________________
(૧૨૬)
ખડર નો.
વળી જે અઢાર હજાર સિલાંગ રથને ધારણા કરનાર છે, એવા એક જિનેશ્વર દેવજ આ સંસારથી તરેલા છે, અને ખીજાએને પણ તારે છે, તેની ભાવ લાવીને સેવા કરવી ॥ ૧૯ !! આ ત્રણ ભુવનના સ્વામિની જે સેવા કરે, તેને સ્વર્ગ અને મેાક્ષ મળે છે. પછી તે બન્ને જણ એવી રીતે બ્રાહ્મણને જીતીને, તુરત વનમાં આવ્યા. ૨૦ એવી રીતે બીજા ખડની સેાળમી હાલ સપૂર્ણ થઇ, તે દયાળુ` ર`ગવિજયજીના શિષ્ય તેમવિજયજી આનથી કહે છે કે, હું મનુષ્યેા તમે સાંભળજો ! ૨૧ ॥
હા.
પવનવેગ તવ બાલીયા, સાંભલા ભાઈ વિચાર; દેવ દોષ જે દાખવ્યા, સત્ય વચન તે સાર !!! એક ઉત્તર આપે વલી, મનાવેગ મહત; દેવ માંહિ જે ગુણુ અછે, તે સદુ કહે। તુમે સત ॥ ૨ ॥ મનાવેગ કહે સાંભલેા, પવનવેગ પવિત્ર; સુર સંધલાના ગુણુ કે, મનમાં વિચારા ચિત્ર ।। ૩ ।। પછી પવનવેગે કહ્યુ કે, હું ભાઈ, તમે તે મિથ્યાતિ દેવામાં જે દુષણેા દેખાડ્યાં, તે તમારાં વચન સત્ય છે !! ૧ ! વળી હે મનાવેગ ભાઇ, તમે મને એક ઉત્તર આપજો, દેવામાં શુ· ગુણા છે, તે તમા મને કહી સ`ભળાવે! ॥ ૨ ॥ મનોવેગે કહ્યુ કે, હે નિર્મળ પવનવેગ, હું તમાને સધળા દેવાના ગુણુ કહુ છુ, તે ખયાન (ચિત્ર) મનમાં વિચારજો ! ૩॥
વન વ્યતર ન્યાતષી, સ્વર્ગ વાસી જે દેવ; તેડુ તણા ગુણ સાંભળેા, આઠ કદુ સખેવ ! ૪ ૫ અણિમા અણું માત્રજ કરે, મણિમા મેરૂ સમાન; ક્ષધિમા લધુ પશુ આચરે, ગરીમા ભારી ાણુ પા પ્રાપ્તિ સર્વ પ્રાક્રમ કરે, ઇસ તણા ગુણ તૈય; કામ રૂપ ચિત્તું કરે, વસીકરણ વસી તેય ॥ ૬ ॥ ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષી તથા સ્વર્ગમાં રહેવા વાળા દેવાના આઠ ગુણૢા તમેને કામાં કહી સ`ભળાવું છું, તે તમા સાંભળજો ! ૪ ૫ પેહેલે અણિમા ગુણ એટલે નાના પશુ` કરે, મણિમા ગુણુ એટલે મેરૂ સરખુ મેટા પણુ કરે, એટલે લઘુ પણુ' કરે, તથા ગરિમાણુ એટલે ભારવાળું કરે ॥ ૫ ॥ પ્રાપ્તિ નામના ગુણ એટલે પ્રાક્રમ વધારે, તથા ઇસ નામનેા ગુણ એટલે મેટાઇ આપે, કામ નામે ગુણ એટલે ચિ'તવેલુ કામ કરી આપે, તથા વસીકરણ નામે ગુણ સઘળાઓને વશ કરે ! ફ્ ા
લઘીમા
એટલે
આઠ ગુણા છે એહ ભલા, દેવ તણે જે અંગ, બ્રહ્માદિકને તે નહીં, એક ગુણ છે ઉત્તંગ । ૭ ।। લધીમા ગુણ તે પામીયા, જેણે હાયે વહેાત્તર લાજ, લેાક માંહીં હલવા હુવા, તે કહીશુ ગુણુ આજ । ૮ । સદ્ પર્વત માંહે ભલે, કૈલાસ ઉત્તમ ઢામ; શંકર તપ ૫ તિહાં કરે, એકાકી ગુણધામ । ૯ ।।