________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૧૧૧) રો, અને ભોગ વિલાસ કરીને જ્યારે સૂર્ય જેવા લાગે, ત્યારે કુમારિકાએ પૂછયું કે, હે સ્વામિ, હવે તમે કયાં જાઓ છે? મને તમારા વૃતાંત કઈ પણ વાત છુપાવ્યા વિના કહી સંભળાવે છે !! .
. દ્વિજવર કહે સુણે સુંદરી કન્યા, સુર્યદેવ અમ નામ; તુo , રૂપ દેખી ચિત્ત અમ તણું ચલીયું, વિપ્ર હોઈ.કીધે ક્રામ, તું. ૧ ભુવન પ્રકાસ કરૂં દીન ગગને, જાવા દ્યો મુજ આજ તુe કુંતી કહે હું છું બાલ કુમારી, ઓધાન ર દિનરાજ. તુ ને ૧૧ છે ભાસુર ભણે ભામની તુમ કુખે, પુત્ર હસે દાતાર તુ
રૂપ કલા બલ બુદ્ધિ વિચક્ષણ, ત્રીજા દિવસ મઝાર તુ t૨ છે તે સાંભળી બ્રાહ્મણે કહ્યું કે, હે સુંદરી મારૂ નામ સૂર્ય દેવ છે, તારું રૂપ જેવાથી કામાંધ થઈ, બ્રાહ્મણને વેશે મેં તારી સાથે ભેગ વિલાસ ભોગવ્યું છે ૧૦ o હવે હું આકાશમાં જઈ દિવસને પ્રકાશ કફ, માટે આજે મને જાવા છે ત્યારે કુંતીએ કહ્યું કે, હું હજુ બાલકુમારી છું, અને તે સૂર્ય દેવતા, મને આજે એધાન રહ્યું છે (ગર્ભ રહ્યો છે.) ૧૧ છે ત્યારે સૂર્ય કહ્યું કે, તે સ્ત્રી, આજથી ત્રીજે દિવસે, તારી કુખે એક દાતાર, રૂપવાન, કળાવાન, બળવાન તથા બુદ્ધિ વાળો અને ડાહ્ય પુત્ર ઉત્પન્ન થશે કે ૧૨ છે મંત્ર અપૂર્વ વલી આપું તુમને, નર આકર્ષણ હોય; તુ સમરતાં આવે સહુ પામે; કાજ કરશું આપણ દોય. તુI ૧૩ મંત્ર આપી કરી કુંતી સંતેલી, ભાનુ ગયે નિજ ઠામ; તુ કન્યાએ કાને જો સુત સુંદર, કરણ દુવો તેહ નામ. તુ . ૧૪ વળી હું તમને એક અમુલ્ય મંત્ર આપું છું, કે જેના પ્રભાવથી સઘળા પુરૂષો સ્મરણ કરતાં જ તમારી પાસે ખેંચાઈને આવશે, અને આપણે બને આપણું કામ પાર પડશું છે ૧૩ છે એવી રીતે કુંતીને મંત્ર આપી સંતોષીને, સૂર્ય પિતાને સ્થાનકે ગયે, હવે કુંતીએ કાનને મા, એક મનહર પુત્રને જન્મ આપે, જેનું નામ કર્ણ થયું છે ૧૪
મંડપમૈંશિક કહે સુણ તાપસી, કુંતીને ભોગવે જેહ, તુ. સુરજ દેવતા મોટો લંપટ, છાયાને કેમ છોડે તેહ. તુ માં ૧૫ હાલ બારમી ખંડ બીજાની, કહી શ્રેતા જન સારૂ તુ ' રંગવિજયનો શિષ્ય એમ પભણે, નેમવિજયે કહે વારૂ. ૮૦ કે ૧૬ એમ કહીને મંડપકેશિક તાપસ તાપસીને કહેવા લાગ્યું કે, એવી રીતે સૂર્ય દેવતાએ લપટ થઈને, જ્યારે કુંતીને ભેગવી, તે. આપણી આ છાયા પુત્રીને કેમ છેડે? ૧૫ છે એવી રીતે બીજા ખંડની બારમી ઢાલ, રંગવિજયના શિષ્ય શ્રી નેમવિજયે સાંભળનારાઓને માટે કહી છે ૧૬ છે