________________
(૧૭૮ )
ખંડ ૪ થ. મ્યા, એટલામાં એક બ્રાહ્મણ મનમે જે બે કે, તમે અમારા સાથે વાદ કરે, તમારા વચનને હમણાં જ હું તેડી પાડીશ છે ૨ ! વળી તમે અમારી ઘંટા તથા ભેરી વગાડી છે, તેમ વળી સેનાના સિંહાસન પર ચડી બેઠા છે, તેને તમારે જવાબ આપવો પડશે | ૩ | મગ તવ બોલીયેરે, સાંભલો વિપ્ર વિચાર મા વિને કારણ વાજાં વાઇયાંરે, સિંહાસન બેઠા અમે સારા મા કૈ૦૪ બેઠા તુમને નવી ગમે, તે ઉતરી નીચા તતકાલ મા વાદ ન જાણું હોય કેહરે, ભણ્યા નહીં નિશાલ. મા કૅમે ૫ વિપ્ર વચન તવ ચરે, સાંભલો તાપસ રાજ; મા. કિહાં થકી તુમે આવીયારે, કોણ ઉપન્યો છે કાજ. માક૬ ત્યારે મને વેગ કહેવા લાગ્યું કે, હે બ્રાહ્મણે, ફક્ત રમુજને ખાતર અમે વાજિબ વગાડી સિંહાસન પર બેઠા છીએ કે ૪ છે અને આ સિંહાસન પર જે અમો બેઠા છીએ, તે વાત જે તમને પસંદ ન હોય, તે અમે નીચે ઉતરીને બેસીયે, વળી અમો કોઈ નિશાળમાં પણ ભણ્યા નથી, માટે વાદ કે તે પણ અમે જાણતા નથી છે ૫ છે ત્યારે બ્રાહ્મણે બોલ્યા કે, હે તાપસે, તમે કયાંથી આવ્યા? તથા શું કામ છે? છે ૬ છે કેણુકુલે તમે ઉપન્યારે, કેણ છે તમારી જાત; માત્ર વાસ નિવાસે કિંહાં રહો, ઉત્તર દેઓ અમ બ્રાત: મા હૈ | ૭ | મનોવેગ તવ બોલીયેરે, સુણજો વિપ્ર વિચાર; મા સાચું કહેતાં સુખ નહીં, જઠે બોલે લહીયે માર. માકને ૮ તરતી સીલા વળી જેણે કહીરે, જેણે કહ્યા મર્કટ નાદ; મા
અસંભવ વાક્ય લતા થકારે, તાડન કહ્યું તેણે ધાટ. માકેટલા વળી હે ભાઈ તારૂં કુળ કયું છે? વળી તમારી જાતિ કઈ છે? વળી તમો ક્યાં રહે છે ? તેને ઉત્તર તમે આપો કે ૭ છે ત્યારે મને વેગે કહ્યું કે, હે બ્રાહ્મણો, જે અમે સાચું કહેશું તે તેમાં તમોને સુખ થશે નહીં, અને હું બેલવાથી તે મારજ ખાવ પડે છે ૮ છે વળી જેણે પત્થરની શિલા તરતી કહી, તથા વળી જેણે વાંદરાને નાચ કહ્યો; એવા અસંભવ વચનથી જેણે માર ખાધે એવા હાલ થાય.
મૂરખ મોટા હોયે ઘણુંરે, સભા માંહીં નર વલી જેહ; મા વિવેક વિચાર જણે નહીંરે, શું કહીએ આગલ તેહ. માક. ૧છે જિવર વાણી બોલીયારે, તાપસ કહા તમે સારા મા મોટા મૂરખ છે કિનારે, બોલો તેણે અધિકાર. માકૌ૦ ૧૧ મને વેગ તવ ઉચરેરે, સુણજે વિપ્ર વિચાર; મા.
મુરખ કથા તુમને કદુરે, કૃત સાગર તુમે પાર. માક૧૨ વળી જે સભામાં મોટા મોટા ઘણાં મૂરખ માણસ હોય, કે જેઓ કંઈ વિવેક