________________
ધર્મ પરીક્ષાને રામ.
(૧૩)
માટે અને નવા રૂષિ પુરાણમાં પ્રખ્યાત થએલેા છે ॥ ૧ ॥ સાડા ત્રણ હાથીના પ્રમાણનુ' તેનું શરીર હતુ, તે હંમેશાં, તપ, જપ ધ્યાન વિગેરેને સરજામ પેાતાની પાસે રાખીને સમુદ્રને કાંઠે રહેતે !! ૨ ॥ તે હમેશાં પેાતાની ઝાળી, ઠામ વા સણુ વિગેરેને સમુદ્રનાં પાણીમાં સાફ કરે, તેમ પોતે પણ સ્નાન કરે, એક વખતે તે સઘળાં પાત્રા ભેાંય મુકી પેાતે દરિયા કિનારે બેઠા ! ૩ ll
ચાલ્યા કરવા સ્નાન તે, સમુદ્રની લાગી લેહેર; જલ કલાલે લીધી સહુ, ઉપન્યા રૂષિને જેહેર. ૪ પુજા સામગ્રી માહરી, પાપી જલ ધિએ લીધે, તેા સંહારૂ એહને, તત્ર તિહાં સાગર પીધ ।। ૫ ।। એક ચલુમે એ તલા, પીધા સાગર સર્વ; કેટલાક ઢાલ પેટમાં રહ્યા, હું કહુ મૂકી ગર્વ ॥૬॥ પછી તે સ્નાન કરવા લાગ્યા, પણ એટલામાં સમુદ્રનુ' એક મેાજી' આવવાથી સધળ વાસણા દરિયામાં ઘસડાઇ ગયા, અને તેથી રૂષિને અત્યંત ક્રોધ ચડ્યો ॥ ૪ ॥ અને વિચારવા લાગ્યા કે, આ પાપી સમુદ્રે મારે સઘળા પુજાના સામાન લઈ લીધા, તે હમણાંજ તેના નાશ કરૂ, એમ વિચારિ તેણે તે આખા સમુદ્રને પીધા. ૫ તેણે માત્ર એકજ કાગળમાં (ઘુંટડામાં) આખા સમુદ્રને લીધે, અને વળી હું અહંકાર મુકીને કહુ છું કે, તે સમુદ્ર ઘણા વખત સુધી તેના પેટમાં રહ્યો ॥ ૬॥
દ્વિજ સદુ કે તમે સાંભલા, પુરાણ પ્રસિધા તાંમ; ઇંદ્રિમાં સમાયા જો સહી, તે 'હસ્તી બેહુ ઠાંમ. ૭ અગસ્ત્ય રૂષિએ પીધા સહુ, વાહાણુ સાયર મચ્છ; એહ વાત માના ખરી,તે માહરી વાતા સચ્ચ. ૮ વિઞ બાલ્યા તવ સહુ મલી, પુરાણમાં વાત મનાય; તુમ વયણ કેમ લેાપીયે, લાગ્યા તુમારે પાય. ૯ માયા મુનિ તવ બાલીયા, બ્રાહ્મણ મુજે વાત; અપર વાત પુરાણે કહી, સાંભળજે વિખ્યાત ૫ ૧૦ ॥
વળી હે બ્રાહ્મણેા તમે સાંભળેા, પુરાણામાં કહ્યુ છે કે, તે સઘળા સમુદ્ર તે રૂષિની ઇંદ્રિમાં સમાયા, તેા હું અને હાથી બન્ને કમડલમાં સમાયા, તેમાં શું આશ્ચર્ય છે? ।। ૭ ! વળી તે અગસ્ત્ય રૂષિએ સઘળા વહાણા તેમ મચ્છ સહિત તે સમુદ્રને ગળ્યેા; એ વાત જો તમે સાચી માનતા હૈ। તે! મારી વાત પણ તમે સાચી માનજો !! ૮ ! ત્યારે સઘળા બ્રાહ્મણા એકઠા થઇ ખેલ્યા કે, એ વાત પુરાણમાં કહી છે, તે તે તમારા વચને અમારાથી કેમ ખેટા કહેવાય? માટે અમે તમાને પગે લાગીયે છીએ ! ૯ ધા વળી તે વૈષધારી મુનિ બ્રાહ્મણાને કહેવા લાગ્યા કે, બીજી પણ એવીજ વાતેા પુરાણેામાં પ્રસિદ્ધ છે, તે તમેા સાંભળજો ! ૧૦ ॥ ढाल पांचमी.
નંદ સલુણા નદનારે લાલ, તેં મુને નાંખી છે ક્દમાંરે લેાલ—એ દેશી. શ્રષ્ટિ ઉપાઇ બ્રહ્માની કહીર લાલ, ભૂતલ વાયુ વનસ્પતિ મહીરે લાલ; સ્વર્ગ મૃત્યુ પાતાલમાંરે લાલ, છત્ર ઉપાયા ઉજમાલૂમાંરે લેાલ ॥ ૧॥