________________
(૧૧૪)
ખરો.
ત્યારે તે સ્ત્રી કહેવા લાગી કે, આ મારા પેટમાં જે ગર્ભ છે તેને તમે પુછો, તે તમાને જે હશે તે સાચું કહેશે ॥ છ ા તેજ વખતે તેણીએ એક મનહર પુત્રન જન્મ આપ્યા, તેમાં તેના પિતાના ઘણાં લક્ષણા હતાં, અને તે જોઇ સધળા દેવીએ તેને પુછ્યુ... ! ૮ ! ત્યારે તે પુત્ર સાથે સાથે કહ્યુ કે, હુ તે ચંદ્રના પુત્ર છું', અને સઘળા દેવે પણ જાણુતા હતા કે, આજે શ્રીએ તેને જન્મ આપ્યા છે ા સામ સૂત સદૃએ કહેર, સા. જારાબંત વલી નામ; સુક બુધવાર બુદ્ધિ આગલારે, મા. પુરાણ પ્રસિદ્દા તામ. સુ॰ ૫ ૧૦ ॥ ચંદ્ર તણાં લક્ષણ એહવારે, સા. બણે બાલ ગોપાલક સુ એહ પાસે કેમ મૂકીએરે, સા. પુત્રી છાયા બાલ. સુ। ૧૧ । તાપસી કહે તાપસ સુણા, સા. ઇંદ્ર અપૂરવ આજ; સુ તેહ પાસે પુત્રી મેલીનેરે, સા. પછી કીજે નીજ કાજ. સુ॰ ।। ૧૨ ।। સંઘળા અને સામસૂત” કહેવા લાગ્યા, વળી કેટલાકાં તેને “જરાજાત” નામથી ઓળખવા લાગ્યા, વળી પુરાણમાં બુદ્ધિવાન “બુધવાર” નામથી તે પ્રસિદ્ધ છે. ૧૦ માટે ચદ્રનાં એવાં અપલક્ષણા સઘળા માણસો જાણે છે, માટે એવા લેપટની પાસે આપણી છાયા પુત્રીને કેમ મૂકાય ? આ ૧૧ ૫ વળી તાપસી કહેવા લાગી કે, હું સ્વામિ, આંજ કૉલે ઈંદ્ર બહુ ઉત્તમ કહેવાય છે, માટે તેની પાસે પુત્રીને મુકીને પછી આપણુ` કામ કરવા આપણે જઇએ ! ૧૨ દ
તાપસ કહે સુણુ કામનીરે, સા. ઇંદ્ર તણા વ્યભિચાર, મુ॰ પુરાણ પ્રસિદ્ધ જાણે સદુરે, સા. કહેશું તેહ વિચાર. સુ॰ ।। ૧૩ ।। ગંગાનદી છે નિર્મલીર, સા. તાપસ વસે તિહાં સાર; સુ ગૌતમ રૂષિ સહુમાં વારે, સા. અહિલ્યા તણા ભરતાર. સુ૰ ।। ૧૪ ૪ એક વાર સ્વર્ગહ થકીરે, મા. ઇંદ્ર સુરાસુર રાય; સુ
વિમાન બેશીને આવીયારે, મા. વાંદવા કૃષિવર પાય. સુ॰ ।। ૧૫ । તે સાંભળી તાપસ કહેવા લાગ્યા કે, હું સ્ત્રી, ઈંદ્રને પણ પુરાણામાં મહા વ્યભિચારી કહ્યા છે, તે વાત પણ તને હું કહુ છુ, તે સાંભળ ! ૫ ૧૩ ॥ ગગા નામે એક નિર્મળ નદી છે, ત્યાં ઘણા તાપસા રહે છે, જેમાં ગૌતમ નામે એક મેટા રૂષિ વસે છે, તેને અહિલ્યા નામે સ્ત્રી છે તા ૧૪ ૫ એક વખતે સઘળો દેવ તા દા. નવાના રાજા ઈંદ્ર વિમાનમાં બેસીને તે રૂષિને વાંદવા વાસ્તે સ્વર્ગમાંથી આવ્યેા. ૧૫ અહિલ્યા દીઠી તિહાં રૂચીરે, સા. રૂપે કરી રંભા સમાન; ૩૦ દેખી ઇદ્ર વિવલ હવારે, સા. લાગ્યાં અંગ કામનાં બાણુ. સુ૦ ૧૬ રૂપ રચી તેણ ચડારે, સા. અહિલ્યા નિજ વશ કીધ, સુ મઢીમાંટે પસી કરીરે, સા. ઈંદ્રે આલિંગન દીધ, સુ॰ ૫ ૧૭ ।। સ્નાન કરી તવ આવીયે રે, સા. ગોતમ તાપસ માં સુ દ્વાર દીધા દેખી ફરીરે, સા. આચભ્યા તેહ તામ, સુ॰ In ૧૮ k