________________
(૧૧) -
ધર્મ પરીક્ષાને રાસ. ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુષ્ય, ૧૫ રતિ અરતિ, ૧૬ પર પરિવાદ, ૧૭ માયા મૃષાવાદ, ૧૮ મિથ્યાત્વ શલ્ય) એ કરી રહી છે, તે દેવ પૂજવાને લાયક છે કે ૪ ૫
અતિસય ચોત્રીસ જેહને પ્રતિ હાર્ય અડ સાર અનંત ચતુ
ય મંડીયા, તે દેવ ભવજલ તાર છે ૬ બ્રહ્મા હરિહર દેવતા, રાગ દ્વેષ ભંડાર; દૂષણ ભૂષણ ભૂષિતા, પુત્ર કલત્ર પરિવાર છે ૭. સુદેવ કુદેવ પરીક્ષા કરે, ધર્મેધમે વિચાર; સાચું હોય તે અંગી કરે, હમ પ્રકાર જેમ ચાર | ૮ | તાપ તાડન છેદ ઘર્ષણ, દાન દયા તે૫ જા૫; શરતી શાસ્ત્ર
ગુરૂ કુગુરૂને, ૫રીક્ષા ધરે નિપાપ છે ૯ વળી જેને ત્રિસ અતિશય છે, તેમ ચામર, છત્ર, સિંહાસન, સુરપુષ્પ વૃષ્ટિ, દુદુભિનાદ, સુંદર અવાજ, ચામર તથા અશક વૃક્ષ, એ આઠ મહાપ્રતિહાર્ય છે, તેમ જેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અને અનત વીર્ય છે, તે દેવ આ સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ છે કે ૬ છે અને બ્રહ્મા, વિષ્ણુ, તથા શંકર વિગેરે દેવે તે રાગ દ્વેષથી ભરેલા, તેમ સઘળા દુષણ રૂપી ઘરેણાંઓથી શોભતા, તેમ પુત્ર, સ્ત્રીઆદિક પરિવાર વાળા છે કે ૭ છે વળી સુદેવ, કુદેવ, તેમ ધર્મ અને અધર્મની સોનાની માફક ચાર પ્રકારે પરીક્ષા કરી, તેને અંગીકાર કરવા છે ૮ તાપથી, ટીપવાથી, કાપવાથી, તથા ઘસવાથી, તેમ દાનથી, દયાથી તપથી અને જપથી, શઆ (ડથીઆર)ની અને શાસ્ત્રની, સુગુરૂની અને કુગુરૂની અનુક્રમે તપાસ કરી પરીક્ષા કરવી છે ૯ છે
ઢાઢ માસમ. રાધા રૂપ દીસે રૂડી, હાથે ખલકે સેનાના ચુડી, મારી સઈ સમાણીએ દેશી. કુગુર કુદેવ કુધર્મ તણાં જેહ, દેષ દાખવ્યા પૂરે ઘણું એહરે; મારા સાજન સુણજે, ગ્રંથ વધવાને કારણ જેહ; પાછલ કહ્યા વિચારે તેહરે. મારા સાજન ! ૧ | લોક અલેક કાસ મઝાર, ઉચે ચાદ રાજ વિસ્તાર મા સાત રાજ હેઠો અધ લોક, મેરૂ કંદથી ગણજે થોકરે. મા ૨ મેરૂ સમો ઉચે મધ્ય લોક, તીહાંથી સાત રાજ મોક્ષ રોકરે; મા
અધો સાત રાજ મધ્ય એક, પર્વોપર કરજો વિવેકરે. માત્ર છે ૩ વળી હે સજજનો, ગ્રંથ વધવાના ભયથી અહીં પુનરપિ નહીં દેખાડતાં પાછળ કહ્યા પ્રમાણે, કુગુરૂ, કુદેવ, અને કુધર્મનાં જે દે અગાડી દેખાડ્યા, તે તમારે સમજી લેવા ૧ આ લેકા કાશ અને અલકા કાશની વચ્ચે આ જગત ચૌદ રાજનાં વિસ્તારવાળું છે, અને મેરૂ પર્વતના મૂળથી સાત રાજ નીચે અધે લેક ગણુ. ૨ મેરૂ પર્વતની ઉચાઈ સુણ મધ્ય લેક જાણુ, અને ત્યાંથી સાંત રાજ ઉપર સિદ્ધ