________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૧૨૭)
એવી રીતે દેવામાં આઢ ગુણ્ણા છે, પણ બ્રહ્મા વિગેરેને તે તેમાંથી માત્ર એકજ ગુણુ હાય છે !! છ !! તેમને એક લઘીમા નામે ગુણુ હાવાથી, તેમની આબરૂ ગઇ, અને લેકમાં પણ તેથી અપમાન પામ્યા, ગુણનુ‘ આજે વર્ણન કરીશું ! ૮ ! સઘળા પર્વતામાં કૈલાસ નામે એક ઉત્તમ પર્વત છે, ત્યાં એકાંતમાં ગુણવાન શંકર તપ
જપ કરતા હતા || ૯ ||
નારદ રૂષિ તિહાં આવીયા, હરને કરી પ્રણામ, કર જોડી વઢે વીનતી, સાંભલે હર મુજ વાણુ ll૧૦ના પુત્ર વિના ગતિ નવી હાયે, પેહેલે પરણા નાર; પુત્ર તણી ઉત્પતિ કરી, પછી કૃષિ વ્રત ધાર ૫૧૧૫ ઇશ્વર તવ તિહાં બાલીયા, માંભય તુ મુનિરાજ; કન્યા જીવા તમે રૂડી, વેગે કરા અમ કાજ ।। ૧૨ ।। એક વખતે ત્યાં નારદ રૂષિ આવી મહાદેવને પ્રણામ કરી હાથ જોડી કહેવા લાગ્યા કે, આજે એક મારી અરજ તમે સાંભળે! ॥ ૧૪ ા પુત્ર વિના માણસને સદગતિ મળતી નથી, માટે પેહેલાં શ્રી પરણીને પુત્ર ઉત્પન્ન કર્યા બાદ રૂષિ ત્રત (ચેાગ) અંગીકાર કરા ! ૧૧ ! તે સાંભળી મહાદેવે કહ્યુ કે, હે મુનિરાજ તમે અત્રેથી જઈ એક ઉત્તમ કન્યા શેાધી લાવેા, અને તે અમારૂ કામ તમા ઉતાવળથી કરા ૧૨ ઉત્પત્તિ કરૂ' સતાનની, વાધે મુજ તે વશ; પરણાવ્યાનુ પુણ્ય ધણુ, તુમ હેાસે સુખ હંસ ।। ૧૩ ।। નારદ તવ તે સાંભલી, ચાલ્યા કન્યા કાજ; હેમાચલને જઈ મળ્યા, સાંભઙ્ગ તું ગિરિરાજ । ૧૪ । તુમ કુમરી છે રૂડી, શકરને ઘે તેહ; વર કન્યા એ યાગ્ય છે, મહાદેવસુ કરો નેહ ॥ ૧૫ ॥ હેમાચલ કહે નારદ સુા, પારવતી મે... દીધ; લગન લેઇ રૂષિ ચાલીયા, હરને અણુ તવ કોધ ॥ ૧૬ ૫
કે જેથી કરી હું પુત્ર ઉત્પન્ન કરૂ, અને તેથી મારા વંશની વૃદ્ધિ થાય, બળી હૈ ઉત્તમ રૂષિ તેથી તમારા છત્રને ઘણું સુખ મળશે, કારણ કે કોઇને પણ પરણાવવાથી ધણુ પુણ્ય થાય છે ! ૧૩ મા તે સાંભળી નારદ રૂષિ કન્યાની શેષ વાસ્તે ત્યાંથી ચાલતા ચાલતા, હેમાચલ પાસે આવી તેને કહેવા લાગ્યા કે, હે પર્વતરાજ તને કહું તે તું સાંભળ ! ૧૪ ૫ તમારી એક ઉત્તમ કુવરી છે, તેને તમે મહાદેવની સાથે પરણાવે! કારણ કે તે બન્ને વર વહુ લાયક છે, માટે મહાદેની સાથે તમેા સગપણુ બાંધે। । ૧૫ । તે સાંભળી હેમાચલે નારદને કહ્યું કે, જા, મે મારી કુવરી પાર્વતીને મહાદેવ વેરે આપી. તે સાંભળી રૂષિએ પણ લૈંગન મહાદેવ પાસે જઇ, સઘળી વાત તેને કહી ॥ ૧૬ ॥
તે
લઈ
ढाल सत्तरमी.
ચરણાલી ચામુંડા રણુ ચઢે—એ દેશી.
ઇશ્વર વર તવ સજ થઇ,. વૃષભ પલાણી ચડીયારે, ભેરવ ભૂત જોટીંગ ધણાં, જાન સહીત પથ પડીયારે, સુણો સાજન વાતડી. આંકણી. ૧