________________
(૧૫૪).
ખંડ ૩ જે. એકદા હરિભટ વનમાં ચા, વાડીમાં વાનર દીઠા; - રાજા ગુરૂએ શિખવ્યા નૃત કરવા, નવરસ નાટક કરે મીઠા. સ ૧૪ રમવા રાજા વનમાં ગયો તેહવે, રાણીસું પ્રેમ ધરતે;
એકલો વનવાડી જઈ જોઈ, દીઠે વાનર નૃત્ય કરતો. સ . ૧૫ પછી તે પુરોહિત ઘેર જઈ વિચારવા લાગ્યું કે, આ રાજાએ મારૂં બહુ અપમાન કર્યું છે, સાચુ બેલતાં પણ મને માર માર્યો, માટે એને હું બદલે શી રીતે વાળી શકીશ કે ૧૩ છે વળી એક દિવસ તે હરિભટ્ટ વનમાં ગયે, ત્યાં તેણે વાડીમાં કે. ટલાક વાંદરાઓને જેયા, ત્યાં તેઓને તેણે નાચતાં શિખવ્યાં છે, જેથી તેઓ નવરસથી ભરપૂર નાટક કરવા લાગ્યા છે ૧૪ પછી એક વખતે રાજા રાણીની સાથે પ્રેમ સહિત તે વનમાં ગયે, અને ત્યાં પોતે એકલો બગીચામાં ગયે, તે વખતે તેણે ત્યાં વાંદરાને નાચતાં જોયા છે ૧૫ છે
નવ રસ નાટક જોતાં નહીં તૃપતિ, આ રાણી જુએ એહ; સાદ સુણી રાજા તણે બીનો, વાનર નાઠા તવ તેહ. સ૧૬ રાણીને આવી નૃપ કહે સુંદરી, વાનર નૃત્ય દેખ્યું સાર;
રાજસભા આવી નુપ બેઠે, મોહિત સહુ પરિવાર. સ૧૭ | - રાજા કહે સદુક સાંભલજે, કૌતિક દીઠું મેં આજ;
નવરસ નાટિક વાનર કરતા, જોતાં થકાં સીજે કાજ. સ૧૮ છે ત્યારે રાજાએ રાણીને સાદ મારી કહ્યું કે, આ નવરસોથી ભરપૂર વાંદરાનું નાટક તમારે જેવું હોય તે આવે, પણ તેટલામાં તે રાજાને અવાજ સાંભળીને વાંદરાઓ નાશી ગયા છે ૧૬ છે પછી રાજાએ આવીને રાણીને કહ્યું કે, હે સુંદરી, મેં આજે ઉત્તમ વાંદરાઓનું નાટક દીઠું; અને તે વાર પછી તે રાજા, રાજ સભામાં આવીને બેઠે; જ્યાં પ્રેહિત વિગેરે પરિવાર સહીત આવીને બેઠેલા પછી રાજા સઘળા લોકોને કહેવા લાગ્યું કે, મેં આજે એક અપૂર્વ કૌતુક જોયું છે, આજે મે કેટલાક વાંદરાઓને નવરસથી ભરપૂર નાટક કરતાં જોયાં છે, જે જેવાથી આપણને ઘણે આનંદ થાય છે ૧૮ છે
તવ રાણી કહે મેં નવ દીઠું, સુણજે લોક વિચાર; નવી દીઠું સાંભળ્યું આજે પહેલું, ભૂપતિ ઝંખે અસાર. સ છે ૧૯ો હરિ હિત કહે સાંભલા સજ્જન, રાજને વલગાડ વનમાંહીં,
એ વચને તાણી તૃપ બાંધ્યો, ભેપા વૈદ મલ્યા ત્યાંહિં. સિગાર છે ધૂણે ધંધે લે અંગ પછાડે, હરિભટ્ટ નિવાર્યા તેહ; નિજ હસ્તે રાજાના બંધ છેડચા, વસ્ત્ર વિભૂષિત દેહ. સ| ૨૧ છે પ્રાહિત જાણે ભૂપતિ સુણે લોકા, વાનર નાટિક જેમ વારૂ નદીમાંહે તરતી થકી દીઠી, તેમ સીલા સત્ય મન ધારૂં. સરર ત્યારે રાણી કહેવા લાગી કે, હે લેકે આ રાજા તે જુઠું બોલે છે, કારણ કે હું