાં કમંડલ લઈ, તેમાંનું પાણી છાંટી, મંત્ર ભણીને કહ્યું કે, જ્યાં સુધી આ બાલિકાને વર મળે નહીં, ત્યાં સુધી તેને ગર્ભ અંદરજ રહેજે? | ૬ છે
બેટી બોલે બાપને, ગર્ભ ખીલ્યો મહા પાપ; તવ મય તાપસ બોલી, ભવિતવ્યતાને પ્રતાપ. ૭ રાક્ષસ કુલે લંકાપતિ, વિશ્વવસુ તાત કે માય; રાવણ પરણ્યો મંદોદરી,બાર વરસની અવધે થાય. ૮ રાવણને પહેલા જાણજે, સાત સહસ ગયાં
વર્ષ; રાવણને પુત્ર એ કહ્યું, ઉપન્યો પામ્યાં હર્ષ ૯ છે ત્યારે તે બાલિકા પિતાના પિતાને કહેવા લાગી કે, હે મહાપાપી તે ગર્ભને શામાટે ખી ? (અટકા) ત્યારે તાપસ બે કે, ભવિતવ્યતાને એજ નિયમ છે. ૭ હવે લંકામાં રાક્ષસ કુળમાં વિશ્વવસુ નામે રાજા હતા, તેને કૈકૈ નામે સ્ત્રી હતી, તેને રાવણ નામે પુત્ર આ મંદોદરીને પરણ્ય, તે દરમ્યાન બાર વરસ વીતી ગયાં છે ૮ છે પછી તે રાવણને પરણ્યાં સાત હજાર વર્ષો થયા, ત્યારે તેને ઘેર પુત્રને જન્મ થયે, જેથી તેને ઘણે આનંદ થયે . ૯ છે
સાત સહસ વર્ષ ગયે દુતે, ઇંદ્રજિત નામ કુમાર બાર વરસ હું રહ્યો ગર્ભમેં, તે શું કરો વિચાર ૧ સાંભલીને દિજ બોલીયા, સત્ય વચન તુમ સાર; જાત માત્ર થકાં તુમેં, વેષ લીધો નિરધાર ૧૧ જે નારી એ જનમીયો, ફરી પરણી તે નાર, તુમ જનમ થયા પછી, કેમ પરણી બીજી વાર ના દેય સંદેહ એવા અ છે, તેહ નિવારો આજ; જેમ મત
નિશ્ચય અમ તણું, સરે સહુનાં કાજ છે ૧૩ છે એવી રીતે તે ઈંદ્રજિત કુમાર સાત હજાર વર્ષો સુધી તેની માતાના ગર્ભમાં રહ્યો, ત્યારે હું તો માત્ર બારજ વર્ષો સુધી રહ્યો, તો તેમાં તમે વિચારમાં શું પડ્યા છે? કે ૧૦ છે ત્યારે તે બ્રાહ્મણ બોલ્યા કે, તે સઘળાં વચને તમારાં ખરાં છે, પણ તમેએ જન્મતાંજ આ તાપસને વેષ લીધે, તે વાતમાં અમોને જરા સંદેહ