________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૨૫) હાથ જોડી પૂજે છે, તેણે અહિલ્યા સાથે લપટ પણું કર્યું છે કે ૧૧ છે વળી સુર ગુરૂને માથે (બ્રહસ્પતિને માથે) વહુ સાથે વ્યભિચાર કરવાને આરોપ છે, વળી હવન હેમ વિગેરેને ઉપરી અગ્નિદેવ પણ બહુજ લપટ છે . ૧૨ છે
જમને સદ્દ કહે ધર્મનો રાય, છાયા સરસો કરે અન્યાયરે; રૂષી તાપસ મિથ્યાતિ તેહ, તેહનાં છિદ્ર અતિ ઘણું જેહરે. સા. ૧૩ પરનારી તણે દેષ એક, વેદ પુરાણે જુઓ વિવેકરે, જે દેવ તણું નહીં લીજે દોષ, તે મનડાનો રોષરે. સા૧૪ વાડવા વચન બોલ્યા તવ સાર, તું વાદી મોટો ગુણધારરે, *
જયવાદ પામ્યા તુમે અપાર,વિપ્ર હાર્યા અમે વીસવારરે. સામાપા વળી જે જમરાજાને સઘળા ધર્મરાજા કહે છે, તે પણ છાયા સાથે હમેશાં અન્યાય સેવે છે. વળી સઘળા મિથ્યાતિ રૂષિ તથા તાપ પણ જણાં છિદ્રો વાળા છે. ૧૩ વળી વેદ પુરાણ પણ જો તમે વિવેક રાખી તપાસ તે, તેમાં પણ પરીને દોષ કહેલો છે; માટે ઉપરના દેવોના જે દેષ ન લેખીયે તે આ બિલાડા ઉપર રીસ રાખવાનું કોઈ કારણ નથી કે ૧૪ છે ત્યારે બ્રાહ્મણે બે કે, તમે મોટા અને ગુણી વાદી છે, તમે અમને જીત્યા છે, અને અમે એક વાર નહીં પણ વીસ વાર હાર્યા છીએ ૧૫ છે
મનોવેગ વળી બોલ્યો તામ, પવનવેગ સુણે અભિરામ, દેવ તણું ગુણ દીઠા તુમસેં, કામ વિકાર કહ્યા અમÄરે. સા. ૧૬ મદન મહા સુભટ છો જેહ, દેવ કરી માને તમે તેહરે, નવી ચળે રામા રૂપને દેખી, વિષયને નાખે ઉવેખીરે. સારુ છે કે સરાગ વચન જે બોલે સ્વામ, તે ઉપર ન ધરે મન કામરે;
ઇંદ્રિનાં સુખ કરે અસાર, તે દેવ કહીયે નિરધારરે. સાચે છે ૧૮ પછી મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, હે ભાઈ મેં જે દેનાં કામ વિકાનું વર્ણન કર્યું, તે સઘળા ગુણે (દગુણ) તમારા ધ્યાનમાં આવ્યા ! | ૧૬ માટે જેણે કામરૂપી જોદ્ધાને જીત્યા છે, વળી જે વિષને ત્યાગ કરી સ્ત્રીનાં રૂપથી ફસાતો નથી, એવા દેવને તમે દેવ કરીને માને છે ૧. વળી જે રાગ સહીત વચને બેલે તેમાં, તથા કામ વિકારમાં લલચાય નહીં, ઇંદ્ધિઓનાં સુખને અસાર જાણી છડી આપે તેને દેવ કરી માનવા ૧૮ છે સીલ સહસ્ત્ર પાસે અઢાર તે તરણતારણ સંસારરે, એહવા જાણે નવર દેવ, ભાવે ભગતે કરે એવરે. સામે ૧૯ ત્રિભુવન નાયક સેવે જેહ, સ્વર્ગ મુક્તિ પામે તેહરે, છતી કરી વાડવને વેગે, વનમાં આવ્યા ધરી તેગેરે. સારા છે ૨૦ ખંડ બીજાની સોળમી ઢાળ, સાંભળજો બાલ પાલક, રંગવિજયનો શિષ્ય દયાલ, નેમ કહે થઈ ઉજમા રે. સા. એ રીતે