________________
(૧૪૮)
ખંડ ૩ જે. સાચે ધર્મ (જૈન ધર્મ) અંગીકાર કર્યો છે, અને આજે મારા મને રથ પૂછી ભૂત થઈ પાપ કમોને નાશ થયે છે . ૧૭ છે શ્રી હીરવિજય સૂરીના શિષ્ય શુભવિજય, તેના શિષ્ય ભાવવિજય તથા તેમના શિષ્ય સિદ્ધવિજય થયા છે કે ૧૮
રૂપવિજય રંગે કરી, કૃષ્ણવિજય કર જોડહે; સા રંગવિજય કવિરાજની, નાવે કઈ હેડહે. સા. સુ છે ૧૯ો ખંડ બીજે પર થયે, ઢાળ બાવિશે સારા સારા નેમવિજયને નિત્ય પ્રત્યે, જગમાંહીં જયકારહે. સા. સુ. ૨૦ છે તેના શિષ્ય રૂપવિજય, તેના શિષ્ય કૃષ્ણવિજય, તથા તેના શિષ્ય રંગવિજય નામે કવિરાજ હતા, કે જેની તુલનાં કઈ પણ કરી શકે નહીં ૧લા એવી રીતે બીજે ખંડ બાવીસ ઢાલેએ કરી સંપૂર્ણ થયે, નેમવિજયજીને આ જગતમાં હમેશાં જયજયકાર થાઓ છે ૨૦ છે ' ઇતિ શ્રી હરીહર બ્રહ્મા ચંદ્રયમ સુરેદ્ર સુરગુરૂ દેવાદિ
દૂષણનામા દ્રિતિયાધિકાર સંપૂર્ણ
खंड ३ जो.
સકલ ઇનવર પય નમી, સદગુરૂ ચરણ નમેવ; ત્રીજો ખંડ કહેશું હવે, નેમવિજય કહે હેવ ના મને વેગ કહે સાંભળે, પવનવેગ તમે ચંગ; મિથ્યાત પુરાણ વળી દાખવું, ફેરવી
રૂપ ઉત્તમ છે રે ! હવે નેમવિજયજી મહારાજ કહે છે કે, સઘળા જિનેશ્વરને નમસ્કાર કરીને, અને ઉત્તમ ગુરૂના ચરણ કમળને નમસ્કાર કરીને ત્રીજો ખંડ કહીંશુ માં ૧ કે પછી મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, હે ભાઈ બેટા પુરાણેની વળી બીજી વાતે પણ હું તમને કહું છું તે તમે સાંભળે ર છે
- ઢાઢ પી. :
મન મધુકર મહી રહ્ય—એ દેશી. વિધા પ્રભાવે રૂ૫ પાટિયાં, બે દુવા સાધુ મહતરે; પશ્ચિમ પોલે પ્રવેશ કરી, કિજશાલાએ આવી સંતરે; મનોવેગ બુદ્ધિ વિચક્ષણે-એ આંકણી છે 1 છે દંડ ધરી ભેર આળવી, કાળે ઘંટારવ તામરે; સિંહાસન બેઠા મુનિ રૂઅડા, જોવા મળ્યું સઉ ગામ. મને ૨ છે
શબ્દ સુણી દ્વિજ આવીઆ, બેલે બિરૂદ અને રે; દેખી જતિ પ્રતે એ કે, ભ મુનિ પ્રત્યુતર એકરે મ છે