________________
ધર્મ પરીક્ષાને રાસ. (૧૦) બહાં નિકલવું નવિ ઘટે, વદને થાયે બહુ વર્ષ નાભિ કમલ જે વિષ્ણુની, તેમાં કાઠું દેહતા હર્ષ. ૪ પહેલો કાજ વિચારિએ, તેહને ના કોઈ લાજ વિષ્ણુ નાભિને છિદ્ર કરી, બ્રહ્મા નિક
લ્યા આજ પા ડુંટી વલગે કેશ અંગને, ધાતા ન લહે
લવલેશ; બ્રહ્મા તિહાં વલગી રહ્યા, માટુ થયા વલગે કેશ દા ત્યારે વિચાર્યું કે, આ દ્વારથી નીકળવું તેને ઠીક નહીં, અને જે કદાચ મેહડાને રસ્તે નિકળવા માગું તે ઘણાં વર્ષો વીતી જાય, માટે હવે તે વિષણુનાં નાભિકમળમાંથી નિકળું તો ઠીક થાય છે ૪ મે કામ કરતાં પહેલાં વિચારિને કરવાથી લજજા પાત્ર થવાતું નથી, એમ વિચારિ_વિખરુની નાભિમાંથી છેદ પાડીને બ્રહ્મા બહાર નીકળ્યા છે ૫ છે તેમાંથી નિકળતી વેળા ડુંટીએ, બ્રહ્માના શરીરને એક વાળ વળગે તેની તેને શુદ્ધિ રહી નહીં અને તેથી તે જ્યા અટકી રહ્યો અને તેને લીધે તે ઘણા હેરાન થયા છે ૬ છે
નાભિકમલ રચના કરી, પાંખડી અષ્ટ પ્રકાર ઉપર આસન પુરીયુંનામ કમલાસન સારા દિવસ તેહજ આદે કરી, પદમ જાત તેહ નામ; નાભિકમલે હરિ ઉપન્યા, કથા જાણે બ્રહ્માની તામ | ૮ | માયા મુનિ હસી બોલીયા, વિપ્ર વિચારિ જોય; વેદ પુરાણ કથા કહી, સાચી જૂઠી હોય છે - વિપ્ર વચન તવ બોલીયા, પુરાણ પ્રસિદ્ધ એમ; સર્વ
શાસ્ત્રમાંહીં કહ્યું, ખોટું કહીયે કેમ કે ૧૦ છે પછી વિષ્ણુએ નાભિ ઉપર આઠ પાંખડીના કમળની રચના કરી, અને કમલાસન નામે આસન રચ્યું છે ૭ છે અને તે દિવસથી માંડીને તે બ્રહ્માનું પદમ જાત નામ પડયું, એવી રીતે વિષ્ણુની નાભિમાંથી ઉત્પન્ન થવાની બ્રહ્માની કથા જાણવી છે ૮ ! પછી તે વેષધારી મુનિ હસીને બોલવા લાગ્યા કે, હે બ્રાહ્મણે તમે વિચારે કે, વેદ પુરાણોમાં એવી જે કથાઓ કહી છે તે સઘળી સાચી કે જુઠી છે ! ૯ ! ત્યારે બ્રાહ્મણોએ જવાબ આપ્યો કે, એ સઘળી વાત પુરાણ વિગેરે સર્વ શાસ્ત્રોમાં કહેલી પ્રસિદ્ધ છે, તે અમારાથી કેમ ખોટી કહેવાય? છે ૧૦ છે .
ઢાઢ છે. ઘડી એક ને રાણી મુંબ, મુંબો દરિયરે ન જાય એ દેશી. મનોવેગ પવનવેગે ભણી, સામું જોઈ મિત્ત; મિત્ર વચન મુજ સાંભલો, એક મનમાં ધરિ ચિત્ત. સાજન્ન સકે સાંભળે છે એ આંકણી | ૧ | જેમ કમંડલ સરસવ જેટલે, મળે જગ માયંત; તો કમંડલ મેટામાંહીં, ગજ અમે કેમ ન પેસંત. સાર છે