________________
(૧૮૪)
ખંડ ૪ થા. ચોરી ગયા, અને તેથી લેકેમાં પણ શરમાવું પડયું છે ૮ મારી એ કથા છે લેકે તમે સઘળા વિચારજે, મારું નામ માટે મૂર્ખ છે, અને ધર્મ વૃદ્ધિનું સ્થાનક પણ હું જ છું કે !
ચોથો નર તવ બોલીયેરે, વકીય કથા પરસંગ: સા. મુજ મુરખપણું સાંભરે, જેમ હોયે તુમને રંગ. સા. ૧૦ | એક દિવસ સાસરે ગયેરે, સ્ત્રી આણુને કાજ; સા. તવ માતા મુજ સિખવ્યું રે, સાંભલ પુત્ર તું આજ. સા૧૧ છે સાસરે નિત્ય જમીયે નહીં રે, ઉદર ભરીને અપાર; સારુ
એક દિવસ ભૂખ્યા રહે. બીજે પણ થોડે આહાર. સા. મે ૧૨ ત્યારે ચોથો મુર્ખ પિતાનું વૃતાંત કહેવા લાગ્યા, અને કહ્યું કે મારી મુખઈની વાત સાંભળીને જે તમને અત્યંત આનંદ થશે કે ૧૦ છે. એક દિવસ હું મારી સ્ત્રીનું આણું કરવાને મારે સાસરે ગયે, તે વખતે મારી માતાએ મને શિખામણ આપી કે, હે પુત્ર હું જે તને કહું તે તું સાંભળ . ૧૧ સાસરે જઈને પેટ ભરીને અર્થાત બહુ તાણીને જમવું નહીં, સાટે એક દહાડો જરૂર પડે તો ભૂખ્યા રહેવું; તેમ બીજે પણ જયાં જઈએ ત્યાં થોડું જમવું છે ઘર છે શિખામણ દેઈ મોકરે, વદ્દ લેવાને કાજ; સા. સાસરે ગયો ઉલટ ધીરે, સદને મળ્યો ઈ લાજ, સારા છે ૧૩ છે એમ કુશલ પછી સાલકેરે, જમવા ઉઠો ભગની વાર; સાવ અમેં કહ્યું તમેં સાંભરે, જમી આવ્યો હું ઘોર. સામે ૧૪ બીજે દિન લોક આવીયારે, જમણ તણે નહીં લાગ; સા. રાત પડી સાલા બોલીયારે, જમાઈ આરોગે મહા ભાગ. સા. ૧પ એમ શિખામણ દઈને માતાએ વહુને આણે મને મોકલ્ય, હું પણ આનંદ પૂર્વક સાસરે ગયો, અને ત્યાં સઘળાને મળવાથી શરમાવા લાગે છે ૧૩ છે ત્યાં સાલાએ ખુશી ખબર પુછીને કહ્યું કે, હે બનેવી, ચાલે જમવા ઉઠે, ત્યારે મેં કહ્યું કે, હત ઘેરથી જમીને જ આવ્યો છું કે ૧૪ . બીજે દિવસે ઘણું લેકો મળવા કરવિાને આવવાથી જમવાનો લાગ ફાવે નહીં, અને જ્યારે રાત પડી ત્યારે સાલાઓ આવી કહેવા લાગ્યા કે, કાંઈક જમો તો ખરા કે ૧૫ છે
સાલા પ્રતે હું બોલીયેરે, નિશિ ભજન નહીં ચંગ; સા ભૂખ નથી મુજ અતિ ઘણીરે, અબાધા ઉપની વલી અંગ, સાવ ૧૬ સાસુએ મનસું વિચારિયું રે, હલુઓ કીજે અન્ન; સા ચોખા ભીંજવ્યા વાટલીરે, કુર નિપાવાને મન્ન, સા રે ૧૭ જવ માગસે તપ પીરસસુરે, એ કરી સુવિચાર સારુ કચોલું ભરી તંદુલ મૂકીરે, ઢોલીયા હેઠે આધાર. સામે ૧૮ ત્યારે મેં મારા સાલાઓને કહ્યું કે, રાત્રે ભેજન કરવું સારું નહીં, વળી મને