________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૨૯) સઘળાને શ્રાપ આપી બાળી નાખશે, અને તમારાં સ્થાનકને પણ નાશ કરશે, તે સાંભળી મેના મૌન ધરી લગ્નની તૈયારી કરવા લાગી છે ૯.
વર રાજા તરણ આવીયો, મલિયું છે કામિની થોક રે; પિમાદે હાંસલદે ભલી, હરષાદે સમાદે કરે. સુ છે ૧૦ | રંગાદે નાંમલદે દેખાદે, ટહકાદે ખલકે કર ચુડીરે; માણકદે આવી મલપતો, રતનાદે ટબકાદે રૂડીરે. સુ છે ૧૧ છે કમલાદે કાકી ભામાદે ભાભી, મામી મોકલદે ફુઈ ફાંસુરે;,
ગેરી સખી ચાંડી ચેટીકા, જોગણ સીકોતરી લાલુ. સ. ૧૨ છે પછી વરરાજા તોરણે આવ્યા, ત્યાં, પિમાદે, હાંસલદે, હરષાદે, સોમાદે, વિગેરે અનેક સ્ત્રીઓ ભેગી મળી છે કે ૧૦ છે વળી રંગાદે, નોમલદે, માંડે ટહક રે માણકદે, રતનાદે, ટબકાદે, આદીક સ્ત્રીઓ પણ હાથમાં ચુડીઓનાં ખબકાર ક તો આવી પહોંચી છે ! ૧૧ છે વળી કમલાદે નામે કાકી, ભામાદે નામે ભાભી, મેકલદે નામે મામી તથા ફાલુદે નામે પુઈ, વળી તે પાર્વતીની, ચાંડી, ચેટિકા, જોગણી, તેમજ સીકોતરી વિગેરે સખીયે પણ આવી છે ૧૨ એ
વર પાસે ભૂત જેટીંગ ઘણાં, દાનવ જંગમ જોગીરે; તેત્રીસ ઝાડ દેવ સંય, રૂષિ બ્રહ્મા દામોદર ભગીરે. સુ. ૧૩ પાંખીને વર લીધો માંહરે, બ્રહ્મા સાથે લગન તે સારરે, સમય વરતે સદુ સાવધાન, પાણીવલ અંતર નહીં વારરે. સુ. ૧૪ બ્રહ્માએ હર ગૈારી તણ, હસ્ત મેલાપક કીધરે;
ગીત ગાવે વર કામની, વૃદ્ધને લધુ કન્યા દીધરે. સુ છે ૧૫ છે. વળી મહાદેવ પાસે પણ, કેટલાક ભુત, ભુવા, દૈત્ય, જગમ, જોગી, રૂષી, બ્રહ્મા, વિષ્ણુ વેગેરે તેત્રિસ કરોડ દેવો ભેગા મળ્યા છે૧૩ પછી વરને પિખીને માહ્યરામાં લાવ્યા, ત્યાં બ્રહ્માએ “સમય વર્તે સાવધાન” વિગેરે કહી લગ્ન સાધ્યું, તથા વાર (ઢીલ) નથી અને સેજ વખત છે એમ જણાવ્યું છે ૧૪ પછી બ્રહ્માએ મહાદેવ તથા પાર્વતીને હાથ મેળવો કર્યો તે વખતે સ્ત્રીએ ગીત ગાવા લાગી કે, આવા ઘરડા ખખ વરને આવી નાની કોમળ બાળકી પરણાવી છે ૧૫ છે
ચેરી માહે બેઠાં વર વહુ, બ્રહ્મા ભણે વેદ ચારરે; મંગલ ચાર તે વિરતીયાં, દ તિહાં જય જયકારરે. સુ છે ૧૬ ' શંકર આગલ સંચરે, પાછળથી બૈરી નારીરે; ફેરા દીએ ચોરી પાખલે, બ્રહ્મા વાંચે વેદ ઉચારી રે. સુ છે ૧૭ દુતાશન સાખે અક્ષત નાખે, પાણેતર ગેરીએ પહેરે,
છેડે લાગ્યો ઉમીયાં તણે, ઉંચે લઈ ઓલવતાં વિહરે. સુ૧૮ અને વર કન્યા ચોરીમાં બેઠા, અને બ્રહ્મા ચારે વેદ ભણવા લાગ્યા. અને ચારે મંગલ વર્તવાથી ત્યાં આગળ જય જયકાર થઈ રહ્યો ૧દ આગળ શંકર ચાલે છે,
૧૭