________________
ધર્મ પરીક્ષાને રાસ. (૧૪૭) હસ્ત પાય મસ્તક નહીં, જલાધારી માંહે લિંગહે સારુ નિર્લજ લોક લાજે નહીં, બીલી ધંતુરે ચઢે અંગહે. સાસુ. ૧૦ મુરખ મૂઢ મિથ્યાતિયાં, હસ્ત શિર કંઠે બાંધે તેહ, સા. હરહર મુખ હઈડે ધરે, પુજે પખાલે વળી જેહતું. સાસુ મા ૧૧ છે મનોવેગ કહે સાંભલ, પવનવેગ તમે સારહે; સા .
સત્ય વચન જે જિન તણાં, ધરજે મન નિરધારહે. સાવ સુ છે ૧૨ છે તેને હાથ, પગ અને માથુ નથી, ફક્ત જલાધારીમાં લિંગની સ્થાપના કરી; છતાં નિર્લજ લેકે લાજતા નથી, અર્થાત એવી નિર્લજરી સ્થાપનાથી શરમાતા પણ નથી, અને તેના અંગ ઉપર બીલી અને ધતુરો ચઢે છે ! ૧૦ છે વળી મુરખ અને મુઢ અજ્ઞાની તેવાં ચીન્હ (લિંગ) હાથે, માથે કે ગળે બાંધે છે; અને તેને હદયમાં ધારણ કરી મેઢેથી “હરહર મહાદેવ” શબ્દો બોલી તેને સ્નાન કરાવી પૂજે છે. ૧૧ પછી મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, હે ભાઈ, જિનેશ્વરનાં વચને તમે મનમાં સત્ય કરીને જે માનજે ૧૨ છે સત્ય ધરમ્ જિનવર તણે, જીહાં જોઈએ તિહાં સારહે; સા
જે નર નિ ચિત્ત ધરે, તે પામે ભવ પારહે. સા. સુ છે ૧૩ છે મિથ્યા મત જે મહીયા, ઘેલો તે મૂઢ ગમારહે; સાવ અસત્ય વચન વલી આચરે, ભવ ભવ ભમસે સંસાર. સા. સુ. ૧૪ પવનવેગ તવ બોલીઓ, સાંભળે ભાઈ ચંગહે; સા સત્ય ધરમ જીનવર તણે, તે ઉપર મુજ રંગહે. સા૦ સુ| ૧૫ છે હમેશાં જિનેશ્વરનોજ ધર્મ સત્ય છે, અને જ્યાં જોઈએ ત્યાં તેજ એક સારભૂત છે, માટે તે ધર્મને જે માણસ નિશ્ચલ મને કરી ધારણ કરે તે આ ભવસમુદ્રથી પાર પામે છે ૧૩ છે જે મૂર્ખ અને ગમાર માણસો મિથ્યા મતમાં ડુબેલા છે, તેઓ, જુઠાં વચનને અંગીકાર કરવાથી આ સંસારમાં ભવભવ ભમશે . ૧૪ છે તે સાંભળી પવનવેગ કહેવા લાગ્યું કે, હે ભાઈ, ખરેખર જૈન ધર્મજ સત્ય છે, અને તે ઉપર મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ૧૫ છે
કુદેવ કુશાસ્ત્ર કુગુરૂ સદુ, મેં પરીહર્યો મિથ્યા ધમહે; સા વચન તમારાં સાંભળી, ભાંગ્યો સઘળો મન ભમહે. સાસુ છે ૧૬ સુદેવ સુગુરૂને આદયાં, આદર્યો જૈનનો ધર્મ સા. મિત્ર મનોરથ મુજ ફળ્યા, અશુભ ટળ્યાં મુજ કહે. સાસુલગા
શ્રી હીરવીજય સુરી તણે, શુભ વિજય શીષ્ય તેહ; સા. -ભાવવિજય શીષ્ય તેહના, શીધીવિજય શીષ્ય હતું. સાસુ. ૧૮ વળી તમારા વચને સાંભળવાથી મારા મનનાં સંદેહને નાશ થાય છે, અને આજથી ખોટા દેવ, ઓટો ધર્મ તથા ખોટા ગુરૂ રૂપ મિથ્ય ત્વને મેં ત્યાગ કર્યો છે ૧દા વળી હે મિત્ર આજથી મેં સાચા દેવ (જિનેશ્વ ) સાચા ગુરૂ (જિન ગુરૂ અને