________________
ધર્મ પરીક્ષાને રાસ. * (૧૫૭) પૂર્વે કીધાં છે જે જેમ પાપ, મારા કરિવર કડે હૈ ન છોડે આપ મા. ભયભીત મુજને હે કંપે દેહ, મારુ કોલ કૃતાંતજ હો સરિખ તેહ. મા | ૭ નાસી ન સ હ કરિયર આગે, મા ચિંતયું મેં કિહાં હો રહેલું લાગે; મા ભીંડીનો છરેટ હો મેં દીઠો જામ, મા ડાલે વલગાડો હો કમંડલ તામ મા છે ૮ છે કમંડલનાં મુખમાં હા હું જઈ પેઠે, મા રીસે ભરી હો હાથીએ દીઠે; મા નાલુએ હેરી
હો જોયું મેં જામ, મા૬ માંહીં પેઠા હો દીઠે તામ. મા ૯ વળી પૂર્વ ભવમાં જે મે પાપ કર્યા હતાં, તેથી તે હાથી મારો પલ્લો (પીછે) છેડે નહીં, અને તે જમ જેવા હાથીને જોઈને મારૂ તે શરીર ભયભીત થઈને ધ્રુજવા લાગ્યું છે ૭ છે. હવે આ હાથી પાસેથી નાશી જવાય તેમ તેમ હતું નહીં, તે થી મેં વિચાર્યું કે, હવે આપણે શું કરવું? પણ એટલામાં મેં એક વૃક્ષની ડાળ ઉપર ભીંડીને છેટો લટકો જે તેમાં તે કમંડલ વલગાડી દીધું i ૮ અને હું તે કમંડલના મેહડામાં પેઠે, પણ તે વખતે તે કોપાયમાન હાથી એમને કમંડલમાં પિસતાં જે, અને પિતે તે કમંડલના નાળવામાં નજર કરી જેવા લાગ્યો તે, અંદર મને બેઠેલે જે છે ૯ છે માહારી પુઠે હો પેઠે તે નાગ, મા૬ નાસંત હે નવી દેખું લાગ; મા કમંડલ માંહીં હો કરે બહુ કડ, મા ઉજાવાની છે ન કરૂં જેડ. મા | ૧૦ | કાલ ઘણે મુજને હા ના સંતાં થયે, મા ગજવર કેડો હો છાંડી ન ગયે મા ઉજાતાં મારી હો છૂટી કાછડી, મા- હસ્તીનું તવ હો સુડે ધરી હડી. મા. ૧૧ નાગે થઈને હે નાઠે હું તામ, મા રીસે કરીવર હો કેડે જામ; મા નાંલું એ નિકળી હો જોઉં છું
જેહ, માત્ર પુઠેથી હાથી હે નિકલે છે તેહ. મામે ૧૨ હવે તે હાથી પણ મારી પછવાડે તે કમંડલમાં પેઠે, અને તેથી મેં ત્યાંથી નાસવા માંડયું, પણ જવાનો કંઈ લાગ ફાવે નહીં; પછી તે હાથી કમંડલમાં મારી પાછળ પડ્યો, ત્યારે મેં ત્યાંથી નિકળવાની ઘણું તજવીજ કરી પણ તે ફેગટ છે ૧૦ છે મને નાસતાં ઘણે વખત લાગે, તો પણ તે હાથીએ મારો પીછો છેડ્યો નહીં; આખરે ત્યાંથી જાતાં જાતાં (નિકળતાં) મારી કાછડી નિકળી ગઈ, તે વખતે હાથીએ દોટ મુકી પિતાની સુંઢથી તે પકડી લીધી છે ૧૧ છે પછી હું તો ત્યાંથી નગ્ન થઈ નાઠો, ત્યારે ક્રોધાયમાન થઈ હાથીએ મારી કેડ મુકી નહીં, અને મેં જ્યારે નાળવામાંથી નીકળી નજર કરી, ત્યારે મેં હાથીને મારી પાછળજ તેમાંથી નિકળતો જે ૧૨ નાયુઓ છેદી હો નિકળ્યો દેહ, માત્ર પુંછને કેશ હે વલો છે તેહ; મારુ કોપ કરી મેં હો દીધી ગાલ, મામર મર હાથી હે તું અકાલ. મા મે ૧૩ પાપી જે નર હો પર પીડા કરે, મારુ ગજની પરે હો