________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૪૧) વિજયારધ પર્વત છે, દક્ષણ એણિ જણ હે ત્રિપુર નગર રોજા હેમરથ, તસ મનોરમાં રાણી છે. તે છે ૧૯ છે પ્રથમ પુત્ર તે દેવદારૂ, બીજા વિધુત નામ હે; રાજ્યે થાપી દેવદારૂને, દીક્ષા લીધી તામ હો. હે છે ૨૦ છે
ખંડ બીજાની હાલ વીશમી શ્રોતાજનને કાજ હા રંગવિજય શિષ્ય એમ કહે નેમવિજય લહે લાજ . હે૨૧ છે હવે વિજયાર્ધ નામના પર્વતની દક્ષિણ તરફની હેરમાં એક ત્રિપુર નામે શહેર છે, ત્યાં હેમરથ રાજા, અને તેની મનેરમાં નામે રાણી છે ! ૧૯ છે તેને એક દેવદારૂ અને બીજે વિદ્યુત નામે પુત્ર છે, તેમાં રાજા રાણીએ દેવદારૂને ગાદીએ બેસાડી પિતે દીક્ષા લીધી છે ૨૦ છે એવી રીતે સાંભળનારા માણસો વાસ્તે બીજા ખંડની વીસમી ઢાલ કહી, રંગવિજયજીને શિષ્ય નેમવિજેય કહે છે કે, આવી વાત કરતાં અમને ઘણું શરમ આવે છે કે ૨૧ |
તુa. હેમરથ બધુ તપ કરે, પાલે પંચાચાર રાજ કરે તે રૂડે, દેવાદાર કુમાર છે ૧ વિઘતે વિશ્વાસ કરી, તવ માં સંગ્રામ; વડે ભાઈ ઈડાવીયે, નિજ રાજ્યને ઠાંમ છે ૨છે : કૈલાસે નાશી ગયો, દેવદારૂ કુમાર; દ્રવ્ય કુટુંબ વિમાન
રચી, આવ્યો સહુ પરિવાર છે ૩છે હવે હેમરથ મુનિ પંચ મહાવ્રત સહિત, તપસ્યા કરે છે, અને દેવાદારૂ કુંવર સારી રીતે રાજ્ય ચલાવે છે કે ૧ છે તે વખતે વિદ્યુત કુમારે વિશ્વાસઘાત કરીને મોટા ભાઈ સાથે યુદ્ધ કર્યું, તથા તેને હરાવીને તેનું રાજ્ય પિતે ખુંચવી લીધું છે ૨ છે હવે તે દેવદારૂ કુમાર ત્યાંથી પોતાના પરિવાર સહિત નાશીને, સઘળું દ્રવ્ય લઈ વિમાનમાં બેસીને કૈલાસ પર્વત ઉપર આવે છે ૩ છે - આઠ કન્યા તસ રૂડી, રૂપે રંભા સમાન; રમલ કરતી
સરોવરે, ગઈ કરવાને સ્નાન છે ૪ આભરણ વસ્ત્ર મૂકી કરી, અંધેલ કરવા તામ; રૂદ્રે દીઠી રૂડી, કન્યા ૨૫ નિધાન ૫ તે દેખી વિલ થયો, કામે પીડો અપાર;
વિધાએ વેગે કરી, હયાં વસ્ત્ર સણગાર છે ૬ તે દેવદારૂની રંભા સમાન રૂપાળી આઠ કન્યાઓ, એક દિવસ ક્રીડા કરતી કરતી તળાવમાં નાવાને ગઈ છે ૪ છે ત્યાં તે સઘળી કન્યાઓ પિતાનાં વસ્ત્રાલંકાર એક બાજુ પર મૂકીને, નાવા લાગી, તે વખતે રૂદ્રે તે રૂપનાં ભંડાર સમાન કન્યાઓને દીઠી છે ૫ છે તેઓને જોઈ કામાતુર થવાથી, તેણે એકદમ પિતાની વિદ્યાથી તેઓનાં વસ્ત્રાલંકાર વિગેરે હરી લીધાં છે ૬ છે