________________
(૨૪) * ખંડ ૨ એ. વિશ્વાનલ તસ પેટ મેઝાર, હિર એક ભેગવે નાર; જ્ઞાને કરી જાય નહીં તેહ, જમે ટૂકડો આપણે દેહરે. સા. ૫ ૫. તો કેમ જાણે ત્રિભુવન વાત, દેષ મોટે એક ઘાતરે
જમ સઘલે જાણે સંસાર, અગનિ ન જાણો ઉદર મઝારે. સાદા વળી મને વેગ કહેવા લાગ્યું કે, હે બ્રાહ્મણ, જમરાજા આ જગતમાં ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળની સઘળી વાતે જાણે છે કે ૪ અગ્નિ દેવ તે જમરાજાના પેટમાં રહીને તેની સ્ત્રીને એક પહેર સુધી ભગવતે હવે, તથાપી તે વાત જમ રાજાએ પોતાના દેહમાં નજદીકથીપણું જાણું નહીં કે ૫છે તે જમરાજા ત્રણે જગતની વાત તે શી રીતે જાણી શકે તે એનામાં માટે દેષ છે. વળી જ્યારે જય સધળી સંસારની ત્રિકાળિક વાત જાણે છે, ત્યારે તેણે પોતાના પેટમાં રહેલા અગ્નિને કેમ ન જાણ? ૬ તેમ ભુજમીનાંગધી જાય, બાર જજન ઉંદર ન થાય રે, જેમ દ્વિજ સદુએ જમને માન્યો, તેમ મિંજાર ગુણને વાનરે. સા. ૭ વળી સાંભળે બ્રાહ્મણ તમે વાત, એક દોષ ગુણનેહે ઘાતરે; ઉમીયાં ઈશ્વરને અધાંગ, જટા માંહીં રાખે ગંગરે. સા૮ પારવતી ગંગાસું નેહ, તારક કેમ કહીયે તેહરે,
નારાયણ લંપટ અપાર, ગોવાલણશું કીધે વ્યભિચારરે. સા રેલા તેવી જ રીતે મારા બીલાડાની ગંધથી, બાર જન સુધી ઉંદર આવે નહીં, વળી જેમ તમે સઘળા બ્રાહ્મણે અમને માને છે, તેવી જ રીતે અમે આ બિલાડાને માનીએ છીએ કે ૭ છે વળી બ્રાહા, તમે સાંભળો, એક દોષ હોવાથી સઘળા ગુણેને નાશ થાય નહીં જુઓ કે, મહાદેવ પિતાના અરધા અંગમાં પાર્વતીને અને જટામાં ગંગાને રાખે છે હું એવી રીતે જ્યારે તેણે પાર્વતી અને ગંગા બને સાથે પ્રીતિ બાંધી ત્યારે તેને તે આ સંસારથી તારનાર કેમ કહીયે? વળી નારાયણે પણ ગેવાલણી સાથે વ્યભિચાર કરેલું હોવાથી તે પણ મહાલપટ છે, ૯
રીંછડી સુતાસું કીધો સંગ, બ્રહ્મચર્ય બ્રહ્માને ભંગરે; જ સુરજને સમરો તમે સાર, કુંતી સુ કીધો વ્યભિચારરે. સામે ૧૦ છે * સોમ સદા એ આરાધ્યો, ગુરૂ પત્નિનો દોષ વગેરે;
ઇંદ્રદેવ જપે સ કર જેડ, અહલ્યાની લાગી ખોડિરે, સા રે ૧૧ છે સુરગુરૂને છે વહુનું આળ, જાણે છે બાલ ગોપાલ વિશ્વાનલ નર ઘણે વ્યભિચારી, હવન હોમન અધિકારી રે. સા૧૨ વળી બ્રહ્માએ પણ રીંછડીનું રૂપ લીધેલી પુત્રી સાથે સંભોગ કરવાથી પિતાના શિયલને ભંગ કર્યો છે, વળી તમે જે સૂરજને સમરે છે, તેણે પણ કુંતી' સાથે
વ્યભિચાર સેવે છે ૧૦ વળી જે ચંદ્રની લેકે હમેશાં પૂજા કરે છે, તેને ગુરૂની આ સાથે વ્યભિચાર કરવાથી દેવ લાગે છે, વળી જે ઈંદ્રને હમેશાં લેક