________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૭૭), આખી સૃષ્ટિ થઈ છે ૧૧ વળી જ્યારે આ સૃષ્ટિની હસ્તી જ નહોતી ત્યારે બાહ્યા કયાં રહ્યા અને પાણીના પરપોટામાંથી ઈંડું કેમ બને? વળી મિથ્યાત્વિ ઘણે પ્રકારે સૃષ્ટિની ઉત્પત્તિ માને છે તે જણાવું છું કે ૧૨ છે
આદિહ તું એક અનાદિ, તેથી ઉપજે આદિતા સાદીરે, મારા આદિતને ઉપન્ય કાર, કારને વેદ અપારરે, મા છે ૧૩ છે વેદને હવ્ય હવ્યને ધૂમ, ધૂમને મેધ જલ રૂમરે; મા જલ વ્યાપ્યું ઉંચું અખંડ, જઈ વ્યાખ્યું એકવીસ બ્રહ્માંડરે. મા૧૪ તેણે કાલઆદિ વિષ્ણુ જલસાર, જલ સાઈ પોઢયા અપારરે, મા
પોઢયાથી ગયા બકાલ, વર્ષ સહસ્ત્ર વહી ગયાં સાલરે. મા ઉપા પેહેલાં એક અનાદિ હતું, તેમાંથી “આદિતા સાદિ ઉત્પન્ન થયે, જેમાંથી એંકાર, અને કારમાંથી વેદ ઉત્પન્ન થયા છે ૧૩ છે વેદમાંથી હવન, હવનમાંથી ધુંવાડે, ધુવાડામાંથી વર્ષાદ, અને પાણી એટલું ઊંચુ ગયું કે તેથી આખું બ્રહ્માંડ પાણી પાણી થઈ રહ્યું છે ૧૪ છે તે પાણીમાં પહેલાં વિષ્ણુ પોઢ્યા, અને તેવી રીતે હજાર વર્ષ નીકળી ગયા છે ૧૫ છે
તદા કાલ નહીં આદિ અનાદિ, પૃથ્વી અપ તેઉ નહીં વલી સાદીરે મા, વાયુ આકાશ તરૂવર નહીં એહ, ચંદ્ર સુરજ ગ્રહ નહીં વલી તેહરે. ૧૬ અગ્નિઆદિ કરી નહીં એક, તદા આદિ વિષ્ણુએ નીપાયો છેકરે; માત્ર પ્રથમ પેહેલું નીપાયું તેજ, તેજ થકી જ્યોતિ ઉપન્યો હેજરે. માત્ર ૧૭.
જ્યોતિ થકી ઉપન્ય વળ ફેન, ફેનથી ઉપન્ય અદબુદા સેન, માત્ર અદબુદથી ઉપન્ય વળી અંડ, અંડ થકી ઉપન્યો બ્રઘાં અખંડેરે. ૧૮ તે વખતે કાળ, આદિ, અનાદિ પૃથ્વી, પાણી, અગ્ની, વાયુ, આકાશ, ઝાડ, ચંદ્ર સૂર્ય ગ્રહ વિગેરે કંઈ નહોતું કે ૧૬ છે અગ્નિ પણ પહેલી નહતી, માત્ર વિષ્ણુએ પહેલાં તેજ બનાવ્યું, તે તેજમાંથી એકદમ તિ થઈ ૧૭ છે તે તિમાંથી ણિ થયા, તેમાંથી પરપોટા થયા, તેમાંથી ઇંડુ થયું, અને તેમાંથી આખાને આખે બ્રહ્મા નીકળે છે ૧૮ છે
બ્રહ્માનો કાશ્યપ રૂષિ જાત, કાશ્યપથી કાશ્યપી રૂષિ સંધાતરે, મા કાશ્યપ રૂષિ પતની દુઈ તેર, દીતીયે જાયા દૈત્ય દાણ વઢેરરે. મા. ૧૯ આદિતિથી ઉપન્યા અપાર, તેત્રીસ કોડ દેવ સુત સારરે, મા કિડુએ જયા નવકુલી નાગ, વનિતા સુત ગરૂડ વિષ ભાગરે. મા. ૨૦ સુપ્રભાએ પુત્રી જણી સાત, નવસે નવાણું નદી વિખ્યાતરે, મા
એકીયેજણીયા દ્વીપજ સાત, સાતે સાગર જયા એકી રાતરે. મા. ૨૧ બ્રહ્મામાંથી કાશ્યપ રૂષી થયા, અને તેમાંથી કેટલાક કાર્યપિ રૂષિઓ થયા, તેઓને તેર સ્ત્રીઓ થઈ, તેમાં દીતીએ જથાબંધ દૈત્ય દાનને ઉત્પન્ન કર્યા. ૫૯ છે અદિતિથી તેત્રીસ કરોડ દેવતા થયા, તથા કડુએ નવકુલી ઉત્પન્ન કર્યા, અને વનિ