________________
*
ખંડ ૨ જે.
+
(૧૩૦) તથા તેની પાછળ પાર્વતી ચાલે છે, એમ બન્ને જણ ફેરા ફરે છે, તથા બ્રહ્મા વેદના - ઉચાર કરે છે. જે ૧૭ પછી પાર્વતીએ પાનેતર પહેરીને અગ્નિની સાખે ચોખા નાખવા માંડ્યા, તે વખતે તે પાનેતરને છેડે જરા અગ્નિમાં બળવાથી ઉચે લઈ તે ઓલવવા લાગી છે ૧૮ છે
જધા દીઠી તવ યડી, વિકલ થો બ્રહ્મા તામરે , કામ કુતુહલ ચિંતવતાં, ખલણ દુ તેણે ઠામ. સુવા ૧૯ દેવ સઘલા તિહાં દેખતા, લા બ્રહ્મા મનમાંહિરે; વેલું વાલી પગે મરદલે, વિર્ય ઢાંક નિજ ત્યાં હિરે. સુ૨૦ છે ચુરી વેલુ માંહી ઉપન્યા, સહસ્ર અઠયાસી રૂષીરાયરે; કમંડલ ફંડ હાથ ધર્યો, ઉઠીને લાગ્યા તે પાયરે. સુo | ૨૧ છે તે વખતે તેણીની ઉત્તમ જઘા જોઈને, બ્રહ્માનું ચિત્ત ચલાયમાન થયું, અને કામની ઈચ્છા કરતાં તેનું વીર્ય પતિત થયું છે ૧૯ મે સઘળા દે ત્યાં જતા હતા. તેથી બ્રહ્માને શરમ આવવાથી, તેણે તે વીર્યને તેજ જગે પગેવતી ધુળ (વેલ) માં રગદેળી ઢાંકી દીધું છે ૨૦ છે તે ચાળેલી વેલમાંથી અડ્યાસી હજાર રૂપિઓ ઉત્પન્ન થયા, તેઓ હાથમાં કમંડલ અને લાકડી સહીત ઉભા થઈને બ્રહ્માને પગે લાગવા માંડ્યા છે ૨૧ છે
વાલુષ નામ આદે કરી, બ્રહ્મા પુત્ર પુરાણ પ્રસિદ્ધરે, વાલખલ રૂપે તે રૂડા, તપ જપ તિહાં થકી લીધરે. સુ છે રર . - ખંડ બીજાની ઢાલ એ કહી, સતરમી સુણજે વારે;
રંગવિજયનો શિષ્ય એમ કહે, નેમવિજય શ્રેતા સારૂરે. સુ છે ૨૩. તે સઘળા બ્રહ્માના પુત્ર પુરાણમાં વાલુષ નામે પ્રસિદ્ધ છે, વળી તેઓ બળવાન, રૂપાળા, તપસી અને જપ કરવા વાળા હતા ! ૨૨ છે એવી રીતે બીજા ખંડની. સત્તરમી ઢાલ, રંગવિજ્યના શિષ્ય નેમવિજયે શ્રેતા મનુષ્યને વાસ્તે કહી છે૨૩
મને વેગ કહે સાંભલો, પવનવેગ વિચાર; બ્રહ્મચર્ય બ્રહ્મા તણું, નાકું તિહાં અપાર છે ૧. સુર નર સઘલા દેખતાં, લજન્મ પામ્યા તેહ હલુ પણું બ્રહ્મા , લધીમાં ગુણ છે તેહ છે ૨. બ્રહ્મ પુરાણે ભાંખીયો, મિથ્યા મના વિચાર
જીન શાસન નહિં માનીએ, ખોટું એહ અસાર છે ૩ છે . પછી મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, એવી રીતે બ્રહ્માનું બ્રહ્મચર્ય નાશ પામ્યું છે ૧ છે. વળી તે વખતે સઘળા દેવ અને મનુષ્યની હાજરીમાં બ્રહ્મા લજજા પામીને હલકા પણુ પામ્યા, એવી રીતે તેને લઘીમાં નામે ગુણ હતો ! ૨ છે એ પ્રકારે મિા મતનું વર્ણન બ્રહ્મ પુરાણમાં કહેલું છે, એવી અસાર બાબત જિન શરમાં માનવામાં આવતી નથી | ૩ |