________________
ધર્મ પરીક્ષાને, રામ.
(૧૮૫)
જરા શરીરે પણુ મજા નથી, તેથી ભુખ પણ અહુ લાગી નથી ॥ ૧૬ ॥ ત્યારે મારી સાસુએ વિચાર્યું કે, જમાઇને શરીરે મજા નથી માટે આજે કઇક હલકુ ભાજન કરવુ, એમ વિચાર તેણે અરજ કરવા વાસ્તે સારા ચેાખા ભીંજવ્યા ૧૭મા વળી તેણીએ વિચાર્યું કે જ્યારે તે જમવાનુ માગશે ત્યારે તેને આપશુ, એમ વિચારિ ભાતને વાકે ભરીને તેના ઢાલીયા નીચે રાખ્યા !! ૧૮ ૫
O
મુજ મહિલા તવ સાંચરીરે, આંગણે લઘુ નિત કાજ; સા નવરૂ દેખી મે' ચિંતવ્યુંરે, તેહ સાંભલા ધનરાજ. સા॰ ॥ ૧૯ ૫ શ્રુધાયે` પીડચા રહી નવ શકું?, દાય લાંઘણુ થઇ મુજ; સા તાંદુલ લેઇ મેં મુખ ભર્યું રે, નહીં જાણે કાઇ ગુજ. સા॰ ॥ ૨૦ તવ નારી આવી મુજ તણીરે, મુખ દીઠું વિકરાલ; સા બાલાવ્યા ૢ બાલુ' નહીંરે, ભામની કીયા બુબાલ. સાથે ॥ ૨૧ ॥ ખડ ચેાથાની એ કહીરે, ઢાલ ત્રીજી ગુણ ખાણુ; સા રંગવિજય શિષ્ય એમ કહીરે, તેમે ઉલટ આણુ. સા॰ ॥ ૨૨ ॥ એટલામાં મારી સ્ત્રી પેશાબ કરવાને આંગણામાં આવી. હવે તે વખતે મે પણ મારી પાસે કાઇને બેઠેલા નહીં જોઇને જે વિચાર્યું, તે તમે સાંભળજો ! ૧૯ ૫ મને એ લાંઘણ થવાથી એવી તે કકડીને ભૂખ લાગી હતી કે, મારાથી રહેવાણું નહીં, તેથી મેં તે તે વાડકામાંથી ચાખાની મૂડી ભરીને કેઇ જાણે નહીં એવી રીતે મેઢામાં મુકી ! ૨૦ ! એટલામાં મારી સ્ત્રી ત્યાં આવી પહેાંચી, અને મારૂ માહાડુ' ફુલેલું, અને ભયકર દેખીને મને ખેાલાવવા લાગી, પણ હું... એવુજ શાના ! તેથી સ્ત્રીએ તે ત્યાં હ્યુમરાણ કરી મેલી ॥ ૨૧ ૫ એવી રીતે રગવિજયનાં શિષ્ય નેવિજચે ચેાથા ખડની ત્રીજી ઢાલ ઉલટ લાવીને કહી ॥ ૨૨ ॥
દુહા.
મુજ સ્વામિ મુખ શુ' થયું, ધાન્ને ભાઈ બાપ; લેાક બદ આવિ મળ્યા, કાલાહક્ સતાપ ા વેગે વૈદ બાલાવીયા, ડાહ્યા સાત ને પાંચ; તે આવ્યા ઉલટ ધરી, ઐષધ મેલી કરી માંચ ॥ ૨ ॥ રોગ પરખે લેાક અતિ ઘણાં, ઊસૂલ ગડેલ; એક કહે પીત કાપીયા, ભાગ માંડાવા મડાલ ॥ ૩ ॥
તે સ્રી બ્રૂમેા પાડવા લાગી કે, હે ભાઈ, હું ખાપ તમે અહીં આવા ? હાય હાય મારા સ્વામિનાં મેહેાડામાં શું થયુ? તે કાલાહુલ સાંભળી લેાકેા ત્યાં એકઠા થયા. ૧ તેઓએ એકદમ પાંચ સાત ભણેલા વૈદ્યોને ખેલાવ્યા, તેથી તે પણ સાથે કેટલીક ઔષધીઓ લઇને ઉલટથી આવી પહેાંચ્યા !! ૨ ! ત્યાં કેટલાક। રાગની પરીક્ષા કરવા લાગ્યા, કાઇ કહે એણે કર્ણશૂલ થયા છે, તે કાઇ કહે એને ગઢાળ, તા કાઇ કહે પીત ઉછળ્યુ છે ॥ ૩ ॥
ઉતારણાં કરા શક્તિનાં, કુલદેવીને ભાગ, ગાગા ગણેશ જક્ષ પુજતાં, ટલે ગલાના રોગ રાજા વેગે વૈદ નિહાલીયેા, ખાર્ટ
२४