________________
(૧૧૨)
ખંડ ૨ જે.
તાપસી કહે સ્વામિ સુણે, ચંદ્ર અછે મહા સંત પુત્રી તે પાસે ઠવી, જત્રા જઈએ કંત છે ૧. મંડપકૌશિક તવ કહે, સુણ છાયાની માત; ચંદ્ર ચપલ લંપટ ઘણે, ઘટતી ન હોય વાત ૨ | હ કથા વળી સાંભળો, સોમે કીધ અનાચાર;
ગુરૂપત્નિ તેણે ભેગવી, કહેશું તે વિચાર છે જે વળી તાપસી કહેવા લાગી કે, હે સ્વામિ, ચંદ્ર બહુ ઉત્તમ છે, માટે તેને આપણી પુત્રી સેંપીને આપણે જાત્રાએ જઈએ છે ૧ છે ત્યારે મંડપકેશિકે કહ્યું કે, હું છાયાની માતા, એ ચંદ્ર પણ મહા લંપટ છે, માટે તેમ કરવાથી પણ અજુગતું થાય છે. ૨. વળી તે ચંદ્રની પણ અનાચારની વાત તને કહું તે સાંભળ, તેણે તે પિતાના ગુરૂની સ્ત્રી ભોગવી છે - ૩
બૃહસ્પતિ વસુધામાં વડે, સુર સધલાનો ગેર; તમ નારી દીઠી રૂડી, ચંદ્ર લીધી ચાર ૪ વ્યભિચાર તેહસું આચ, રાત દિવસ તે ચંદ્ર સુર ગુરૂએ જાણી કરી, રાવ કરી તવ ઈદ્રોપા જજમાન તમે સાંભળો, ચંદ્ર હરી મુજ નાર;
અન્યાય કીધો એણે ઘણે, વેગે કરો અમ સાર છે ૬ આ દુનીયામાં બ્રહસ્પતિ એક મેઢે ગ્રહ છે, અને વળી તે સઘળા દેવતાઓને ગુરૂ કહેવાય છે; એક વખતે ચંદ્ર તેની સ્ત્રીને રૂપવાન જેવાથી ચેરી લીધી છે કે છે વળી ચઢે તેણીની સાથે રાત દહાડે વ્યભિચાર સેવવા માંડ્યો, તે વાતની ગુરૂને ખબર પડવાથી, તેણે ઈંદ્ર પાસે જઈ ફરીયાદ કરી કે, છે ૫ હે જજમાન, મારી સ્ત્રીને ચંદ્ર હરી ગયે, અને તેણીની સાથે વ્યભિચાર કરીને તેણે મોટો અપરાધ કર્યો છે, માટે તમે હવે ઉતાવળથી અમને મદદ કરે છે ૬ છે
સુરપતિ સૈન્ય લેઈ સંચ, જૂધ કરવાને જામ; સોમે શિવ સંખ્યા કરી, આ ઈશ્વરને ધામ | ૭ | કર જોડી શશીકર ભણે, સુણ શંકર મહારાજ; એક કલા દેઉ લાંચન, અમ તો કરી કાજ | ૮ | શંકર તવ સેના લઈ ત્રિશુલ ધરી નીજ હાથ; ઈદ્ર સામે વેગે જઈ, યુદ્ધ કરે તે સાથ લા ઉભય દલ ઝૂઝે ઘણાં, સુરપતિ શંકર બેહ; સંગ્રામ કરતાં
દીન ઘણ, કહેતાં નાવે છેહ છે ૧૦ છે તે સાંભળી ઈંદ્ર જ્યારે લશ્કર લઈ લડવા ચાલ્યું, ત્યારે ચંદ્ર મહાદેવની મદદ લેવા વાતે તેને ઘેર ગયે ! છ છે ત્યાં ચંદ્ર હાથ જોડીને કહેવા લાગ્યો કે, હે શંકર માહારાજ, જે તમે આજે મારું એક કામ કરે, તે તમને લાંચ તરીકે મારી એક કળા આપું છે ૮ છે તે સાંભળી મહાદેવ હાથમાં ત્રિશુળ લઈને, એકદમ ઈંદ્ર