________________
ધર્મ પરીક્ષાને રાસ. (૧૮૧) નારી નેહ તુટે રરે, નેત્ર તણે નહીં કાજ; સારુ ડાબો ચક્ષુ તવ બલ્યરે, નામ દીધા શુકરાજ. સા૬ અને બરોબર મારા ઉપર ઉગે અધર રહી મારી ડાબી આંખ ઉપર તે બળતી વાટ નાખી, ત્યારે મેં વિચાર્યું કે, હાથેથી તે વાટ દૂર કરૂં ૪. હવે જે ડાબે હાથ ત્યાંથી બેસવું તે રંગીને ગુસ્સો ચડે, અને જે જમણે ખેસવું તે જંગી ગુસ્સે થઈ માથું ઊંડે છે ૫ છે પછી મેં વિચાર્યું કે, મારી આંખ જાય તે ભલે, પણ સ્ત્રીને સનેહ તુટે નહીં તે સારૂં, એમ વિચારી જેમ તેમ રહાથી મારી ડાબી આંખ બળી ગઈ, તેથી મારૂં શુક્રરાજ નામ પાડયું છે ૬
નારી નેહને કારણેરે, નેત્ર તણી કરી હાણ સારુ મહા મુરખપણું માહરૂરે, વિચારે તમે બુદ્ધિ જાણુ. સા૭ તવ બીજે નર એમ ભણેરે, મુજ મૂરખની સુણે વાત સાથે મુજ ધર નારી બે સહરે, ખરી રીંછડી નામે ખ્યાત. સાછે ૮ છે જમણે પગ ખરીને દોરે, ડાબો રીંછડીને તામ; સાબ
એણપરે સુખ હું ભેગવુરે, મહીલા સરસ કામ. સા. ૯ એવી રીતે માત્ર એક સ્ત્રીનાં સ્નેહની ખાતર મેં મારી આંખ ઈ માટે એવી મારી મહા મૂરખાઈને તમો બુદ્ધિવંત વિચાર કરે છે ૭ છે ત્યારે બીજો મૂર્ખ કહેવા લાગ્યું કે, મારી મૂરખાઈની પણ વાત સાંભળજે? મારે પણ ખરી, અને રીંછડી નામે બે સ્ત્રીઓ હતી ૮મેં મારો જમણે પગ ખરીને, અને ડાબ પગ રીંછડીને સે હતો, અને એવી રીતે હું હંમેશાં સુખ ભોગવતે કારણ કે સ્ત્રી સાથે હમેશાં કામ તે હોયજ છે ૯ છે
એક દિવસ ઘરે ૮ ગયોરે, ખરી આવી જલ લેય; સા જમણો પગ પખાલ વારે, રીંછડી જોય દૃષ્ટિ દેય. સા. ૧૦ | જવ ખરી જમણે પૈઈ ગઈ, ડાબા ઉપર મેં ધર્યો પાય; સા. તવ રીંછડી કોપે ભરી રે, મુસલ આણી કર્યો ધાય. સાથે | ૧૧ છે જમણો પગ મુજ ભાંજીયોરે, તવ ખરી કરી ઘણે રોષ; સાવ
તું મોટી કુવા રીંછડીરે, માન મચ્છર અતિ શેષ. સામે ૧૨ છે' હવે એક દિવસ હું જ્યારે ઘેર ગયે, ત્યારે ખરી પાણી લઈને મારો જમણે પગ ધવા લાગી, અને રીંછડી તે નજર રાખીને જેવા લાગી છે ૧૦ છે હવે તે ખરી જમણો પગ ધઈ ગઈ, એટલે તે પણ મેં ડાબા પગ ઉપર મુકો, તે જઈ રીંછડીએ ગુસ્સે થઈને મારા જમણા પગ ઉપર સાંબેલાને છુટો ઘા કર્યો છે ૧૧ છે એવી રીતે જ્યારે મારે જમણે પગ ભાંગે, ત્યારે ખરી ક્રોધાયમાન થઈ રીંછડીને ગાળો દેવા લાગી કે, તું મોટી કુવડ છે, તને અદેખાઈ તથા ઘણે અહંકાર છે જે ૧૨ નિજ પતિને તું નવિ ધરે, અન્ય પુરૂષ સું રમે રાત; સા. તવ રીંછડી કહે મુને કહેરે, આપણી છાંડે આ ભૂડી જાત. સા• ૧૩