________________
(૧૫૨)
ખંડ ૩ જે. સાચ બોલ્યાથી એ થે, મને વેગ કહે તામ; પુનરપી વાત
કઠું વલી, સાંભલજે સહુ આમા ૭ મારે હમેશાં સમકિત પાળવું, વળી ગુરૂનું વચન પણ મારાથી કેમ લેપાય? કદાચ મારે જીવ જાય, તે પણ હું અન્યાય કરું એમ નથી ! ૪છે તેને એવાં વચન સાંભળવાથી મોટા ભાઈને ક્રોધ ચડ્યો, અને કહેવા લાગ્યા, તું તે માટે ધમી થઈને બેઠા છે, તને અમારાથી એક વચન પણ શી રીતે કહી શકાય? ૫ | તેણે હાથમાં પાંચસેરી લઈ નાના ભાઈ તરફ છુટી ફેકી. જે તેને મર્મ સ્થળે વાગી (એટલે કે જે ઠેકાણે લાગે તો તરત જીવ જાય), તે તેને લાગતાં જ તેને પ્રાણ નીકળી ગયે. . ૬પછી મને વેગ, બ્રાહ્મણને કહેવા લાગ્યું કે, સાચું બોલ્યાથી તે નાના ભાઈના એવા હાલ થયા; વળી પણ હું તમને એક બીજી વાત કહું છું તે તમે સાંભળો છે ૭ છે
આણે પડવે સસરે સૂતા પહેલે પડવે બાઈજી, એક ઘડીની ઢલ કરે તે
કરશું રાજી, છેડે નજી–એ દેશી. પૂહિત હરિ ભટે જેમ લહીઓ, બંધન તાડન દંડ જેહવું હોય તેહવું ભાખતાં, તેમ અમને થાયે ભંડ, સહુકે સુણજો હારે તમે સાંભળીને મત કો. સ-એ આંકણી છે તે દ્વિજવર પભણે મુનિ તમે સુણજે, હરિભટ તણી કહો વાત, આપવીતી પછી પરકાસ જે સાંભળસું તેહ ખ્યાત. સને ૨ વેશ ધારિક મને વેગ કહે તવ, સુણજો વિપ્ર સુજાણ;
આડકથા નિર મલી હું કહું છું, સાંભલે સુખની ખાણ. સને ૩ છે હે બ્રાહ્મણે જે હું તમને કહુ તે તમે સાંભળજે, સાંભળીને જરા પણ ગુસ્સે થશે નહીં; હરિભટ્ટ નામના એક બ્રાહ્મણને સાચું બોલવાથી જેમ બંધન, માર તથા દંડ સહન કરવા પડ્યાં, તેમ કદાચ અમોને પણ સહન કરવું પડે છે ? તે સાંભળી બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, તે હરિભટ્ટની વાત અને સંભળાવે, અને પછી તમારી વિતેલી વાત અમેને કહેજે, કે જે અમે સાવધાન થઈ સાંભળશું. ૨ ત્યારે તે મુનિવેશધારિ મનોવેગ કહેવા લાગ્યું કે, હે સુણ બ્રાહ્મણો, જે એક આડ કથા હું તમને કહું છું, તે પવિત્ર અને સુખકારી છે, તે તમે સાંભળજે છે ૩ છે
અંગદેશ ચંપાપુરી નગરી, ગુણસાગર મહારાજ; હરિ બ્રાહ્મણ રાજગર છે તેહનાં, સેવે ભૂપતિ પાય. સ ૪ એક દિન અસૂચિ ટાલવા કાજે, ઝારી ભરી ચાલ્યો દર; મલ મોચને કરી ઉઠયો તવ, દીઠું નદી આવ્યું પૂર. સ. ૫ છે શીલા તરતી આવી જલપર, દેખી અચંભ્યો તામ; વેગે જઈને નૃપને વિનવ્યું, સાંભલો કેતક સ્વામ. સ૬