________________
ખંડ ૩ જે. વળી તમેએ કદાચ એવા વચને વેદ પુરાણોમાં જોયાં કે સાંભળ્યાં હોય, તે છે. કપટીઓ તમે તે શા માટે કહેતા નથી? વખત શામાટે લગાડે છે ? ૭ | ત્યારે મને વેગે કહ્યું કે, હે બ્રાહ્મણે, હું કહું તે એક વાત તમે સાંભળે હું કદાચ સત્યવચન તમેને કહ્યું, અને તેથી તમે ગુસ્સે થઈ મને મારો તે? . ૮ તેના ઉત્તરમાં બ્રાહ્મણોએ કહ્યું કે, હે મૂરખ ગમાર, જે તું ખરેખરા વચન કહીશ, તે તને કે મારશે નહીં તે ૯ છે
ઢાઢ વધી. એક દીન દાસી દડતી, આવી શ્રેણિક પાસ રે–એ દેશી. વેષધારી મુનિ તવ કહે, સાંભલો દ્વિજવર જેહરે. વેદ પુરાણ સુપ્યું એ હું, તુમ પાસ ભાખશું તેહરે. વેષધારી. ૧ એ કરે જાંગલ હસ્તી નાગપુરે, પાંડવ પાંચ તે જાતરે; જુધિષ્ઠર ભીમ અર્જુન ભલો, સહદેવ નકુલ પ્રખ્યાતરે. વેમે ૨ ધર્મ રાજાએ મન ચિંતવ્યું, પુણ્ય કીજે અપાર; વિનય કરી તેડાવીયા, ખેચર સુરનર સારરે. ૧૦ મે ૩. ત્યારે તે વેષધારી સાધુ કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણ, વેદ અને પુરાણમાં જે વાત સાંભળી છે, તે જ તમને આજે કરી બતાવશું ૧ કુરજંગલ દેશમાં હસ્તીનાપુર નામે ગામમાં જુધિષ્ઠર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ નામે પાંચ પ્રખ્યાત પાંડવ ભાઈઓ રહેતા હતા કે જે છે તેમાંના ધર્મરાજા (યુધિષ્ઠર) એ મનમાં ખુબ પુણ્ય કરવાનો વિચાર કર્યો અને તેથી વિનય પૂર્વક, કેટલાક વિદ્યાધર, દેવ, તથા મનુષ્યોને લાવ્યા છે ૩ !
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા, રૂષિ સહસ્ત્ર અઠયાસી રે; ન કર જોડી યુધિષ્ઠર ભણે, બ્રહ્મા કહોને વિમાસી રે. વે છે ૪
ધર્મ કેહી પરે ઉપજે, અમેં કરે તે કાજ બ્રહ્મા કહે યુધિષ્ઠર સુણે, જાગ માંડી મહારાજ રે. વે છે ૫ અશ્વમેધ તુરંગમ હણે, પુંડરીક માહે હાથીરે; ગેમેધ પુણ્ય ગાયજ હણી, અજમેધ અજ સાથી રે. વે છે ૬ છે રાજય મહા જગમાં, નરપતિ હમે સારરે, વિવિધ છ જગે કહ્યા, તેહનો પુણ્ય નહીં પારરે. વે છે ૭ ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા અડ્યાસીહજાર રૂષિઓ આવ્યા, તે વખતે યુધિષ્ઠરે હાથ જોડી બ્રહ્માને પૂછયું કે, તમને આજે જે હું પુછું, તેને વિચાર કરી મને જવાબ આપજે છે ૪ મારે ધર્મ કરવાની ઈચ્છા છે, તે તે શી રીતે થાય? તે કહો, ત્યારે બ્રહ્માએ કહ્યું કે, હે યુધિષ્ઠર મહારાજ, એક મોટા યજ્ઞને પ્રારંભ કરે છે ૫ છે અશ્વમેઘ કરી તેમાં ઘડાને હેમ, પુંડરિક યજ્ઞ કરી તેમાં હાથીને હેમો, તથા ગોમેઘ કરી તેમાં ગાયને હેમ, અને અજમેઘ કરી તેમાં બકરાને