________________
(૧૨)
ખંડ ૪ થા.
ચારે ચેાવટે તું રમેરે, અન્ય જાણે સહુ લાક; સા
ભરતાર બાપ પાધરારે, નાક કાન છેદે બીજો રાક. સા॰ । ૧૪ । તવ ખરીને ચડી રીસડીરે, સબલા સુંસલ કર લીધ; સા
પ્રહાર મેક્લ્યા પગ ઉપરેરે, ચરણુ ડાબા ખાડા કીધ. સામ્બા ૧૫ ૫ તુ' ધણીને બિલકુલ પત કરતી નથી, વળી રાત્રે તેા બીજા પુરૂષને ભેગવે છે, ત્યારે રીંછડી કહેવા લાગી કે તમારી પણ ઘણી એ ખાખ ટેવ છે, તેના તા પેહેલાં ત્યાગ કરે? પછી મને કહેા !! ૧૩ ના વળી તું હંમેશાં ચારે ચેવટે ખુલ્લી રીતે રમે છે, અને તે વાત સારૂ શેહેર પણ જાણે છે, આ આપણા ધણી તેા બિચારા ગાય જેવા છે, બીજો હાય તા ક્યારનાં એ નાક કાન કાપી નાખે !! ૧૪ ૫ તે સાંભળી ખરીને ક્રોધ ચઢવાથી એક મેાટુ' સાંબેલુ' લાવી તેણીએ મારા ડાબા પગ ઉપર મારીને, તે પણ ભાંગી નાખ્યા ! ૧૫ ॥
મારેા પગ તેં ભાંજીયારે, તારા પગ કર્યા મે ભગ; સા સાટ સાટું વળ્યું આપણુ રૈ, હવે બેઠુ શાકયામાં રંગ. સા॰ ॥ ૧૬ ॥ પગ બેઠુ ફૂટી ભાંયારે, નારી મે' હવી ન લગાર; સા મેાટા મૂરખ મુજ સમેોરે, કાઇ નવી દોસે ગમાર. સા॰ ॥ ૧૭ ૫ ચેાથા ખંડ તણી કહીરે, ઢાલ બીજી મુવિસાલ; સા રંગવિજય શીસ તેમનેરે, હાો મગલ માલ. સા॰ ૫ ૧૮ । મારા પગ તે ભાંગ્યા, તે તારા પગ મેં ભાંગ્યા, એમ આપણુ બન્નેનું સાટુ વન્યુ’, એ પ્રકારે કહી તેઓ તે આનંદ પામી ॥ ૧૬ ! એવી રીતે મે બન્નેમાંથી કાઇને દુઃખ દીધા વિના તેઓએ મારા બન્ને પગેા ભાંગ્યા, માટે એવા મારા જેવે કઈ મહામૂરખ કે ગમાર આ દુનીયામાં શૈધ્યેા પણ મળવા મુશ્કેલ છે ૫ ૧૭ એવી રીતે ચેાથા ખડની બીજી ઢાલ કહી ર'ગવિજયજીના શિષ્ય તેમવિજયજીને ઘેર મ'ગળિકની માળા થો !! ૧૮ ૫
દુહા.
તવ ત્રીજો એણીપરે ભણે, સાંભલે બુદ્ધિ નિધાન; મુજ સરીખા મુરખ નહીં, શ્રી ગુરૂશ્કેરી આણુ ॥ ૧॥ નાગર લેાક છે તદા કહે મુરખ તુજ વાત; જેમ ન્યાય વિચારિ કીજીયે, વિનાદ હાયે વિખ્યાત ।। ૨ ।।
પછી ત્રીજો મૂર્ખ ખેલવા લાગ્યા કે, હે બુદ્ધિવંત શેઠ, મારા સમાન વળી કાઇપણ મૂર્ખ આ દુનિયામાં મળશે નહીં; અને જે જુઠ્ઠું બોલતે હાઉ તે ગુરૂજીની આણુ (સાગન) છે ॥ ૧ ॥ ત્યારે-નગરના લેાકેા કહેવા લાગ્યા કે હું મૂર્ખ તારી વાત પણ અમાને સભળાવ, કે જે ઉપર વિચાર કરીને ન્યાય કરીએ; આ તારી વાતથી અમેને બહુ રમુજ ઉપજશે ॥ ૨ ॥