________________
(૧૭૨)
ખંડ ૩ જે. શિલા જાણવી, એવી રીતે ઉપર અને નીચે સાત સાત રાજ્યની વચ્ચે મધ્ય લોક જાણે છે ૩ છે
બ્રહ્મ લેક રાજ છે પાંચ, એક રાજ ઉપર વલી ખાંચરે મા દક્ષિણ ઉત્તર સઘલે તાસ, વાયુ ત્રણ વિધા વિખ્યાતરે. મા છે ૪. લોક મધ્ય ઉભી તસ નાલ, ચૌદ રાજ ઊંચી વિશાલ રે, મારુ ત્રસ નાભિ ત્રસ થાવર ભરી છે, એક રાજ વિસ્તારે કરી છે. માત્ર ૫ બાહેર ભરીયા થાવર પંચ, આગમ કહી એહ સંચરે, માત્ર ધનરાજ જાણે ત્રિલેક, ત્રણસેં સેંતાલી કરે. મા છે ૬ પાંચ રાજે બ્રહ્મલોક છે, અને એક રાજ ઉપર દક્ષિણ અને ઉત્તર સઘળે સ્થળે વાયુ કુમારની ત્રણ પ્રખ્યાત વિજ છે ! ૪છે અને મધ્ય લેકને વિશે તેની ઉભી નાળ છે, જેને વિસ્તાર ચૌદ રાજ ઉચાઈને છે, ત્રસ નાભી અને ત્રાસ થાવરે કરી ભરેલી એવી એક રાજના વિસ્તારની છે ૫ છે બહારની બાજુએ પાંચ થાવર છે તથા ત્રણે લેકને વિશે ત્રણસેને તેતાળીસ ઘનરાજ છે એવું સિદ્ધાંતમાં દર્શાવેલું છે કે શું છે
કટીકર કીધો પુરૂષાકાર, અથવા માદલ દેઢ આકારરે, મારુ અર્ધ માદલ ધર્યું અધે લેક, આખું માદલ ઉપર કર્યું થોકરે. માત્ર ૭ અધલોક છે નરકાવાસ, છ રાજમાંહીં સાત અવકાસરે માત્ર એક રાજા અધ હેઠે લેક, થાવર પાંચ ભર્યો તે કરે. મા | ૮ લોક ત્રણ ઘણો વિચાર, સિધાંત થકી સુણજો સારરે, મા. કેણે નહીં એ સષ્ટિ નિપાઈ, અનાદિ કાલની એ સદાઈરે. મા. ૯ પુરૂષના આકારે કટીકર યાને દોઢ માદલના આકારે કટીકર કરેલ છે, જેમાં અર્ધ માદલ અ લેક અને આખુ માદલ ઉપર કરેલું છે કે ૭ અધે લેકને વિશે છ રાજમાં સાત નરકાવાસ છે, અને તેની નીચે એક રાજમાં પાંચ થાવર ભરેલા છે છે ૮ છે એવી રીતે ત્રણે લોકને ઘણે વિસ્તાર સિદ્ધાંતોમાંથી જાણી લે, વળી આ સુષ્ટિ કેઈએ ઉપજાવી નથી તેને અનાદિ કાળથી હમેશાં છે છે ને છેજ લા મિથ્યાતિ એમ કહે છે કેતા, જલ વ્યાપ્ત બ્રહ્માંડે વહેતાંરે મા જલમાંહીં ઉપન્યો પપેટ, તેહથી ઈડુ જાયું ખોટરે. મા છે ૧છે. ઈડું કીધું ત્રણ ખંડ, તેથી ઉપ સહુ બ્રહ્માંડરે મા " જલમાં મૂક્યું બ્રહ્માએ ઈડું, તેથી જોયું છે વલી રિંડુરે. મા૧૧ સૃષ્ટિ નહતી કીહાં રહ્યા બ્રહ્મ, જલ પિટ ઈડું કેમ જમારે માત્ર મીથ્યા મતનાં ક૬ વિચાર, સુષ્ટિ ઉપની ઘણે પ્રકારરે. મા૧૨ છે પણ મિથ્યાત્વિઓ તે કહે છે કે, આ બ્રહ્માંડમાં પાણી વેહેતાં હતાં તેમાં એક પર પિટ થયા, અને તેમાંથી એક ઇંડું થયું છે ૧૦ કે તે ઇંડાના ત્રણ કટકા કરવાથી, તેમાંથી આખું બ્રહ્માંડ ઉપન્ન થયું, અને તે ઈંડુ બ્રહ્માએ જલમાં મૂકયું, તેમાંથી