________________
(૧૭)
ખંડ ૩ જો.
હણુમતે વેગે કરી, આણી સ૫ વિસ૫;
રામ લક્ષ્મણ સેના તણાં, ભાંજ્યા સધલા સભ્ય. સા ॥ ૨૦ ॥ નિજ બંધન જેણે નહીં ટળ્યાં, નહીં ટલ્યા શાક સતાપ; પરનાં તે કેમ ટાલશે, વિચારા મહા પાપ. સા॰ ॥ ૨૧ ॥ ખડ ત્રીજે છઠ્ઠી ઢાલમાં ભાંખ્યા નવનવા ભે; રંગવિજય શિષ્ય એમ કહે, નેમને હર્ષ ઉમેદ. સા ॥ ૨૨ L ત્યારે સહુને દિલગિરિ પેદા થઇ કે, સવાર થતા સુધીમાં જો વિસલ્યા નામે () સેહેલાઇથી મટાડી શકે એવી ઔષધી જે આવે નહીં તેા તે સઘળા મૃત્યુ પામે. ૧૯ પછી હનુમાને એકદમ જઈને વિસલ્યાને લાવી રામ લક્ષ્મણુ અને તેની સેનાના સ’કટાના નાશ કર્યો ॥ ૨૦ ૫ વળી તમે વિચારી કે, જેણે પેાતાનાંજ બંધન, તથા શાક સતાપના નાશ ન કર્યો, તે બીજાનાં મેટા પાપાના શી રીતે નાશ કરી શકે? તા ૨૧ ॥ એવી રીતે ત્રીજા ખડની છઠ્ઠી ઢાલમાં નવા નવા ભેદો નિરૂપણુ કર્યો અને તેથી ર`ગવિજયના શિષ્ય નેમવિજયને ઘણા આનદ થયા છે. ૨૨
દુહા.
બ્રાહ્મણ સદુ છાના રહ્યા, નહીં ઉપજે તે બાલ; મનાવેગ મન ઉલા, વિત્ર હુવા નિહાલ. ૧ વાદ જીતી વનમાં ગયા, વિ ઘાધર બેદુ મિત્ર; મનાવેગ કહે માંભલા, પવનવેગ પવિત્ર ॥ ૨ ॥ પૂર્વાપર વિરેધ ઘણાં, કહેતાં લાગે લાજ, દેવ તણાં ગુણ સાંભલે, જેમ સરે તુમ કાજ ॥ ૩ ॥
આ સાંભળી બ્રાહ્મણેાને બેલવાને એક પણ શબ્દ નહીં મળવાથી, તેએ મુગા બેસી રહ્યા, તે જોઇ મનાવેગને અત્ય'ત આનંદ થયા; અને એવી રીતે બ્રાહ્મણેાની હાર થઇ । ૧ ।। એવી રીતે વાદમાં જીતીને અને વિદ્યાધર મિત્રા બગીચામાં ગયા, ત્યાં મનાવેગ પવનવેગને કહેવા લાગ્યા કે, મિત્ર જે હુ` કહુ. તે તું સાંભળ. ૨ એવી રીતે વેદ પુરાણાના આગળ પાછળનાં વિશેષ કહેતાં તે હવે મને શરમ લાગે છે, હવે માત્ર દેવાનાં શુષ્ણેા તમે સાંભળેા, કે જેથી તમારા કાર્યો સરે ॥ ૩ ll
ક્ષુધા તૃષા ભય દ્વેષ નહીં, રાગ કોધ મદ લાભ; માન માહ માયા નહીં, જન્મ જરા મૃત્યુ Àાભ ૫ ૪ ૫ સ્વેદ ખેદ વિશાદ નહીં, નિદ્રા ચિંતા નહીં જેહ; અષ્ટાદશ દોષ વેગલા, આરાધા વલી તેહ ॥ ૫ ॥
જે દેવને, ભૂખ, તરસ, ખીક, અદેખાઇ, પ્રિતિ, ગુસ્સા, અહુકાર, લેાભ, માન, મેાહ, કપટ, જન્મ, ધડપણ, મૃત્યુ, ભય, પસીને, વ્યાકુલપણું, શાક. નિદ્રા, ચિંતા, એ સઘળુ' નથી; વળી જે અઢાર દોષા (૧ પ્રણિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, પ પરિત્ર, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લાભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ,