________________
- ધર્મ પરીક્ષાને રાસ.
(૧૫૧) વસો નિકળી ગયા, તે પણ કાંઈ લાભ ન થવાથી, મા બાપ, ભાઈ વિગેરે તેના પર ગુસ્સે થવા લાગ્યા છે ૧૭ છે તેઓ તેને કહેવા લાગ્યા કે, હે ભાઈ, આ તું શું કરે છે? અને આ લોકોને ભેગા કરવામાં શું ફાયદે છે? આવી રીતને વેપાર તે તું કયાંથી શીખે, અને આ સઘળું દ્રવ્ય તું શામાં ખાઈ જાય છે? ૧૮ છે કે લુચ્ચો વેશ્યા નારી શું, કે ગુપ્ત દાન દીધેરે, કે કોઈ વ્યસન પડયો છે, તું દીસે છે સીધરે. મ. ૧૯ નામાં લેખાં સંભાળીને, બોલાવે લધુ ભાઈરે; લાભ ઠામે ખોટ કેમ હોયે, એ શી કીધી કમાઈરે. મઃ | ૨૦ | ઢાળ પેલી ત્રીજા ખંડની, સાંભળો બાળ ગોપાલરે; રંગવિજય કવિરાય છે, નેમવિજય ઉજમાળ. મને ૨૧ છે વળી તું લાગે છે તો ઉત્તમ માણસ! પણ તું કઈ વેશ્યામાં ફસાણે છે? કે કઈ છાનું દાન આપે છે? કે કઈ એવું ખરાબ વ્યસન તને પડયું છે? ૧૯ છે પછી તેઓએ સઘળાં નામાં હિસાબ વિગેરે તપાસીને તેને કહેવા લાગ્યા કે, વેપારમાં લાભને બદલે ખોટ કેમ આવી છે? આતે શું તે કમાણી કીધી છે? | ૨૦ છે એવી રીતે ત્રીજા ખંડની પહેલી ઢાલ થઈ, રંગવિજયના શિષ્ય નેમવિજયજી કહે છે કે, હે સમસ્ત શ્રોતાઓ, તમે તે સાંભળે છે ૨૧ છે
તવ બેલ્યો લધુ ભ્રાતએ, તમને દ્રવ્યની હુંશ; કોટિ ધ્વજ થાઓ તમે, ફૂડ કરી લો લુંસલા અમને એ નાવડે, તુમને તે ઘણે લોભ; બેસો હાટે જઈ હવે, ઘરનાં છો તમે મોજ | ૨ | સાચે મારે ચાલવું, કહેવું મારે સાચ;
દેવું લેવું સાચનું, ઈણી પરે પાલું વાય છે ૩ છે તે સાંભળી નાનો ભાઈ કહેવા લાગે છે, તમને નાણું મેળવવાની ઘણી હોંસ છે; તમે સઘળા કુડ કપટ કરી જગતને લુંટીને ભલે કટિ ધ્વજ (કરોડપતિ) થાઓ. ૧ વળી તમે ઘરમાં મોટા છે, અને તમોને લોભ ઘણે છે, માટે તમે દુકાન પર જઈ વેપાર કરે, મને એવો કુડ કપટને વેપાર કરતાં આવડતો નથી ૨ મારે હમેશાં સત્ય ચાલવું, સત્ય બોલવું, તથા લેવું દેવું પણ સત્ય મારગે કરવું હું તો મારું સત્ય વચનજ પાળનાર—છું | ક |
સમકિત મારે પાલવું, ગુરૂ વયણ કેમ લોપાય; જીવ જાએ તે પણ સહી, કિમ કરું છું અન્યાય. ૪ એવું વયણ તે સાં મલી, રીસ ચડી વૃદ્ધ ભાય; ધમ થઈ બેઠે હવે, એને કેમ કહેવાય
૫ છે. પાંચ શેરી લઈ હાથમાં, નાખી સામે લઘુ બ્રાત; લાગી મર્મ ઠામે તદા, મરણ પામ્યો જીવ જાત છે ૬