________________
(૧૨)
ખા ર જે. શકર સાસુ છે મનકી, વિરે દેખી હેઈ ઝાંખીરે મીનકા કહે સહુ સાંભલો, મુજ બેટી ઈહાં કુણે નાંખી. સુ છે ૨ જગ જીરણ ગઢો એ અછે, ચડવાને બલદ છે બાડિરે;
ગામ ઠામ એહને નહીં, માત પીતા નહીં રડારે. સુ – ૩ પછી મહાદેવ વર તૈયાર થઈ, બળદપર બેસી, કેટલાક ભૈરવ, ભુત, ભુઆ વિગેરેને જનમાં સાથે લઈ પરણવા વાસ્તે ચાલવા લાગ્યા છે ! હવે મહાદેવની સાસુનું નામ મીનકા છે, તે આવા વરને જોઈને ઝંખવાણી પડીને કહેવા લાગી કે, આવા વર સાથે મારી કુંવરીનું કોણે સોપણ કરાવી આપ્યું છે ૨ આતે કઈ ઘરડે
છે, વળી હાંડા બળદ પર ચડીને આવ્યો છે, તેમ તેનું કંઈ ગામ કે ઠેકાણું, કે માબાપ વિગેરે કંઈ પણ જણાતું નથી અને રંડવા જેવું લાગે છે. તે ૩ છે
જાતને ભાતકે નવિ કહે, ભમ વિભૂષિત દેહરે; કરે છે સાપ બીહામણું એાઢણ ગજ ચર્મ તેહરે. સુપ૪ નરમું માલા ગલે અછે, ભાંગ ધતુરો તે ખાયરે; હત કપાલ કાંખે ઝોલી, સિર જટા કિન્નરી વાયેરે. સુ૫ એણે જમાઈ મુજ ખપ નહીં, જે દેશે તે મરશું આજરે,
જલમાંહે નાંખુ એ બાલિકા, વિષ ચારૂં નહીં હર કાજ. સુ૬ વળી આની નાત જાતની પણ કોઈ ઓળખાણ આપતું નથી, તેમ ડેકમાં ભયંકર સર્ષ વિટા છે, તથા હાથીનું ચામડું તે તે શરીર ઉપર ઓઢે છે તે જ છે વળી ગળામાં માણસની તુંબડીની માળા પહેરેલી છે, અને ભાંગ તથા પંતુ તે ખાધાજ કરે છે, તેમ હાથમાં ખોપરી, કાંખમાં ઝળી, માથે જટા, અને સારંગી વગાડે છે ૫ છે મારે આવા જમાઈનો બીલકુલ ખપ નથી, અને જે એને આ કન્યા પરણાવશે તે હું આપઘાત કરીશ, કાં આ કુંવરીને જ પાણીમાં ડુબાડીશ અથવા ઝેર આપી મારી નાખીશ, પણ મારે આવા મહાદેવને તે પરણાવવી નથી જ ! ૬
બ્રહ્મા વડસાલે આવીયા, મીનાને કહે છે માતરે, બેલી ચક્રવરતી ઈશની, ત્રિભુવન માંહિં વિખ્યાતરે. સુ| ૭૧ પારવતી પર ઈશને, વિવાહ મ મેડ એ આજરે; જે રેકોરે એહ શંકરે, કરશે અનેરથે કાજરે. સુ મા ૮ છે. સને શ્રાપી ભમ એહ કરે, તુમ તણે ટાલે એ કામરે;
મીનાએ મૈન ધર્યું તદા, વિવાહ તણે માંડ કામરે. સુo | ૯ છે તે વખતે બ્રહ્મા ત્યાં પટસાલમાં આવી મીનાને કહેવા લાગ્યા કે, હે માતા, આ મહાદેવ તે લોળા ચક્રવર્તી છે, અને તે ત્રણ જગતમાં પ્રખ્યાત છે પાછા માટે આ લગ્નમાં કઈ પણ વિદ્ધ નહીં નાખતાં તુરત પાર્વતીને મહાદેવ સાથે પરણાવી આપે કારણ કે, કદાચ આ શંકર ગુસ્સે થશે, તે બહુજ અનરથ કરી નાખશે ૮ છે વળી એ