________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૧૪૩) તે અમારું કામ જે તમે કરી આપે, તો તમને આ કન્યાઓ પરણાવશું, તે સાંભળી રૂઢે કહ્યું કે, તે તમારું કામ હું ખુસીથી કરી આપી છે ૪ પછી રૂદ્ર ત્યાંથી પિતાની વિદ્યાનાં બળે કરી, વિમાન તથા મોટું લશ્કર બનાવીને ઉતાવળે વિજયાર્ધમાં જઈ લડાઈ મચાવી છે ૫ છે તે વખતે વિદ્યા વિદ્યાધર તેના સામો થઈ લડાઈ કરવા લાગે, પણ રૂદ્ધ પિતાનાં ઘણાં રૂપિ કરીને તેને હરાવ્યું છે ૬ છે વિધાયે વિભાંડીયો, સદુનો કીધો ઘાત; ત્રિપુર નગર તેણે જલીયું, લધુ માર્યો તિહાં બ્રાત છે સુ છે ૭ છે. દેવદારૂ રાજે ઠવી, કીધે અતિ ઉચ્છાણું; વિધાધર સદુ ભેટીયા, માંડયો તિહાં વિવાહ | સુo | ૮
પ કુમરી પરણી આઠ તે, રૂ રૂપવંતી નાર,
અપર કન્યા પરણી ધણી, નવિ જાણું તેહને પાર . સુ છે કે ત્યાં તેણે વિવાનાં બળથી સર્વને નાશ કરીને, ત્રિપુર નગર કબજે કર્યું, (લેઈ લીધું) અને દેવદારૂના નાના ભાઈ વિદ્યુતને નાશ કર્યો છે ૭ છે અને ત્યાં અતિ આનંદ પૂર્વક દેવદારૂને ગાદીએ બેસાડ્યો, પછી ત્યાં સઘળા વિદ્યાધરેએ આવી એક બીજાને મળી મેઢીને રૂદ્રના વિવાહને પ્રારંભ કર્યો છે ૮ છે ત્યાં રૂઢે તે આઠે કુંવરીઓને પરણી, અને પછી બીજી તે તેણે અનેક કન્યાઓ પરણી છે, કે જેને કહેતાં પાર પણું આવે નહીં કે ૯ છે સબલ કામ સેવા ભણું, રૂ નહીં સંતોષ જે જે કામની ભોગવે તે તે પામે દોષો સુ. ૧૦ મરણ પામી તે અતિ ઘણી, રૂઢે માંડો અન્યાય; વિધાધર મારી કરી, પરો કન્યા જાય. સુ છે ૧૧ છે કન્યાને તેણે ક્ષય કર્યો, નવિ લાભે કો પાર;
હેમાચલ રાજા ભલે, વિદ્યાધરનો સાર. સુત્ર ને ૧૨ રૂદ્રને કામને સંતોષ નહીં હોવાથી, એને બહુ બળ પૂર્વક સેવવાથી જે જે સ્ત્રીઓને તે ભોગવે તે સઘળી મૃત્યુ પામે છે ૧૦ છે તેના એવા અન્યાયથી ઘણી સ્ત્રીઓ મરણ પામી, પછી તે વિદ્યાધરને મારીને તે ઘણી કન્યાઓ પરણે તેને મારતો જાય, અને બીજી પરણતો જાય છે ૧૧ છે એવી રીતે તેણે અપાર કન્યાઓને નાશ કર્યો, તે વખતે વિધાધરમાં મોટે એ હેમાચલ નામે રાજા છે ! ૧૨ છે - તસ નારી છે રૂયડી, મીના તેહના નામ;
પુત્રી પારવતી તસ તણી, રૂપે રંભા સમાનઃ સુ છે ૧૩ છે પારવતી પરણી કરી, રૂદ્ર આણું તામ; કામ ભંગ તેહ હું કરે, પામે સુખ સુધામ. સુ છે ૧૪ પારવતીનું સંગ કરી, ઉઠો રૂદ્ર તે જમ; અપવિત્ર અંગે પૂજતાં, નાઠી વિદ્યા તામ. સુને ૧૫