________________
(૧૫૬) - ખંડ ૩ જે.
ढाल त्रीजी. કેસર વરણે હોકે કાઢી કસુ મારા લાલએ દેશી.. શ્રીપુર નગરેહો વણિકોત્તમ નામ મારા લાલ, છનદત્ત શેઠ શ્રાવક કુલક્ષાત; મારા લાલ. જિનદત્તા નામેહે કહીયે તેમ નારી, મારા તેહને પુત્રો ગુણવંત ધારી. મા છે ૧ માહરે નામ દીધા હે જિન ચરણદાસ, મા ભણવા મૂક્યા હો મુનિવર પાસ; મા ભણિ ગણિને હા વિદ્યા અનેક, મા ગુરૂને આરાધ્યો હો વિનય વિવેક. મા. મે ૨ એક દિન મુજને હા દીધું કામ, મા કમંડલ ભરી આવો હો ગુણનાં ગ્રામ; મા મારગ ભરવા હો ચાલ્યો જામ, મા છોકરાં રમતાં હો દીઠાં તામ મા છે ૩ છે શ્રી પુર નામે શહેરમાં જનદત્ત નામે એક ઉત્તમ શ્રાવક વાણીઓ રહેતું હતું, તેને જિનદત્તા નામે સ્ત્રી હતી, તેને હું મહાગુણ પુત્ર છું કે મારું નામ જિનચરણદાસ પાડયું, અને પછી એક સાધુ પાસે મને ભણવા મોકલ્યું, ત્યાં તે ગુરૂ પાસેથી વિનય અને વિવેક વિગેરેથી અનેક પ્રકારની વિદ્યા ભયે છે ૨. એક દિવસ તે ગુરૂએ મને એક કામ સોંપ્યું કે, હે ગુણવાન શિષ્ય આ કમંડલ ભરી લાવે, (પાણીથી અથવા કેઈ બીજી વસ્તુથી) ત્યારે હું તે ભરવા વાસ્તે જેટલામાં રસ્તે ચાલ્યો જાઉં છું, તેટલામાં મેં કેટલાક છોકરાઓને રમતા જોયા ૩ છે
રમતા દેખી હૈ જેવા રહીયે, માત્ર નિશાલીએ જઈને હા ગુરૂને કહીયો મા જિન ચરણ દાસ હે કરે બહુ કીડા, મા ગુરૂછ કમંડલ હો નહીં ભરે બ્રિડા. ૪ જતિ જેવાને હા નિકલ્યા જામ, માત્ર છાત્ર એક આવી હો કહે મુજ તામ; મા નાસી એ હે ગુરૂ આવ્યા એહ, મારૂઠયા રિસ કરશે હા ભારે તુજ દેહ. મા છે ૫. ભયભીત નાઠો હા તવ હું જામ, માત્ર કર ધરી કમંડલ હો બીજે ગામ મા. જતાં જતાં હો આવું એક ગામ, મા- હસ્તી પકે હા લાગ્યો તામ. મા. ૬. ત્યાં તે રમતા જેવાને હું થજો, પણ એટલામાં એક નિશાળિએ ગુરૂ પાસે જઈ ચાડી ખાધી કે, જિનચરણદાસ તો ત્યાં રમવા લાગે છે, કંઈ કમંડલ ભરવા ગયો નથી છે ૪ કે પછી જેટલામાં તે ગુરૂ મારી તપાસ કરવાને બહાર નિકળ્યા, તેટલામાં એક નિશાળીએ આવી મને ચેતવણી આપી કે, ગુરૂ તારી તપાસ કરવા આવે છે, માટે તું અહીંથી નાશી જા, કારણ કે તે કોપાયમાન થયા છે, માટે કદાચ તને રીસ કરીને મારશે કે ૫ પછી તે હું ભય પામીને ત્યાંથી હાથમાં કમંડલ લઈને બીજે ગામ જવા સારૂ નાસવા લાગ્યો, પણ જાતાં જાતાં રસ્તે એક ગામ આવ્યું, ત્યાંથી એક હાથીમને મારવા વાસ્તે મારી પછવાડે થયો છે૬ છે