________________
(૧૫)
ખંડ ૩ જે. વિપ્ર વચન એમએચરે, ક્ષ પણ કમેટા ધુતારે મુનિ ભણે વાઇવ તમે સુણે, સત્ય કેતાં લહીએ મારરે. મને ૧૦ છે તે ઉપર કથા કહું, સાંભળજો સઉ સાથરે; કઈક ગામે એક શેઠ રહે, ઘરમાં છે બહુ આથરે. મા II પુત્ર બે સેઠને અછે, જીનપાળ અને જીનદતરે;
ગુરૂ મળ્યા છનદતને, લીધું સમકિત સતરે. મા ૧૨ છે . તે સાંભળી બ્રાહ્યણે કહેવા લાગ્યા કે, તમે સાધુને વેષધારી કેવળ ધુતારા છે; ત્યારે મુનિઓ કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણે જો અમે સાચી વાત કહીએ છે તે અમેનેજ માર મળે તેમ છે. ૧૦ કે હવે તે ઉપર હું તમને એક વાતજ કહી સંભળાવું છું, તે તમે સર્વે સાંભળે; કઈક ગામમાં એક ધનાઢ્ય શેઠ રહેતે હતે. ૧૧ તેને જીનપાલ અને જીનદત્ત નામે બે પુત્ર હતા, એક વખતે જનદત્તને ગુરૂને મેલાપ થવાથી તેણે બેધ પામી સમકત લીધું છે ૧૨ છે
સાચું બોલે વણ જતાં, કુડ કપટ નવિ રાખેરે; સાચા બોલ સદુ કહે, નગર લેક એમ ભાંખેરે. મને ૧૩ છે હાટે બેઠો નિત્ય રહે, આ લોક અનેકરે; સાચો જાણી આવે ઘણા, બોલે વિનય વિવેકરે. મ . ૧૪ ભાઈ મોટો મન ચિંતવે, મુજને કીધો ન ચિતરે;
વ્યાપારી મોટો થયો, માત પિતા મન અંતરે. મ. ૧૫તે વેપાર કરતાં પણ હમેશાં સાચું બોલી જરા પણ કપટ ભાવ રાખે નહીં, અને તેથી નગરનાં સઘળા લે કે તેને સત્ય બોલનારો કહી બેલાવતા હતા૧૩ છે વળી તે હમેશાં દુકાન પર બેસે, અને તેને સાચા બોલે જાણીને ઘણુ માણસો તેની પાસે આવી બેસીને, તેને વિનય અને વિવેક સહિત બોલાવતા હતા . ૧૪ છે એવું જોઈ તેને માટે ભાઈ વિચારવા લાગ્યું કે, આને દુકાનને સઘળો ભાર ઉપાડવાથી હતે નચિંત થયે, વળી તે માટે વેપારી થવાથી માબાપનાં મનને પણ ઘણી જ ઉલટ વધી ૧૫ છે
સાચ બોલે લાભ કેમ હાએ, ફૂડ કપટમાંહિ લાભરે; કૂડો સંસાર સૈએ કહ્યા, કુડો જલધર આભરે. મ છે ૧૬ વ્યાપાર કરતાં દિન ધણા, ગયા તવ લાભ ન દિશેરે; માતા પિતા ભાઈ સહુ મલી, આવી બેઠા બોલે રીશેરે. મને ૧૭ કહે ભાઈ તું શું કરે, લોક આવી ભેળાં થાય;
એહ વ્યાપાર કિહાં શીખીએ, દ્રવ્ય લેઈ કિહાં ખાયરે. મ. ૧૮ હવે હમેશાં સાચું બોલવાથી વેપારમાં લાભ થતો નથી, કારણ કે લાભ તે આજે કુડ કપટમાંજ રહ્યો છે, વળી સઘળા લેકે આ સંસારને, તેમ આકાશમાં રહેલા મેઘને (વર્ષીદને) પણ કપટી કહે છે કે ૧૬ . એવી રીતે વેપાર કરતાં ઘણા દિ