________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૭૯) વિચાર તે જાણેજ નહીં, તેની આગળ તે શું કહીયે? . ૧૦ છે તે સાંભળી બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, હે તાપસે, તે મેટા મૂરખની વાત અમેને કહી સંભળાવે? ૧૧ પછી મને વેગ કહેવા લાગ્યું કે, હે બ્રાહ્મણે તમે સારા જાણકાર છે, માટે તમારી આગળ મૂર્ણની વાત કહું છું તે તમે સાંભળજે ૧૨
સભામાંહીં મુરખ નરેરે, કોઈ હસે દ્વિજવર આજ; મા તે ખોટી કથા કરે મુજ તીરે, નવિ સરે અમારે કાજ. માક-૧૩ મરખ હોય તે શું કરેરે, સુણજે કથાને સમાજ મા. એક ચિત્તે મૈનજ ધારીરે, હરખ ઉપજે જેમ આજ. મા કાલકા ચાર નર મારગ સાંચરે, મૂરખ મોટા વાલી તેહ; મા
મુનિવર એક સામો મરે, ઉત્તમ ચારિત્ર ગેહ. માક- ૧૫ . વળી તે બ્રાહ્મણે, આ સભામાં જે કોઈ મૂર્ખ બ્રાહ્મણ હશે, અને અમારી વાત બેટી પાડશે, તે કામ પાર પડશે નહીં ૧૩ છે મૂર્ખ માણસ કેવા કેવા કામે કરે છે, તેની કથા હું આજે તમને કહું છું, તે તમે એક ચિત્તથી, મૌન ધરીને સાંભળજે, કે જેથી તેમને અત્યંત આનંદ થશે કે ૧૪ . એક વખત ચાર મૂર્ખ પુરૂષે પરદેશ જવાને નિકળ્યા, એટલામાં એક ઉત્તમ ચરિત્ર પાળનાર મુનિને તેમને મેલાપ થયે ૫ ૧૫ છે
માન ધારી જગ આગલોરે, સુમતિ ગુપતિ વ્રત ધાર; મા નગન મુદ્રા પરિ સહ સહેરે, ભવ્ય જીવ ભવજલ તાર. મા ક. ૧૬ એહ મુનિવર દીઠડે રે, તવ મુરખ ચારે ચંગ; મા વાં મુનિવર ભાવ ધરીરે, તવ જતિ વર બોલ્યો રંગ. માક. ૧૭ ધર્મ વૃદ્ધિ તુમને હેરે, વચન સુણી ચારે તામ; મા મારગ ચાલ્યા મલપતારે, જોજન દોઢ ગયા જામ, ગાકૈ છે ૧૮ ચોથા ખંડ તણી કહીરે, પ્રથમ ઢાલ રસાલ મા રંગવિજય શિષ્ય એમ કહેરે, નેમવિજય ઉજમાલ. મા કૈ૦ ૧લા તે સાધુ, મૌન વ્રતી, જોગી, તથા પાંચ સુમતી અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર હતે વળી પોતે નગ્ન રહીને કષ્ટ સહન કરતે, અને તેથી તે ભવ્ય જીવોને આ સંસાર સમુદ્રથી તારનાર હતો કે ૧૬ છે તે ચારે મૂરખે, એવા મુનિવરને જોઈ, ભાવ લાવી નમસ્કાર કર્યો, ત્યારે મુનિ પણ તેઓને કહેવા લાગ્યા કે, મે ૧૭ મે તમને ધર્મની વૃદ્ધિ થાજે, મુનિનાં તે ભચન સાંભળી તેઓ હરખાતા હરખાતા રસ્તે ચાલતા થયા, અને ત્યાંથી દેઢ જેજન ઉપર એક ગામમાં ગયા છે ૧૮ છે એવી રીતે રંગવિજયના શિષ્ય નેમવિજયે આનંદથી ચોથા ખંડની પહેલી રસવાળી ઢાલ કહી. ૧૯
તવ મૂરખ એક બેલી, આશિષ દીધી મુનિરાજ; ધર્મબુદ્ધિ મુજને કહી, સરસે અમારે કાજ. ૧બીજે કહે મુજને કહી,