________________
(૧૩૪)
ખંડ ૨ જે. પાછાં લીંગ રોકી જશે, અને હવે તમે સ્ત્રી સાથે સુખ ભોગવી સકશે પછી સઘળા તાપસોએ મળીને તે મહાદેવનું લિંગ અંગીકાર કર્યું છે ૩ છે
નાડા દેરે લીંગ બાંધીયું, બલ કરે તાપસ વિવેક; હાલ હાલ કરે ઘણું, તવ તુટયાં દેર અનેક ૪ ખાંધ ભાંગ્યાં તાપસ તણું, કેતાકના ગયા પ્રાણ દેહલે થઈને આણી, તાપસ આશ્રમ તાણ પા લિંગ પ્રતિષ્ટા રૂષિ કરે, સુરનર મલીયા
તામ; હવન હોમ મંત્રી કરી, યોનિ માંહીં ઠવ્યું જામ છે ૬ સઘળા તાપસ તે લિંગને નાડાના દેરડાં બાંધી બળ સહિત ખેંચવા લાગ્યા; પણ તે ખર્યું નહીં અને ઘણું હાલ હાલ થવાથી ત્યાં અનેક દેરડાં તુટી ગયાં કા તેમ કરતાં કેટલાક તાપસનાં ખંભા ભાંગી ગયા, અને કેટલાકના તે જીવ વટિક ગયા, એમ મહા મુશ્કેલીએ તાણીને તાપસ પિતાના આશ્રમે તે લિંગ લાવ્યા ( ૫ કે પછી સઘળા રૂષિઓ, દેવ તથા મનુષ્યએ મળી કેટલાક હવન હેમ પૂર્વક તેની પ્રતિષ્ઠા કરીને નિમાં મુકયું છે ૬ in
કેટે બાંધે નર કેટલાક રાખે મસ્તક માંહીં, લિંગાયત લોક દુવા ઘણ, લિંગ બાંધ્યા બે બાંહીં હા તેહ દિવસે આદે કરી, મૂઢ પૂજે લીંગ તેહ; શ્રાપે લીગ ગળી પડયું, ભાંડ વિગળ્યો એહ ૮ શંકર લઘુંપણું પામીયા, લિંગ પુરાણ
સાર, હરિ ઇંદ્ર ચંદ્ર વાસુરપતિ, ૫ર રમણી લધુપણું ધાર.૯ - વળી તે દિવસથી કેટલાક ફેંકે તે લિંગની આકૃતિ ગળામાં, તે કેટલાક માથામાં, અને કેટલાક બને હાથે બાંધવા લાગ્યા, ત્યારથી તે લેકે “લિ ગાયત” નામથી પ્રસિદ્ધ થયા છે ૭ છે અને તે દિવસથી માંડીને મુર્ખ લેકે આજ સુધી તે લિંગની પૂજા કરે છે. એવી રીતે શ્રાપથી તેનું લિંગ પડી જવાથી તે મુરખોએ તેને આ દુનિયામાં વગોવ્યું છે ૮ જ એવી રીતે લિંગ પુરાણમાં શંકરનાં હલકા પણાનું વિવેચન કરેલું છે, વળી વિષ્ણુ, ઇંદ્ર, ચંદ્ર અને બ્રસ્પતિ પણ પરસ્ત્રી સાથે કામ વિલાસ ભોગવ્યાથી હલકા પણું પામ્યા છે છે
મગ કહે સાંભલો, પવનવેગ તમે આજ; સુર સઘલાના ગુણ કહ્યા, જિણે પામીયે બહુ લાજ જ છે પરનારી જે બેગવે, તેહને મેટાં પાપ, દરગતિ દુઃખ પામે ઘણાં, નરકે લહે સંતાપ ૧૧ પર નારી જે ભોગવે, દોષવંત તે દેવ;
પૂજ્યપણું તેને નહીં, કિમ કીજે તસ સેવ છે ભર છે પછી મને વેગ પવનવેગને કહેવા લાગે છે, એવી રીતે મેં તમારી આગળ સઘળા દેના ગુણ કહી બતાવ્યા જે ઘણુંજ લજજા પામવા જેવું છે. ૧૦ માટે જે માણસ પરસ્ત્રીને ભેગવે, તેને ઘણું પાપ બંધાય છે, અને પછી તે નરકમાં જઈ દુઃખી થઈ ઘણે સંતાપ પામે છે કે ૧૧ છે માટે જે દેવ પસ્ત્રી ભેગવે છે, તેને