________________
(૧૪૪)
ખંડ રજે, તેને એક મેનાં નામે ઉત્તમ સ્ત્રી છે, તથા તેને કુખે જન્મેલી રંભા સરખી રૂપાળી પાર્વતી નામે પુત્રી હતી ૧૩ છે તે પાર્વતી સાથે કે લગ્ન કર્યું, અને તેની સાથે સુખેથી ભોગવિલાસ કરવા લાગે છે ૧૪ . એક વખત પાર્વતી સાથે ભોગવિલાસ ભગવ્યા બાદ મલીન અંગથી પૂજા કરતાં તેની સઘળી વિદ્યાઓ નાશી ગઈ છે ૧૫
ત્રમાં નામે વિદ્યા ગઈ, રેકે રો ઉપાયપ્રતિમા કીધી તસુ તણ, માંડીને તે બાય. સુ૧૬ વ્રમાં વિદ્યાને જાપ જપે, રૂદ્ર રચિને ધ્યાને; વિઘન કરેવું માંડીયું, વિદ્યાને બલતાન. સુ. ૧૭ નૃત્યકી ભારી રૂ૫ ધરી, ગીત ગાવે તે સાર;
આકાશે ઉંચી રહી, નાચે વિવિધ પ્રકાર. સુ છે ૧૮ છે ત્રમાં નામની વિઘા જવાથી રૂદ્રે તેને એક ઉપાય શોધી કહાયો, તે વિદ્યાની એક પ્રતિમા કરીને તેનું ધ્યાન ધરવા લાગે છે ૧૬ એવી રીતે ધ્યાન ધરી રૂદ્ર જ્યારે વમા (બ્રહ્મા, વિદ્યાને જાપ કરતો હતો તે વખતે તે વિધાએ તેને વિધ્ર કરવાનું શરૂ કર્યું ૧૭ તે વિદ્યા સ્ત્રીનું રૂપ લઈ ગાયન કરતી, આકાશમાં અધર રહી જુદા જુદા પ્રકારથી મનહર નાટક કરવા લાગી છે ૧૮ છે નવ રસ નાટક સાંભલી, તવ ચલીયે તે ખ્યાન; ઈશ્વર મુખ ઉંચું કરી, જોયું નત્યકી તાન. સુ છે ૧૯ો
હાલ એ એકવીસમી, ખંડ બીજાની એહ; * રંગવિજયને શિષ્ય કહે, નેમવિજયને નેહ. સુર૦ નવે રસથી ભરપૂર નાટક જોઈને, રૂદ્રનું ધ્યાન ચલાયમાન થયું, અને તે ઉંચુ મુખ કરી નાટકણને જોવા લાગે છે ૧૯ છે એવી રીતે રંગવિજ્યજીના શિષ્ય નેમવિજયજીએ બીજા ખંડની એકવીસમી ઢાલ પ્રેમ સહિત કહી છે ૨૦ છે
મેહ પામ્યો નૃત્ય દેખતાં, નાટકી નખ જોઈ તામ; વિધાયે વિપરીત રૂપ કર્યું, નીચું રૂદ્રે દીઠું નામ ૧ પ્રતિમા સ્થાને પુરૂષ એક વચન ચાર દીશે તેહ; પાંચમું મુખ ઉંચું ખર તણું, ભંભેંકાર ભુંકે જેહ. ૨ કઠિણ ચિત્ત રૂઢે કરી, કર નખે ખુંધું
કપાલ; બ્રહ્મા વિદ્યા નાશી ગઈ, હસ્ત ચોટયું વિકરાલ. ૩ એવી રીતે તેનું નાટક જોઈ રૂદ્ર, તેના નખથી મેહ પામીને નીચું જેવા લાગ્યો, ત્યારે વિદાયે પિતાનું રૂપ બદલી નાખ્યું છે ૧ છે ત્યારે પ્રતિમાની જગાએ, એક ચાર મુખવાળે પુરૂષ તેણે દીઠો, અને તેનું પાંચમું ઉચુ ગધેડાનું મુખ હતું, કે જેથી તે ભુંકતો હતો કે ૨ પણ રૂઢે હૈયું કઠણ કરીને પોતાના હાથના નખે કરી તેનું કપાળ ફાડવા માંડયું, તે વખતે તે વિદ્યા નાશી ગઈ, અને મહાદેવના હાથમાં તે માથાની તુંબડી ચેટી રહી છે ૩ છે