________________
(૧૮)
ખં ૪ થે. ત્રીજે બેલે તિણી વાર ચોથ કહે મુજને કહો, આશિશ મુનિ ગુણ ધાર. ૨ માહો માંહે વલગે ઘણું, પાછા આવ્યા
તિણે ઠામ; મુનિવર તિહાં દીઠા નહીં, ન્યાય કારણ અન્ય ગ્રામ. ૩ હવે તે ચાર મૂરખ માંથી એક બોલી ઉઠ્યો કે, મુનિરાજે તે મનેજ ધર્મ બુદ્ધિ જાણીને આશિષ દીધી છે, અને તેથી આજે મારૂં જ કામ પાર પડશે કે ૧ છે ત્યારે બીજા કહે કે તે ગુણવાન મુનિએ આશિશ દીધી, ત્રીજે કહે મને, અને ચોથે કહે મને દીધી, એમ માંહોમાંહે વાદ કરવા લાગ્યા. [ ૨ એવી રીતે એક બીજા લડતા લડતા પાછા જે જગેએ મુનિ હતા ત્યાં આવ્યા, પણ ત્યાં મુનિને નહીં જેવાથી પોતાને ન્યાય કરાવવા વાસ્તે બીજે ગામ ગયા છે !
બુદ્ધિવંત વ્યવહારીયા, તેહને જઈ મલ્યા તામ; ન્યાય કરો શેઠ અમ તણે, મહા મૂરખ અમ નામ છે ૪ ૫ તવ શેઠે. તે પૂછીયા, કે શી મૂરખાઈ અંગ ચાર માળે એક બોલીયો,
મુરખે મૂરખાઈ ચંગ ૫ ત્યાં બુદ્ધિવાન વેપારી પાસે જઈ, તેઓને મળી કહ્યું કે, અમારૂ ચારેનું નામ મહામૂરખ છે, અને અમારે એક ન્યાય તમારે કરે પડશે છે ત્યારે શેઠે તેઓને પૂછયું કે, તમારામાં કેવીક મૂરખાઈ છે? ત્યારે તે ચારમાંથી એક પિતાની. મુખની વાત કહેવા લાગે છે પણ
- ઢાઢ વન. ટુક અને ટેડા વગેરે, મેંદીનાં દેય રૂખ, મેંદી રંગ લાગો–એ દેશી. મારે મંદિર નારી અજીરે, ચંગી નિરંગી સુખખાણ, સાજન સાંભલે, એક દિવસ સુતે સજ્યારે, થયો નિદ્રાવસ આણ. સા. ૧ તવ ભામની આવી બેદુરે, સૂતિ ડાલે જમણે પાસ; સા. એકેકે હાથ મારે ગ્રહીરે, હૃદય ઉપર કરી આસ. સા૨. તેણે અવસર મુજ મંદિર, દીપક હતા એક ચંગસા. તવ ઉંદર વળગે આવીરે, દીવટ તાણી ચાલ્યા રંગ. સા| ૩ | મારે ઘરે ચંગી અને નિરંગી નામે બે સ્ત્રીઓ છે, તે મને ઘણું સુખ આપે છે એક દિવસ હું પથારીમાં સૂતો સૂતે ઉધી શકે છે ૧ છે એટલામાં બન્ને સ્ત્રીઓ આવી મારે ડાબે તેમ જમણે પડખે સૂઈ ગઈ, અને મારો અકે કે હાથ લઈ પત પિતાની છાતી ઉપર રાખે છે ૨છે એ વખતે મારા ઘરમાં એક દીવો બળ હતું, તેમાંથી એક ઉંદર આવી વાટ ખેંચીને ચાલતો થયે ૩ છે. મુજ ઉપર ઊંચો રહીરે, વામાંગ ને પાડી વાટ; સાવ મેં મનસું વિચારિયું રે, હસ્તે કરી ટાલું ઉપધાત. સા. ૪ જો ડાબો હાથ ચાલશે, તે રંગી કરે મુજ રીતે સારુ જમણે હાથ જે ફેરવુંરે, ચંગી કલેશે હણે શીશ. સા | ૫