________________
(૧૩૮)
ખડ ૨ જો.
હવે તે સાતકી મુનિ પચ માત્રત સહિત તપ કરે છે, તથા પર્વતની ગુકામાં રહી નિર્મળ ધ્યાન ધરે છે ! ૧ ! હવે એક વખત તે જગેએ ચેવિસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામિ સમાસયા, તેને થાંદલા વાસ્તે તે જગેાએ સઘળી સાધવીએ. જાથા લાગી ॥ ૨ ॥ એટલામાં તે વખતે અકાળે વષાદ વરસવા લાગ્યા, તેમ ગાજવીજ પણ થવા લાગી, અને ઘણા અવકાર સહિત મુસલ ધારાએ વરસાદ વરસા શરૂ થયેા. ૩
ચિહ્ન દિશિ નાઠી આર્થિકા, ભય પામી તેણે ઠાર; જ્યેષ્ટા તવ નાશી ગઇ, ગિરિ ગુફા માઝાર ॥ ૪ ॥ અંધકાર અધિકા થયા, મુનિન દીઠા નમ; ભીનાં વસ મુકી કરી, નીચેા વે તેણે ઠંાંમ ॥ ૫ ॥ સાતકીર્ય દેખી કરી, જ્યેષ્ટાનેા વલી અંગ; ચિત્ત ચલ્યું. મુનિવર તણું, કીધા સીલના ભંગ ॥ ૬ ॥ તે જોઇ સઘળી સાધવીએ ભયભીત મઇને ચારે કારે ભાગવા લાગી, તે વખતે જયેષ્ટા પણ તે પર્વતની ગુફામાં (જ્યાં સત્યકી મુનિ તપસા કરે છે તે ન જાણતાં ત્યાં) પેઠી ॥ ૪ ॥ ત્યાં અધકાર હોવાથી તેણીએ મુનિને નહીં દેખવાથી, પેાતાનાં ભીના વસ્ત્ર કહાડીને તે નીચેાવવા લાગી ॥ ૫ ॥ તે વખતે તે સત્યક્રી રૂષિનું ચિત્ત જયેષ્ઠાતું નમ્ર અગ જેવાથી ચલાયમાન થયું', તેથી પેાતાના શિયલના ભગ કા. અર્થાત તેની સાથે ભેગ વિલાસ ભેગયે ॥ ૬ ॥
ઉદરે આધાન ઉપના, જ્યેષ્ટા ગઇ તવ જમ; પુનઃરપ દીક્ષા ગુરૂકને, લીધી સાતકી તામ । ૭ । ચિન્હ જાણ્યાં જ્યેષ્ટા તણાં, જશામતીએ તામ; ચેલણાં ધર આણી કરી, આપી તેહને નામ ।। ૮ । ઉપાસનાં અધિકી કરે, ટાલી શાસન લાજ; સમકિત સુધુ દ્રઢ ધરે, એહુ ભવિના કાજ, । ૯ । નવ માસ વડે જનમીયા, જ્યેષ્ટાએ સુત ામ; ચેલણાએ સુત પ્રસવીયા, રાજા બેલે તામ ૫ ૧૦ ॥ ચેષ્ટાને ગર્ભ રહ્યા અને તે ત્યાંથી ગઈ ત્યાર પછી સાતકી રૂષિએ ગુરૂ પાસે જઇને કરી દીક્ષા ગ્રહણ કરી ॥ છ ! હવે જશેામતી સાધ્વીએ, જ્યેષ્ટાના ગર્ભનાં લક્ષણા જાણીને ચેલણાને ઘેર લાવી તેને સાંપી ૫ ૮ ! હવે અહીં ચેલણા પણુ જૈન શાસનની લજ્જા ટાલીને પણ તેણીની (જ્યેષ્ટાની) ઘણીજ આસના વાસના કરે છે; વળી સમ્યકત્વ પણ રૂડી રીતે પાળે છે; એ ભિવના (મેાક્ષ ગામિ જીવના) લક્ષા જાણવા ૫ હું ! પછી નવ મહીના સ‘પૂર્ણ થવાથી જ્યેષ્ટાએ એક પુત્રને જન્મ આપ્યા; ત્યારે રાજાએ ગામમાં એમ જાહેર કર્યું કે, ચેલણા રાણીને પુત્ર આવ્યેા છે. ૧૦ ढाल वीसमी,
બે કાઇ આણુ મેલાવે સાજના, સાજનાં એગલે લાગનાં ખે.—એ દેશી. શ્રેણિક તવ મહેાચ્છવ કા, દીધાં બાહાલાં દામહે; પુત્ર જનમ જણાવીયા, લાકમાંહી તામહા; હો સાજન વાત સુણા ઇમી. એ આંકણી ॥ ૧ ॥