________________
ધર્મ પરીક્ષા રાસ. (૧૩). કહ્યું કે, હું સાચું કહું છું, તમારા પેટમાં જે કંઈ છે, તે પ્રત્યક્ષ નિકળવાથી સહુના સંદેહ નાશ પામશે | ૩ |
જમને કાઢી ઉબકી, છાયાને તતકાળ; પવન કહે ભાભી સુણે, મિત્ર અમારે આલ ૪ છાયાએ વમી કરી, વિશ્વદેવ કહા તામ; જમ જુઠો કો ઘણું, અગ્નિને ટાલું ઠામ | ૫ | વિશ્વાનલ નાઠે તેદા, કૃતાંત પુઠે ધાય; પગ પાંગલે અગનિદેવ તે, પડતો નાઠે જાય છે ૬ છે તડાવડ નાઠા બેઠું જશું, વ્યભિચારિ મારું આજ; પેઠે જઈ પાષા
ણમાં, વિશ્વાનલ તિણ તાજ | ૭ | પછી જમને ઉલટી કરાવીને છાયાને બહાર કહાડી, અને તેણીને પવને કહ્યું કે, હું ભાભી તમે અમારે ભાઈ આપે છે ૪ પછી છાયાએ ઉલટી કરીને અગ્નિને બહાર કહા, તે જોઈ લુચ્ચે જમરાજા કૈધાયમાન થઈ કહેવા લાગ્યું કે, હું અગ્નિનો નાશ કરૂં છે ૫ છે ત્યારે અગ્નિદેવ ત્યાંથી નાસવા લાગ્યો, અને યમરાજા તેની પછવાડે પડ, હવે અગ્નિદેવ લંગડે હેવાથી પડતો પડતો ઠેબાં ખાતો નાસવા લાગે છે ૬ છે એવી રીતે તેઓ બને ત્યાંથી નાસતાં નાસતાં એક બીજાની નજદીક આવવાથી યમ કહેવા લાગ્યું કે, અરે દુષ્ટ ! વ્યભિચારી, હમણું તારો નાશ કરું છું, તે સાંભળી અગ્નિદેવ તુરત પત્થરમાં પેસી ગયે છે ૭ છે
સુણ બેની પીયુડે પરદેશી–એ દેશી. અગનિ અલોપ ન દીસે જામ, જમ પાછો આવ્યો ઠામ રે, ઘરે લઈ ગયે છાયાને સાર, ભગવે કૃતાંત અપાર રે, સાંભલજે સાજન જે કહું વાત. એ આંકણી ને ૧ મનોવેગ કહે સાંભલો સાચ, વાડવ બાલ્યું જે વાચ રે; વેદ પુરાણે છે એ વાત સાચું જુઠું કહે બ્રાત રે. સામે ૨ દ્વિજવર બોલ્યા સાંભલ વાચ, વચન તમારે સાચા રે,
શારજ્ઞ અમારે બોલ્યું એમ, અમે જોયું કે કેમ રે. સા. ૩ છે હે સજજન લેકે, તમને જે વાત કહું છું તે સાંભળો ! હવે યમરાજાએ જ્યારે અગ્નિને જ નહીં, ત્યારે તે પાછા આવ્યે, અને છાયાને પિતાને ઘેર લઈ જઈને . તેની સાથે અત્યંત ભેગ ભેગવવા લાગ્યા છે ૧ છે પછી મને વેગ બ્રાહ્મણોને કહેવા લાગ્યો કે, હે બ્રાહ્મણ, આ જે વાતો મેં કહી, તે સઘળી વેદ પુરાણમાં છે કે નહીં, તે તમે સાચું કહેજે ! ૨ છે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે, તમે જે વાત કહી તે સઘળી સાચી છે, અમારા શાસ્ત્રોમાં એમજ કહ્યું છે, તે અમારાથી શી રીતે ના પડાય ? ૩
મનોવેગ બેલ્યો વળી તામ, સાંભળી બ્રાહ્મણ ગુણધામરે; જમદેવ જાણે સદુએ જગમાં, અતીત અનામત વર્તમાનમાંરે. સા° ૪